ફેમસ કનેક્શન: લગ્ન પછી આ મહિલાઓએ પ્રાપ્ત કરી ખ્યાતિ

Published: Feb 19, 2019, 13:00 IST | Vikas Kalal
 • અમૃતા ફડ્ણવીસના લગ્ન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસ સાથે થયા હતા. દેવેન્દ્ર ફડ્ણવીસ સીએમ બન્યા ત્યારે અમૃતા ફડ્ણવીસ યંગેસ્ટ ફર્સ્ટ લેડી બન્યા. અમૃતા ફડ્ણવીસ સોશિયલ એક્ટિવિસ્ટ હોવાની સાથે બેન્કર અને સારા સિંગર પણ છે. આ સિવાય તે સ્ટેટ લેવલ ટેનિસ પ્લેયર પણ રહી ચૂક્યા છે.

  અમૃતા ફડ્ણવીસના લગ્ન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસ સાથે થયા હતા. દેવેન્દ્ર ફડ્ણવીસ સીએમ બન્યા ત્યારે અમૃતા ફડ્ણવીસ યંગેસ્ટ ફર્સ્ટ લેડી બન્યા. અમૃતા ફડ્ણવીસ સોશિયલ એક્ટિવિસ્ટ હોવાની સાથે બેન્કર અને સારા સિંગર પણ છે. આ સિવાય તે સ્ટેટ લેવલ ટેનિસ પ્લેયર પણ રહી ચૂક્યા છે.

  1/10
 • નીતા અંબાણીના લગ્ન ભારતના બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી સાથે 1985માં થયા હતા. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડીંગ મેમ્બર અને ચેરપર્સન છે. નીતા અંબાણી IPLમાં ટીમ પણ ધરાવે છે.

  નીતા અંબાણીના લગ્ન ભારતના બિઝનેસ ટાઈકૂન મુકેશ અંબાણી સાથે 1985માં થયા હતા. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ફાઉન્ડીંગ મેમ્બર અને ચેરપર્સન છે. નીતા અંબાણી IPLમાં ટીમ પણ ધરાવે છે.

  2/10
 • શર્મિલા ઠાકરે અને રાજ ઠાકરે દુનિયાના પોલિટિક્સમાં પાવરફુલ કપલ તરીકે ઓળખાય છે. શર્મિલા ઠાકરે ઘણી વાર MNS લીડર રાજ ઠાકરેના પક્ષે તેમને સપોર્ટ કરતા દેખાય છે સૌજન્ય: AFP

  શર્મિલા ઠાકરે અને રાજ ઠાકરે દુનિયાના પોલિટિક્સમાં પાવરફુલ કપલ તરીકે ઓળખાય છે. શર્મિલા ઠાકરે ઘણી વાર MNS લીડર રાજ ઠાકરેના પક્ષે તેમને સપોર્ટ કરતા દેખાય છે
  સૌજન્ય: AFP

  3/10
 •  અંજલી અને સચિન તેન્ડુલકરની લવ સ્ટોરીની શરુઆત એરપોર્ટ પર થઈ હતી. અંજલી તેની માતાને લેવા એરપોર્ટ ગઈ હતી. જો કે સચિનને જોયા પછી તે બધું ભૂલીને તેની પાછળ ભાગી હતી. સચિન ઘણીવાર કહે છે કે અંજલી તેમની સપોર્ટ સિસ્ટમ છે.

   અંજલી અને સચિન તેન્ડુલકરની લવ સ્ટોરીની શરુઆત એરપોર્ટ પર થઈ હતી. અંજલી તેની માતાને લેવા એરપોર્ટ ગઈ હતી. જો કે સચિનને જોયા પછી તે બધું ભૂલીને તેની પાછળ ભાગી હતી. સચિન ઘણીવાર કહે છે કે અંજલી તેમની સપોર્ટ સિસ્ટમ છે.

  4/10
 • અનુરાધા મહિન્દ્રાએ મહિન્દ્રા કંપનીના ચેરપર્સન આનંદ મહિન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. અનુરાધા અને આનંદ મહિન્દ્રાએ ત્રીસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. અનુરાધા મહિન્દ્રા પત્રકાર રહી ચૂક્યા છે અને એડવર્ટાઈસમેન્ટ કંપની માટે પણ કામ કરી ચૂક્યા છે.

  અનુરાધા મહિન્દ્રાએ મહિન્દ્રા કંપનીના ચેરપર્સન આનંદ મહિન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. અનુરાધા અને આનંદ મહિન્દ્રાએ ત્રીસ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. અનુરાધા મહિન્દ્રા પત્રકાર રહી ચૂક્યા છે અને એડવર્ટાઈસમેન્ટ કંપની માટે પણ કામ કરી ચૂક્યા છે.

  5/10
 • કિરણ રાવ આમિર ખાનની વાઈફ છે અને આ કપલને બોલીવૂડનું બેસ્ટ કપલ પણ માનવામાં આવે છે. કિરણ અને આમિરના લગ્ન 2005માં થયા હતા. કિરણ રાવે આસિસ્ટન્ટ તરીકે બોલીવૂડમાં કરીઅરની શરૂઆત કરી હતી. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

  કિરણ રાવ આમિર ખાનની વાઈફ છે અને આ કપલને બોલીવૂડનું બેસ્ટ કપલ પણ માનવામાં આવે છે. કિરણ અને આમિરના લગ્ન 2005માં થયા હતા. કિરણ રાવે આસિસ્ટન્ટ તરીકે બોલીવૂડમાં કરીઅરની શરૂઆત કરી હતી. આ સિવાય તે ઘણી ફિલ્મોમાં પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

  6/10
 • રીતીકા સજદેહ શર્માં સ્પોર્ટ્સ મેનેજર તરીકે કામ કરી રહી હતી. આ દરમિયાન તેની મુલાકાત રોહિત શર્મા સાથે થઈ હતી. અને 2015માં રીતીકા અને રોહિતે લગ્ન કર્યા હતા. રીતીકા ઘણી મેચ દરમિયાન રોહિત શર્માને ચીઅર કરતી જોવા મળે છે.

  રીતીકા સજદેહ શર્માં સ્પોર્ટ્સ મેનેજર તરીકે કામ કરી રહી હતી. આ દરમિયાન તેની મુલાકાત રોહિત શર્મા સાથે થઈ હતી. અને 2015માં રીતીકા અને રોહિતે લગ્ન કર્યા હતા. રીતીકા ઘણી મેચ દરમિયાન રોહિત શર્માને ચીઅર કરતી જોવા મળે છે.

  7/10
 • સ્ટીલ બિઝનેસ ટાઈકૂન લક્ષ્મી મિત્તલે ઉષા મિત્તલ સાથે લગ્ન કર્યા હતા. લક્ષ્મી મિત્તલ દુનિયાના અમીર લોકોમાં નામ ધરાવે છે. ઉષા મિત્તલ કંપનીની ઈન્ડોનિશિયન બ્રાન્ચ સંભાળે છે. લક્ષ્મી મિત્તલ અને ઉષા મિત્તલને બે બાળકો છે.

  સ્ટીલ બિઝનેસ ટાઈકૂન લક્ષ્મી મિત્તલે ઉષા મિત્તલ સાથે લગ્ન કર્યા હતા. લક્ષ્મી મિત્તલ દુનિયાના અમીર લોકોમાં નામ ધરાવે છે. ઉષા મિત્તલ કંપનીની ઈન્ડોનિશિયન બ્રાન્ચ સંભાળે છે. લક્ષ્મી મિત્તલ અને ઉષા મિત્તલને બે બાળકો છે.

  8/10
 • ભારતીય ટીમના કેપ્ટન કૂલ અને સાક્ષીની લવ સ્ટોરી અને પહેલી મુલાકાત ધોનીની બાયોપિકમાં તો જોઈ ચૂક્યા છીએ. સાક્ષી અને ધોની એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

  ભારતીય ટીમના કેપ્ટન કૂલ અને સાક્ષીની લવ સ્ટોરી અને પહેલી મુલાકાત ધોનીની બાયોપિકમાં તો જોઈ ચૂક્યા છીએ. સાક્ષી અને ધોની એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

  9/10
 • દિલ્હી ગર્લ મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. લગ્ન પછી મીરા ઘણીવાર શાહિદ સાથે મોહક અદામાં જોવા મળી છે.

  દિલ્હી ગર્લ મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદની પહેલી મુલાકાત દિલ્હીમાં થઈ હતી. લગ્ન પછી મીરા ઘણીવાર શાહિદ સાથે મોહક અદામાં જોવા મળી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

અમૃતા ફડ્ણવીસ, અંજલી તેન્ડુલકર, શર્મિલા ઠાકરે, નીતા અંબાણી, કિરણ રાવ અને અન્ય કેટલીક  મહિલાઓ જેમણે ભારતના કેટલાક પ્રખ્યાત વ્યક્તિત્વ સાથે લગ્ન કર્યા એટલું જ નહીં, તેમણે પણ લોકોનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કર્યું. જુઓ ફેમસ કનેક્શનની ખાસ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK