કરિશ્મા કપૂર, કૃતિકા કમરા અને સઈ તમ્હણકરનો કાતિલ રેમ્પ વૉક

Mar 09, 2019, 15:59 IST
  • કરિશ્મા કપૂરે ફેશન ડિઝાઈનર સામંત ચૌહાણનો ડિઝાઈનર ગાઉન પહેર્યો રૅમ્પ વૉક કર્યા. લોલોએ પોતાના આ લુકને સુંદર ડાયમંડ જ્વેલરી સાથે કમ્પલીય કર્યું. આ જ્વેલરી બ્રાન્ડની તરફથી આ ઈવેન્ટ ઑર્ગનાઈઝ કરવામાં આવ્યા હતા.

    કરિશ્મા કપૂરે ફેશન ડિઝાઈનર સામંત ચૌહાણનો ડિઝાઈનર ગાઉન પહેર્યો રૅમ્પ વૉક કર્યા. લોલોએ પોતાના આ લુકને સુંદર ડાયમંડ જ્વેલરી સાથે કમ્પલીય કર્યું. આ જ્વેલરી બ્રાન્ડની તરફથી આ ઈવેન્ટ ઑર્ગનાઈઝ કરવામાં આવ્યા હતા.

    1/5
  • કરિશ્મા કપૂર સિવાય આ ફૅશનૉ શૉમાં મરાઠી એક્ટર સઈ તમ્હણકર, કૃતિકા કમરા અને રાશિકા દુગ્ગલ જેવી સેલિબ્રિટીઝ પણ નજર આવ્યા. જોકે એમણે રૅમ્પ વૉક તો નહીં કર્યું પરંતુ એનો સ્ટાઈલિશ અવતાર પણ ઘણો રોકિંગ હતો.

    કરિશ્મા કપૂર સિવાય આ ફૅશનૉ શૉમાં મરાઠી એક્ટર સઈ તમ્હણકર, કૃતિકા કમરા અને રાશિકા દુગ્ગલ જેવી સેલિબ્રિટીઝ પણ નજર આવ્યા. જોકે એમણે રૅમ્પ વૉક તો નહીં કર્યું પરંતુ એનો સ્ટાઈલિશ અવતાર પણ ઘણો રોકિંગ હતો.

    2/5
  • એક ડાયમંડ બ્રાન્ડ કંપનીએ દેશનું નામ રોશન કરનારી આ મહિલાઓને ગિફ્ટ આપીને સમ્માનિત કર્યું. ડાબી બાજુથી જોઈએ તો બધા મહિલાઓના નામ છે સૌથી પહેલા સાઈન્ટિસ્ટ ડૉક્ટર ચિત્રા રાજાગોપાલ ફરી આઈપીએસ ઑફિસર રૂપા દિવાકર, ફિલ્મ પ્રૉડ્યૂસર સુનીત મોન્ગા, ટેનિસ પ્લેયર અંકિતા રૈના અને નેવી ઑફિસર પૂજા શર્મા. એમનું નામ સૌથી મોટી ઓળખ છે. ભારતનું નામ રોશન કરવા એમણે મહેનત કરી છે આ આંતરરાષ્ટ્રીય વુમેન્સ ડેના ખાસ અવસર પર એમને સમ્માનિત કર્યા છે.

    એક ડાયમંડ બ્રાન્ડ કંપનીએ દેશનું નામ રોશન કરનારી આ મહિલાઓને ગિફ્ટ આપીને સમ્માનિત કર્યું. ડાબી બાજુથી જોઈએ તો બધા મહિલાઓના નામ છે સૌથી પહેલા સાઈન્ટિસ્ટ ડૉક્ટર ચિત્રા રાજાગોપાલ ફરી આઈપીએસ ઑફિસર રૂપા દિવાકર, ફિલ્મ પ્રૉડ્યૂસર સુનીત મોન્ગા, ટેનિસ પ્લેયર અંકિતા રૈના અને નેવી ઑફિસર પૂજા શર્મા. એમનું નામ સૌથી મોટી ઓળખ છે. ભારતનું નામ રોશન કરવા એમણે મહેનત કરી છે આ આંતરરાષ્ટ્રીય વુમેન્સ ડેના ખાસ અવસર પર એમને સમ્માનિત કર્યા છે.

    3/5
  • 4/5
  • આમતો ઘણા ગ્લેમરસ ફેશન શૉ તો જોયા હશે. મહિલાઓને સમ્માન કરવા માટે જે રીતથી forevermark નામની ડાયમંડ બ્રાન્ડે ફેશન શૉ ઑર્ગનાઈઝ કર્યો એના માટે એમના પ્રશંસા કરવામાં આવી રહી છે. 

    આમતો ઘણા ગ્લેમરસ ફેશન શૉ તો જોયા હશે. મહિલાઓને સમ્માન કરવા માટે જે રીતથી forevermark નામની ડાયમંડ બ્રાન્ડે ફેશન શૉ ઑર્ગનાઈઝ કર્યો એના માટે એમના પ્રશંસા કરવામાં આવી રહી છે. 

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2019ના કાસ અવસર પર સેલિબ્રેટ કરવા કાલે બોલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર રૅમ્પ વૉક પર નજર આવી હચી. ફૅશન શૉ દેશની આ મહિલાઓને સમ્માનિત કરવા માટે દેશનું રોશન કર્યું છે. સાઈન્ટિસ્ટથી લઈને નેવી ઑફિસર, ટેનિસ પ્લેયર બધા મુંબઈના ફાઈવ સ્ટાર હોટલમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં ખાસ આ મહિલા માટે હતો. કરિશ્મા કપૂરે એક જ્વેલરી બ્રાન્ડ માટે રૅમ્પ પર વૉક કર્યું, તો જુઓ એની એક ઝલક

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK