ભાઈઓ ચગાવે, બહેનો બનાવે, તમે પણ જાણો ઉત્તરાયણની આ મોજ વિશે....

Published: Jan 14, 2020, 17:29 IST | Shilpa Bhanushali
 • અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ઘરમાં બેસીને પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરી રહેલાં અફસાનાબાનુ, લાલમાબાનુ, તસ્લિમબાનુ અને હલીમાબીબી સહિતની મહિલાઓ.

  અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ઘરમાં બેસીને પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરી રહેલાં અફસાનાબાનુ, લાલમાબાનુ, તસ્લિમબાનુ અને હલીમાબીબી સહિતની મહિલાઓ.

  1/10
 • અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરી રહેલાં પિન્કીબહેન અને કૈલાશબહેન.

  અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પતંગને ઢઢ્ઢા લગાવવાનું કામ કરી રહેલાં પિન્કીબહેન અને કૈલાશબહેન.

  2/10
 • અમદાવાદમાં પતંગ બનાવતા વેપારી અબ્દુલ વાહીદ મુન્નાભાઈ શેખ.

  અમદાવાદમાં પતંગ બનાવતા વેપારી અબ્દુલ વાહીદ મુન્નાભાઈ શેખ.

  3/10
 • ખંભાતમાં પતંગના વેપારી રમેશચંદ્ર ચૂનારા અને તેમના પુત્ર દીપક ચૂનારા તથા અન્યો.

  ખંભાતમાં પતંગના વેપારી રમેશચંદ્ર ચૂનારા અને તેમના પુત્ર દીપક ચૂનારા તથા અન્યો.

  4/10
 • છેલ્લા એક વીકથી ગુજરાતમાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એમાં દેશ-વિદેશના પતંગબાજો તેમનું કરતબ બતાવે છે.

  છેલ્લા એક વીકથી ગુજરાતમાં ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એમાં દેશ-વિદેશના પતંગબાજો તેમનું કરતબ બતાવે છે.

  5/10
 • અમદાવાદમાં જાયન્ટ ટાઇગર-કાઇટ જોવા મળ્યો હતો.

  અમદાવાદમાં જાયન્ટ ટાઇગર-કાઇટ જોવા મળ્યો હતો.

  6/10
 • સુરતના આકાશમાં વિવિધ કાર્ટૂન શેપની પતંગોએ આકાશને રંગી દીધું હતું અને ક્યાંક લાંબો ડ્રેગન-કાઇટ પણ ઊડતો દેખાયો હતો.

  સુરતના આકાશમાં વિવિધ કાર્ટૂન શેપની પતંગોએ આકાશને રંગી દીધું હતું અને ક્યાંક લાંબો ડ્રેગન-કાઇટ પણ ઊડતો દેખાયો હતો.

  7/10
 • જયપુરના હાંડીપુરામાં રહેતા અબ્દુલ ગફાર અન્સારી માણસોની રિયલ સાઇઝનાં પતંગ બનાવવાના શોખીન છે. તેમણે આ વખતે રાજકારણીઓનો લુક અને શેપ ધરાવતી પતંગો બનાવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. 

  જયપુરના હાંડીપુરામાં રહેતા અબ્દુલ ગફાર અન્સારી માણસોની રિયલ સાઇઝનાં પતંગ બનાવવાના શોખીન છે. તેમણે આ વખતે રાજકારણીઓનો લુક અને શેપ ધરાવતી પતંગો બનાવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. 

  8/10
 • કાઇટ-ફેસ્ટિવલમાં દિવ્યાંગોએ વ્હીલચૅર પર બેસીને જાતજાતની પતંગો ઉડાડવાનો લુત્ફ ઉઠાવ્યો હતો.

  કાઇટ-ફેસ્ટિવલમાં દિવ્યાંગોએ વ્હીલચૅર પર બેસીને જાતજાતની પતંગો ઉડાડવાનો લુત્ફ ઉઠાવ્યો હતો.

  9/10
 • અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું, ‘પ્રવાસનને પતંગ ઉદ્યોગ સાથે જોડીને આપણે ૨૦ કરોડનો પતંગઉદ્યોગ આજે ૬૦૦ કરોડથી વધુનો ઉદ્યોગ બનાવ્યો છે.’

  અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું, ‘પ્રવાસનને પતંગ ઉદ્યોગ સાથે જોડીને આપણે ૨૦ કરોડનો પતંગઉદ્યોગ આજે ૬૦૦ કરોડથી વધુનો ઉદ્યોગ બનાવ્યો છે.’

  10/10
 • loading...

ફોટોઝ વિશે

પતંગ માટેની પૅશનપંતી ગુજરાતમાં અકલ્પનીય છે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે તો ભૂરું આકાશ રંગબેરંગી થઈ ઊઠે છે અને ચોમેર કાઇપો છે...ની બૂમો ગુંજતી જોવા મળશે. છોકરાઓનો આ ફેવરિટ તહેવાર છે જે કેટલીય બહેનો માટે આખું વર્ષ ગુજરાનનું બહુ મોટું સાધન છે. ઘેરબેઠાં પતંગ બનાવવાનું કામ કરીને ગુજરાતની લગભગ ૬૦,૦૦૦ મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ રહી છે. ગુજરાતમાં પતંગ બનાવવાનો ગૃહઉદ્યોગ કેટલો પાંગર્યો છે અને અહીંના પતંગ ક્યાં-ક્યાં પહોંચે છે એ આજે જાણીએ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK