ગિ ગી વૂ: એક એવી હાઈકર, જેણે બિકીની પહેરીને કર્યું ટ્રેકિંગ

Published: Jan 23, 2019, 17:21 IST | Vikas Kalal
 • 65 ફૂટ ઉંડી ખીણમાં પડેલી ગી ગી વૂને ખરાબ વાતાવરણને કારણે કોઈ પણ ઈમરજન્સી સેવા પહોંચાડી શકાઈ હતી નહી. ગિ ગી વૂ પર્વતોની ટોચ પર પહોંચીને સેલ્ફી લેવા માટે ફેમસ થઈ હતી.

  65 ફૂટ ઉંડી ખીણમાં પડેલી ગી ગી વૂને ખરાબ વાતાવરણને કારણે કોઈ પણ ઈમરજન્સી સેવા પહોંચાડી શકાઈ હતી નહી. ગિ ગી વૂ પર્વતોની ટોચ પર પહોંચીને
  સેલ્ફી લેવા માટે ફેમસ થઈ હતી.

  1/10
 •  તાઈવાનની પર્વતારોહક ગિ ગી વૂ પર્વતોની શિખર પર જતી અને ત્યાથી બિકિનીમાં ફોટોઝ પોસ્ટ કરતી. આ ફોટોઝના કારણે તે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ હતી.

   તાઈવાનની પર્વતારોહક ગિ ગી વૂ પર્વતોની શિખર પર જતી અને ત્યાથી બિકિનીમાં ફોટોઝ પોસ્ટ કરતી. આ ફોટોઝના કારણે તે સોશિયલ મીડિયામાં ફેમસ થઈ હતી.

  2/10
 • ખીણમાં પડ્યા બાદ ગિગી વૂએ યુશાન રાષ્ટ્રીય ઉદ્યાનની ખીણમાં પડ્યા હોવાની અને ઈજાગ્રસ્ત થયા હોવાની મિત્રોને જાણ કરી હતી. 

  ખીણમાં પડ્યા બાદ ગિગી વૂએ યુશાન રાષ્ટ્રીય ઉદ્યાનની ખીણમાં પડ્યા હોવાની અને ઈજાગ્રસ્ત થયા હોવાની મિત્રોને જાણ કરી હતી. 

  3/10
 • ગિ ગી વૂ જ્યારે સેન્ટ્રલ તાઈવાનની યૂશાન પર્વત પરથી પડી ત્યારે તેના સોલો ટ્રાવેલનો 25મો દિવસ હતો. ખીણમાં પડવાનાં કારણે તેના પગમાં ઈજા થઈ હતી જેના કારણે હલી શકે તેમ પણ ન હતી

  ગિ ગી વૂ જ્યારે સેન્ટ્રલ તાઈવાનની યૂશાન પર્વત પરથી પડી ત્યારે તેના સોલો ટ્રાવેલનો 25મો દિવસ હતો. ખીણમાં પડવાનાં કારણે તેના પગમાં ઈજા થઈ હતી જેના કારણે હલી શકે તેમ પણ ન હતી

  4/10
 •  બચાવકાર્ય કરતા હેલિકોપ્ટર્સ દ્વારા ગિ ગી વૂ સુધી પહોચવા પ્રયત્નો કરવામાં આવ્યા હતો જો કે ખરાબ વાતાવરણના કારણે તેના સુધી પહોંચી શકાયુ નહોતુ.

   બચાવકાર્ય કરતા હેલિકોપ્ટર્સ દ્વારા ગિ ગી વૂ સુધી પહોચવા પ્રયત્નો કરવામાં આવ્યા હતો જો કે ખરાબ વાતાવરણના કારણે તેના સુધી પહોંચી શકાયુ નહોતુ.

  5/10
 • 28 કલાકની મહેનત પછી ગિ ગી વૂ સુધી પહોંચી શકાયુ, જો કે ત્યા સુધીમાં તેણે જીવ ગુમાવ્યો હતો. હાઈપોથેર્મિયાના કારણે સોશિયલ મીડિયા સેલેબ્રિટીની મોત થઈ હતી.

  28 કલાકની મહેનત પછી ગિ ગી વૂ સુધી પહોંચી શકાયુ, જો કે ત્યા સુધીમાં તેણે જીવ ગુમાવ્યો હતો. હાઈપોથેર્મિયાના કારણે સોશિયલ મીડિયા સેલેબ્રિટીની મોત થઈ હતી.

  6/10
 • ગિ ગી વૂએ ઘણી વખત સોલો ટ્રાવેલ કર્યું છે. ઘણા પર્વતો પર ચઢાણ કરી ચૂકી છે. પર્વતની ટોચ પરથી બિકીનીમાં સેલ્ફી પોસ્ટ કરતી અને આ જ કારણે તે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ હતી.

  ગિ ગી વૂએ ઘણી વખત સોલો ટ્રાવેલ કર્યું છે. ઘણા પર્વતો પર ચઢાણ કરી ચૂકી છે. પર્વતની ટોચ પરથી બિકીનીમાં સેલ્ફી પોસ્ટ કરતી અને આ જ કારણે તે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ હતી.

  7/10
 • મૂળ ન્યૂ તાઈપાઈ સીટીની ગિ ગી વૂ પર્વતારોહણમાં તેના હાઈકિંગ માટેના કપડા હતી. જો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે બિકીનીમાં ફોટો પડાવતી હતી.

  મૂળ ન્યૂ તાઈપાઈ સીટીની ગિ ગી વૂ પર્વતારોહણમાં તેના હાઈકિંગ માટેના કપડા હતી. જો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે બિકીનીમાં ફોટો પડાવતી હતી.

  8/10
 • એક લોકલ ટીવી ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં ગિ ગીએ કહ્યું હતું કે, 'છેલ્લા 4 વર્ષમાં 100થી વધુ પર્વતોની ટોચ પર પહોંચી ચૂકી છે. તેની પાસે 97 બિકીની છે જેના કારણે ભાગ્યે જ કોઈ રિપીટ થાય છે.' આ ઈન્ટરવ્યૂમાં તેણે આ આઇડિયા વિશે પણ વાત કરી હતી

  એક લોકલ ટીવી ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં ગિ ગીએ કહ્યું હતું કે, 'છેલ્લા 4 વર્ષમાં 100થી વધુ પર્વતોની ટોચ પર પહોંચી ચૂકી છે. તેની પાસે 97 બિકીની છે જેના કારણે ભાગ્યે જ કોઈ રિપીટ થાય છે.' આ ઈન્ટરવ્યૂમાં તેણે આ આઇડિયા વિશે પણ વાત કરી હતી

  9/10
 • ગિ ગીએ 18 જાન્યુઆરીએ ફેસબુક પર લાસ્ટ પોસ્ટ કરી હતી જેમાં 18,000 જેટલા લોકોએ જોઈ હતી અને 1,000થી વધુ લોકોએ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

  ગિ ગીએ 18 જાન્યુઆરીએ ફેસબુક પર લાસ્ટ પોસ્ટ કરી હતી જેમાં 18,000 જેટલા લોકોએ જોઈ હતી અને 1,000થી વધુ લોકોએ પોસ્ટ પર કમેન્ટ કરી હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

સામાન્ય રીતે કોઈ પર્વતારોહક ટ્રેકિંગ કરે તો જાતભાતના ગેજેટ્સ, સ્પેશિયલ ડ્રેસ અને સાધનો સાથે લઈને જાય. પણ આજે વાત તાઈવાનની એક એવી પર્વતારોહકની જેની ઓળખ જ બિકીની હાઈકર તરીકે છે. 2 દિવસ પહેલા જ આ બિકીની હાઈકર મૃત્યુ પામી ચૂકી છે. 36 વર્ષીય ગિગી વૂ પોતાની આદતની જેમ જ બિકીનીમાં ટ્રેકિંગ કરી રહી હતી, અને આ જ અવસ્થામાં મોતને ભેટી,

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK