અમદાવાદઃઆ 5 કેફે છે એકદમ યુનિક, શું તમે જોયા છે

Updated: Apr 13, 2019, 13:12 IST | Vikas Kalal
 • આશ્રમ રોડ જેવા ગીચ વિસ્તાર માં અખૂટ શાંતિની અનુભૂતિ કરાવતું શહેર નું છૂપું રત્ન એટલે કર્મા કાફે. કર્મા કાફે આ નામ પણ મીનિંગ ફૂલ છે. પૂર્ણ રીતે ગાંધીજીના જીવનનું પ્રતિબિંબ, જીવન જીવવાની રીત શીખવતુ અને જીવન નું સાચું સત્ય એટલે 'કર્મ' ના નામ પર આધારિત છે. (ફોટો: અમદાવાદ બ્લોગ)

  આશ્રમ રોડ જેવા ગીચ વિસ્તાર માં અખૂટ શાંતિની અનુભૂતિ કરાવતું શહેર નું છૂપું રત્ન એટલે કર્મા કાફે. કર્મા કાફે આ નામ પણ મીનિંગ ફૂલ છે. પૂર્ણ રીતે ગાંધીજીના જીવનનું પ્રતિબિંબ, જીવન જીવવાની રીત શીખવતુ અને જીવન નું સાચું સત્ય એટલે 'કર્મ' ના નામ પર આધારિત છે. (ફોટો: અમદાવાદ બ્લોગ)

  1/16
 • કાફેની વિશેષતા એ છે કે અહીં પીરસવામાં આવતી દરેક વસ્તુ માટીના વાસણો(કુલ્લડ) તથા વુડન પ્લેટસમાં સર્વ કરવામાં આવે જે રિસાઇક્લેબલ છે અને પ્લાસ્ટિકનો મિનિમમ ઉપયોગ થાય છે. (ફોટો: અમદાવાદ બ્લોગ)

  કાફેની વિશેષતા એ છે કે અહીં પીરસવામાં આવતી દરેક વસ્તુ માટીના વાસણો(કુલ્લડ) તથા વુડન પ્લેટસમાં સર્વ કરવામાં આવે જે રિસાઇક્લેબલ છે અને પ્લાસ્ટિકનો મિનિમમ ઉપયોગ થાય છે. (ફોટો: અમદાવાદ બ્લોગ)

  2/16
 • કર્મા કાફે ની મુલાકાત દરમિયાન અહીંના મુખ્ય બિલ્ડીંગમાં સ્થિત મ્યુઝિયમ જ્યાં જૂનું પ્રિન્ટિંગ પ્રેસ મશીન અને દુર્લભ ફોટોગ્રાફ અને બૂક્સ જોઈ શકો છો. જો તમે ફૂડી હોવાની સાથે ઇતિહાસ અને વાંચવાના શોખીન હોય તો કર્મા કાફે તમારી કાયમી પસંદ બની રહેશે. (ફોટો: અમદાવાદ બ્લોગ)

  કર્મા કાફે ની મુલાકાત દરમિયાન અહીંના મુખ્ય બિલ્ડીંગમાં સ્થિત મ્યુઝિયમ જ્યાં જૂનું પ્રિન્ટિંગ પ્રેસ મશીન અને દુર્લભ ફોટોગ્રાફ અને બૂક્સ જોઈ શકો છો. જો તમે ફૂડી હોવાની સાથે ઇતિહાસ અને વાંચવાના શોખીન હોય તો કર્મા કાફે તમારી કાયમી પસંદ બની રહેશે. (ફોટો: અમદાવાદ બ્લોગ)

  3/16
 •  અમદાવાદનું અન્ય એક યુનિક કાફે એટલે 'સેવા કાફે'. સેવા કાફેની ખાસિયત છે કે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા નથી. અહીં આવેલ વ્યક્તિ તેની ઈચ્છા અનુસાર બંધ કવરમાં પૈસા આપે છે. સેવા કાફેમાં માનવામાં આવે છે તમે જે પૈસા આપો છો તે તમારા પછી આવનારી વ્યક્તિ માટે છે.

   અમદાવાદનું અન્ય એક યુનિક કાફે એટલે 'સેવા કાફે'. સેવા કાફેની ખાસિયત છે કે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા નથી. અહીં આવેલ વ્યક્તિ તેની ઈચ્છા અનુસાર બંધ કવરમાં પૈસા આપે છે. સેવા કાફેમાં માનવામાં આવે છે તમે જે પૈસા આપો છો તે તમારા પછી આવનારી વ્યક્તિ માટે છે.

  4/16
 • સેવા કાફે સોમવાર સિવાય બાકીના 6 દિવસ કાર્યરત હોય છે અહીં આવનાર દરેક વ્યક્તિ સાત્વિક ભોજન સાથે કાફેમાં સેવા પણ આપી શકે છે. અહીં આવનાર કોઈ કસ્ટમર નથી સેવા કાફેનો એક સદસ્ય છે.

  સેવા કાફે સોમવાર સિવાય બાકીના 6 દિવસ કાર્યરત હોય છે અહીં આવનાર દરેક વ્યક્તિ સાત્વિક ભોજન સાથે કાફેમાં સેવા પણ આપી શકે છે. અહીં આવનાર કોઈ કસ્ટમર નથી સેવા કાફેનો એક સદસ્ય છે.

  5/16
 • સેવા કાફેમાં ભોજન સિવાય લાઈબ્રેરી પણ છે. આ સિવાય તમે પેઈન્ટીંગ પર પણ હાથ અજમાવી શકો છો. મ્યુઝિકના રસિયા ખાસ કરીને તબલા શીખવા માટે પણ અહી તબલા મૂકવામાં આવ્યા છે. જો તમે ટ્રેડિશનલ શોપિંગના શોખીન છો તો સેવા કાફેમાં તમે શોપિંગ પણ કરી શકો છો.

  સેવા કાફેમાં ભોજન સિવાય લાઈબ્રેરી પણ છે. આ સિવાય તમે પેઈન્ટીંગ પર પણ હાથ અજમાવી શકો છો. મ્યુઝિકના રસિયા ખાસ કરીને તબલા શીખવા માટે પણ અહી તબલા મૂકવામાં આવ્યા છે. જો તમે ટ્રેડિશનલ શોપિંગના શોખીન છો તો સેવા કાફેમાં તમે શોપિંગ પણ કરી શકો છો.

  6/16
 • અમદાવાદના લાલદરવાજા પાસે આવેલી લકી રેસ્ટોરન્ટની જાણીતી છે તેની ચા અને મસ્કાબનના કારણે અને તેનાથી પણ વિશેષ છે તેની બનાવટ. લકી રેસ્ટોરન્ટમાં 26 કબરો બનેલી છે. તમે કબરો સાથે ચા પીતા હોવાનો અહેસાસ તમને થઈ શકે છે.

  અમદાવાદના લાલદરવાજા પાસે આવેલી લકી રેસ્ટોરન્ટની જાણીતી છે તેની ચા અને મસ્કાબનના કારણે અને તેનાથી પણ વિશેષ છે તેની બનાવટ. લકી રેસ્ટોરન્ટમાં 26 કબરો બનેલી છે. તમે કબરો સાથે ચા પીતા હોવાનો અહેસાસ તમને થઈ શકે છે.

  7/16
 • લકી રેસ્ટોરન્ટમાં પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન પણ ચા પી ચૂક્યા છે. એટલું જ નહી ગુજરાતી સ્ટાર મલ્હાર ઠક્કર અને પ્રતિક ગાંધીની ફિલ્મ 'બે યાર'માં પણ લકી ટી સ્ટોલ અને એમ.એફ. હુસેનની યારીને વણી લેવામાં આવી હતી.

  લકી રેસ્ટોરન્ટમાં પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન પણ ચા પી ચૂક્યા છે. એટલું જ નહી ગુજરાતી સ્ટાર મલ્હાર ઠક્કર અને પ્રતિક ગાંધીની ફિલ્મ 'બે યાર'માં પણ લકી ટી સ્ટોલ અને એમ.એફ. હુસેનની યારીને વણી લેવામાં આવી હતી.

  8/16
 • લકી રેસ્ટોરાંની શરૂઆત 1950માં એક નાના ટી સ્ટોલના રુપમાં થઈ હતી જો કે વધતી નામના સાથે રેસ્ટોરાંનો વ્યાપ પણ વધતો ગયો.

  લકી રેસ્ટોરાંની શરૂઆત 1950માં એક નાના ટી સ્ટોલના રુપમાં થઈ હતી જો કે વધતી નામના સાથે રેસ્ટોરાંનો વ્યાપ પણ વધતો ગયો.

  9/16
 • અમદાવાદના યુનિક કાફેમાં વધુ એક કાફેનો વધારો થઈ ગયો છે. સાઈન્સ અને એરોસ્પેસ પર આધારિત આ કાફેની શરુઆત અમદાવાદ ઈસરોના સાઈન્ટીસ્ટે કરી છે.

  અમદાવાદના યુનિક કાફેમાં વધુ એક કાફેનો વધારો થઈ ગયો છે. સાઈન્સ અને એરોસ્પેસ પર આધારિત આ કાફેની શરુઆત અમદાવાદ ઈસરોના સાઈન્ટીસ્ટે કરી છે.

  10/16
 • એરોસ્પેસ અને સૌરમંડળની ખાસ થીમ પર આ કાફે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમને એસ્ટ્રોનોટ અને તારાઓની વચ્ચે બેસીને અંતરિક્ષમાં હોવાનો અહેસાસ કરી શકાશે.

  એરોસ્પેસ અને સૌરમંડળની ખાસ થીમ પર આ કાફે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમને એસ્ટ્રોનોટ અને તારાઓની વચ્ચે બેસીને અંતરિક્ષમાં હોવાનો અહેસાસ કરી શકાશે.

  11/16
 • પ્લાનેટ કાફેમાં ફૂડમાં પણ તમને સ્પેશિયાલિટી જોવા મળશે. અતંરિક્ષની થીમને ધ્યાનમાં રાખીને ખાસ ફૂડ કસ્ટમર્સને સર્વ કરી શકાશે. અહી તમે ઝીરો ગ્રેવિટી પણ ફીલ કરી શકશો તેની માટે ખાસ વ્યવ્સ્થા કરવામાં આવી છે.

  પ્લાનેટ કાફેમાં ફૂડમાં પણ તમને સ્પેશિયાલિટી જોવા મળશે. અતંરિક્ષની થીમને ધ્યાનમાં રાખીને ખાસ ફૂડ કસ્ટમર્સને સર્વ કરી શકાશે. અહી તમે ઝીરો ગ્રેવિટી પણ ફીલ કરી શકશો તેની માટે ખાસ વ્યવ્સ્થા કરવામાં આવી છે.

  12/16
 • વૃક્ષોની છાયા, સુરમ્ય પરિસરમાં કાફેની મજા એટલે ગુજરાત વિદ્યાપીઠ કેન્ટીન. આ કેન્ટીનની શરુઆત ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી

  વૃક્ષોની છાયા, સુરમ્ય પરિસરમાં કાફેની મજા એટલે ગુજરાત વિદ્યાપીઠ કેન્ટીન. આ કેન્ટીનની શરુઆત ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી

  13/16
 • ગુજરાત વિદ્યાપીઠ કેન્ટીનમાં શુદ્ધ અને સાત્વિક ભોજનની મજા માણી શકો છો. આ કેન્ટીનમાં દરરોજ બે સ્વીટ પીરસાય છે. આ સિવાય નાસ્તામાં ઢોસાથી લઈને નવતાડના સમોસા સુધીના ઓપ્શન મળે છે. આ સિવાય તમે ભોજન પણ કરી શકો છો.


  ગુજરાત વિદ્યાપીઠ કેન્ટીનમાં શુદ્ધ અને સાત્વિક ભોજનની મજા માણી શકો છો. આ કેન્ટીનમાં દરરોજ બે સ્વીટ પીરસાય છે. આ સિવાય નાસ્તામાં ઢોસાથી લઈને નવતાડના સમોસા સુધીના ઓપ્શન મળે છે. આ સિવાય તમે ભોજન પણ કરી શકો છો.

  14/16
 •  ગુજરાત વિદ્યાપીઠ કેન્ટીનમાં શુદ્ધ અને સાત્વિક ભોજનની મજા માણી શકો છો. આ કેન્ટીનમાં દરરોજ બે સ્વીટ પીરસાય છે. આ સિવાય નાસ્તામાં ઢોસાથી લઈને નવતાડના સમોસા સુધીના ઓપ્શન મળે છે. આ સિવાય તમે ભોજન પણ કરી શકો છો.

   ગુજરાત વિદ્યાપીઠ કેન્ટીનમાં શુદ્ધ અને સાત્વિક ભોજનની મજા માણી શકો છો. આ કેન્ટીનમાં દરરોજ બે સ્વીટ પીરસાય છે. આ સિવાય નાસ્તામાં ઢોસાથી લઈને નવતાડના સમોસા સુધીના ઓપ્શન મળે છે. આ સિવાય તમે ભોજન પણ કરી શકો છો.

  15/16
 • સેવા કાફે સોમવાર સિવાય બાકીના 6 દિવસ કાર્યરત હોય છે અહીં આવનાર દરેક વ્યક્તિ સાત્વિક ભોજન સાથે કાફેમાં સેવા પણ આપી શકે છે. અહીં આવનાર કોઈ કસ્ટમર નથી સેવા કાફેનો એક સદસ્ય છે.

  સેવા કાફે સોમવાર સિવાય બાકીના 6 દિવસ કાર્યરત હોય છે અહીં આવનાર દરેક વ્યક્તિ સાત્વિક ભોજન સાથે કાફેમાં સેવા પણ આપી શકે છે. અહીં આવનાર કોઈ કસ્ટમર નથી સેવા કાફેનો એક સદસ્ય છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદીઓ એટલે ખાવાના  શોખીન. અને એટલે જ અહીં હવે કેફે કલ્ચર પણ જામતું જાય છે. અમદાવાદમાં જાતભાતના યુનિક કેફેઝ ખુલી રહ્યા છે. શું તમે એકેય જોયા છે. ચાલો ફોટોઝમાં જોઈએ અમદાવાદના 5 યુનિક કેફેઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK