જુઓ અને જાણો 'જૂના'ગઢને દુર્લભ અને ઐતિહાસિક તસવીરોમાં

Updated: Apr 28, 2019, 10:09 IST | Falguni Lakhani
 • આ છે જૂનાગઢનો એરિયલ વ્યૂ. ક્યાં એ સમયના ઘર અને ક્યાં આજના સમયની ઉંચી ઉંચી ઈમારતો!

  આ છે જૂનાગઢનો એરિયલ વ્યૂ. ક્યાં એ સમયના ઘર અને ક્યાં આજના સમયની ઉંચી ઉંચી ઈમારતો!

  1/14
 • જુઓ આકાશી આંખે જૂનાગઢ. ગીરનારના સાનિધ્યમાં આ શહેર ખરેખર રણિયામણું લાગી રહ્યું છે.

  જુઓ આકાશી આંખે જૂનાગઢ. ગીરનારના સાનિધ્યમાં આ શહેર ખરેખર રણિયામણું લાગી રહ્યું છે.

  2/14
 • આ છે જૂના જૂનાગઢનો બજાર ગેઈટ અને આઈના મહેલ. જેની રચના આપણને એ સમયની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કળાની ઝાંખી કરાવે છે.

  આ છે જૂના જૂનાગઢનો બજાર ગેઈટ અને આઈના મહેલ. જેની રચના આપણને એ સમયની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કળાની ઝાંખી કરાવે છે.

  3/14
 • આ હતું જૂનાગઢનું સર્કલ બજાર. અર્ધગોળાકાર આકારમાં પથરાયેલું આ બજાર હતું. જેમાં લોકો ખરીદી કરવા આવતા હશે.

  આ હતું જૂનાગઢનું સર્કલ બજાર. અર્ધગોળાકાર આકારમાં પથરાયેલું આ બજાર હતું. જેમાં લોકો ખરીદી કરવા આવતા હશે.

  4/14
 • જૂનાગઢની જુમ્મા મસ્જિદ અને ઉપરકોટની અતિ દુર્લભ તસવીર.

  જૂનાગઢની જુમ્મા મસ્જિદ અને ઉપરકોટની અતિ દુર્લભ તસવીર.

  5/14
 • આવી હતી જૂનાગઢની નવા બજાર, જેને સોની બજાર પણ કહેવાતી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે અહીં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડતા હતા.

  આવી હતી જૂનાગઢની નવા બજાર, જેને સોની બજાર પણ કહેવાતી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે અહીં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડતા હતા.

  6/14
 • જૂનાગઢનો જાણીતો રંગ મહેલ. જેની કોતરણી બેનમૂન છે.

  જૂનાગઢનો જાણીતો રંગ મહેલ. જેની કોતરણી બેનમૂન છે.

  7/14
 • રંગ મહેલની ભવ્યતાની ઝાંખી કરાવતી વધુ એક તસવીર.

  રંગ મહેલની ભવ્યતાની ઝાંખી કરાવતી વધુ એક તસવીર.

  8/14
 • સક્કર બાગ તો આજે પણ એટલો જ પ્રખ્યાત છે. જુઓ તેમાં આવેલા બંગ્લોની આ તસવીર.

  સક્કર બાગ તો આજે પણ એટલો જ પ્રખ્યાત છે. જુઓ તેમાં આવેલા બંગ્લોની આ તસવીર.

  9/14
 • આ તસવીર પણ સક્કર બાગની છે. એ સમયના લેમ્પ, નારિયેળી અને બંગ્લોની કોતરણી એ સમયના આર્કિટેક્ચરની ઝાંખી કરાવે છે.

  આ તસવીર પણ સક્કર બાગની છે. એ સમયના લેમ્પ, નારિયેળી અને બંગ્લોની કોતરણી એ સમયના આર્કિટેક્ચરની ઝાંખી કરાવે છે.

  10/14
 • એક સમયે આવો હતો સક્કર બાગ. ફુવારા, લીલોતરી, ઉંચા ઉંચા વૃક્ષો. હવે તો આ યાદો માત્ર તસવીરોમાં જ રહી ગઈ છે.

  એક સમયે આવો હતો સક્કર બાગ. ફુવારા, લીલોતરી, ઉંચા ઉંચા વૃક્ષો. હવે તો આ યાદો માત્ર તસવીરોમાં જ રહી ગઈ છે.

  11/14
 • જુઓ એ સમયે કેવું હતું સક્કરબાગનું પ્રવેશદ્વાર.

  જુઓ એ સમયે કેવું હતું સક્કરબાગનું પ્રવેશદ્વાર.

  12/14
 • ઉપરકોટ,કે જે આજે પણ જૂનાગઢની રક્ષા કરે છે. આ તેના સિંહ દ્વારની તસવીર છે.

  ઉપરકોટ,કે જે આજે પણ જૂનાગઢની રક્ષા કરે છે. આ તેના સિંહ દ્વારની તસવીર છે.

  13/14
 • આ પણ એ જ ઉપરકોટના ગેટની તસવીર છે.

  આ પણ એ જ ઉપરકોટના ગેટની તસવીર છે.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

'જુનો'ગઢ એટલે તે આપણું પોતાની ઐતિહાસિક નગરી જૂનાગઢ. ગરવા ગીરનારની ગોદમાં વસેલું જૂનાગઢ. જુઓ આ નગરીની કેટલીક દુર્લભ તસવીરો અને યાદ કરો તેના વારસાને.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK