Kareena Kapoor: પ્રેગનેન્ટ બેબો જે લૂક્સ કૅરી કરે છે એ જોયા તમે?

Updated: 11th February, 2021 12:42 IST | Chirantana Bhatt
  • કરીના કપૂર એક એવી અભિનેત્રી છે જેણે પોતાની લાઇફને પરફેક્ટલી ફ્લોન્ટ કરતાં શીખી લીધું છે, તે પોતાના સ્ટારડમને પોતાની એજ પ્રમાણે યૂઝ કરે છે અને તે ખરેખર કાબિલ-એ-તારીફ છે.

    કરીના કપૂર એક એવી અભિનેત્રી છે જેણે પોતાની લાઇફને પરફેક્ટલી ફ્લોન્ટ કરતાં શીખી લીધું છે, તે પોતાના સ્ટારડમને પોતાની એજ પ્રમાણે યૂઝ કરે છે અને તે ખરેખર કાબિલ-એ-તારીફ છે.

    1/24
  • અહીં સી ક્લાસ મર્સિડિઝમાંથી ઉતરી રહેલી કરીનાએ લૂઝ ટી શર્ટ અને બ્લેક બૉટમ પહેર્યાં છે.

    અહીં સી ક્લાસ મર્સિડિઝમાંથી ઉતરી રહેલી કરીનાએ લૂઝ ટી શર્ટ અને બ્લેક બૉટમ પહેર્યાં છે.

    2/24
  • આજકાલ કફ્તાન્સ ઇન છે. પ્રેગનેન્સીમાં કફ્તાન બહુ જ કમ્ફર્ટેબલ રહે તે સ્વાભાવિક છે. 

    આજકાલ કફ્તાન્સ ઇન છે. પ્રેગનેન્સીમાં કફ્તાન બહુ જ કમ્ફર્ટેબલ રહે તે સ્વાભાવિક છે. 

    3/24
  • ઑકર યયેલો કફ્તાનમાં કરીના કેટલી સરસ લાગે છે. તેનો ચાર્મ પણ યથાવત્ છે. 

    ઑકર યયેલો કફ્તાનમાં કરીના કેટલી સરસ લાગે છે. તેનો ચાર્મ પણ યથાવત્ છે. 

    4/24
  • અહીં પણ લોંગ કોટન બ્લોક પ્રિન્ટ કફ્તાન પહેરેલી કરીનાનું સ્વૅગ દેખાય છે. તે એવી પહેલી અભિનેત્રી છે જેણે પોતાની પ્રેગનેન્સી ક્યારેય છૂપાવવાનો કે પ્રેગનેન્સી વેઇટ વધે તો તેને છૂપાવવાનો પ્રયાસ કર્યો હોય.

    અહીં પણ લોંગ કોટન બ્લોક પ્રિન્ટ કફ્તાન પહેરેલી કરીનાનું સ્વૅગ દેખાય છે. તે એવી પહેલી અભિનેત્રી છે જેણે પોતાની પ્રેગનેન્સી ક્યારેય છૂપાવવાનો કે પ્રેગનેન્સી વેઇટ વધે તો તેને છૂપાવવાનો પ્રયાસ કર્યો હોય.

    5/24
  • પહેલી પ્રેગનેન્સીમાં તે કૉફી વિથ કરણના શોમાં પણ આવી હતી અને તેણે રેમ્પ વૉક પણ કર્યું હતું. અહીં એથલિઝર ક્લોથ્ઝમાં અને પિંક સ્નિકર્સમાં કરીના જામે છે. 

    પહેલી પ્રેગનેન્સીમાં તે કૉફી વિથ કરણના શોમાં પણ આવી હતી અને તેણે રેમ્પ વૉક પણ કર્યું હતું. અહીં એથલિઝર ક્લોથ્ઝમાં અને પિંક સ્નિકર્સમાં કરીના જામે છે. 

    6/24
  • ટેણિયો તૈમુર પણ હવે તેના આવનારા ભાઇ કે બહેનની રાહમાં હશે, પાપારાત્ઝીમાં ફેવરિટ તૈમુર પણ જો ફોટોગ્રાફર્સને વેવ કરી રહ્યો છે. 

    ટેણિયો તૈમુર પણ હવે તેના આવનારા ભાઇ કે બહેનની રાહમાં હશે, પાપારાત્ઝીમાં ફેવરિટ તૈમુર પણ જો ફોટોગ્રાફર્સને વેવ કરી રહ્યો છે. 

    7/24
  • કરીનાને જોઇને દરેક પ્રેગનેન્ટ સ્ત્રીએ સમજવું જોઇએ કે પ્રેગનેન્સી એટલે જાતનું ફિંડલુ વાળીને મૂકી દેવાનો સમય નથી. તૈયાર થઇને રેડ લિપસ્ટિક લગાડીને પણ ગોર્જિયસ લાગી જ શકાય છે. 

    કરીનાને જોઇને દરેક પ્રેગનેન્ટ સ્ત્રીએ સમજવું જોઇએ કે પ્રેગનેન્સી એટલે જાતનું ફિંડલુ વાળીને મૂકી દેવાનો સમય નથી. તૈયાર થઇને રેડ લિપસ્ટિક લગાડીને પણ ગોર્જિયસ લાગી જ શકાય છે. 

    8/24
  • ફોટોગ્રાફર્સને કરીના એવોઇડ નથી કરતી.

    ફોટોગ્રાફર્સને કરીના એવોઇડ નથી કરતી.

    9/24
  • તેણે બીજી પ્રેગનેન્સીમાં પણ બ્રાન્ડ્ઝ માટે ફેશન શૂટ્સ કર્યા છે.

    તેણે બીજી પ્રેગનેન્સીમાં પણ બ્રાન્ડ્ઝ માટે ફેશન શૂટ્સ કર્યા છે.

    10/24
  • કરીના કપૂરે પોતાના પૂસ્તક સ્ટાઇલ ડાયરી ઑફ અ બૉલીવૂડ ડિવામાં લખ્યું હતું કે તેને ગંજી સ્ટાઇના ટીશર્ટ પહેરવાનું પસંદ છે. જુઓ પ્રેગનેન્ટ કરીના પોતાના ફેવરિટ કપડાં પહેરવાનું છોડતી નથી.

    કરીના કપૂરે પોતાના પૂસ્તક સ્ટાઇલ ડાયરી ઑફ અ બૉલીવૂડ ડિવામાં લખ્યું હતું કે તેને ગંજી સ્ટાઇના ટીશર્ટ પહેરવાનું પસંદ છે. જુઓ પ્રેગનેન્ટ કરીના પોતાના ફેવરિટ કપડાં પહેરવાનું છોડતી નથી.

    11/24
  • હેરમ સ્ટાઇલનું બૉટમ અને ગ્રે ગંજીમાં શેડ્ઝ પહેરીને જતી કરીનાનો ઠસ્સો યથાવત્ જ છે. 

    હેરમ સ્ટાઇલનું બૉટમ અને ગ્રે ગંજીમાં શેડ્ઝ પહેરીને જતી કરીનાનો ઠસ્સો યથાવત્ જ છે. 

    12/24
  • જાતની સંભાળ સારી રીતે રાખવી અને પોતાને ગમે એ રીતે જ રહેવું તે કરીનાનો પ્રેગનેન્સી મંત્ર છે.

    જાતની સંભાળ સારી રીતે રાખવી અને પોતાને ગમે એ રીતે જ રહેવું તે કરીનાનો પ્રેગનેન્સી મંત્ર છે.

    13/24
  • કરીના તેની બહેન કરિશ્મા કપૂર સાથે. કરિશ્માને જોઇને પણ કોઇ માને નહીં કે તેને બે બાળકો છે. અહીં પણ કરીનાએ લોંગ કોટન ડ્રેસ પહેર્યો છે.

    કરીના તેની બહેન કરિશ્મા કપૂર સાથે. કરિશ્માને જોઇને પણ કોઇ માને નહીં કે તેને બે બાળકો છે. અહીં પણ કરીનાએ લોંગ કોટન ડ્રેસ પહેર્યો છે.

    14/24
  • કરીનાના કફ્તાન્સને કારણે જ કફ્તાન ટ્રેન્ડમાં આવ્યા છે એવું લાગે છે. તમારું શું કહેવું છે?

    કરીનાના કફ્તાન્સને કારણે જ કફ્તાન ટ્રેન્ડમાં આવ્યા છે એવું લાગે છે. તમારું શું કહેવું છે?

    15/24
  • અહીં તેના બ્રાઇટ પિંક પજામા અને પ્રિન્ટેડ શર્ટમાં તે કૂલ લાગે છે.

    અહીં તેના બ્રાઇટ પિંક પજામા અને પ્રિન્ટેડ શર્ટમાં તે કૂલ લાગે છે.

    16/24
  • તેના પિંક ફ્લિપ ફ્લોપ્સ તે રિપીટ કરતી રહે છે, આ પરથી આપણે પણ સમજવાની જરૂર છે કે જે કમ્ફર્ટેબલ હોય તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જ જોઇએ.

    તેના પિંક ફ્લિપ ફ્લોપ્સ તે રિપીટ કરતી રહે છે, આ પરથી આપણે પણ સમજવાની જરૂર છે કે જે કમ્ફર્ટેબલ હોય તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જ જોઇએ.

    17/24
  • કરીનાની સ્ટાઇલ યથાવત્ છે કારણકે તે પ્રેગનેન્સીમાં પોતાની સ્ટાઇલને અલવિદા નથી કહેતી. 

    કરીનાની સ્ટાઇલ યથાવત્ છે કારણકે તે પ્રેગનેન્સીમાં પોતાની સ્ટાઇલને અલવિદા નથી કહેતી. 

    18/24
  • જુઓ આ વ્હાઇટ લોંગ લૂઝ ફ્રોકમા ંકરીના કેટલી સરસ લાગે છે. 

    જુઓ આ વ્હાઇટ લોંગ લૂઝ ફ્રોકમા ંકરીના કેટલી સરસ લાગે છે. 

    19/24
  • કરીના તેની મૂવમેન્ટ્સ પણ મર્યાદિત નથી કરતી બલકે જેટલું હલન-ચલન થઇ શકે તે કરે જ છે. 

    કરીના તેની મૂવમેન્ટ્સ પણ મર્યાદિત નથી કરતી બલકે જેટલું હલન-ચલન થઇ શકે તે કરે જ છે. 

    20/24
  • આ જુઓ તૈમુર ફોટોગ્રાફર્સના ટોળાંને લૂક આપી રહ્યો છે. કરીનાનું બીજું બાળક પણ ફોટોગ્રાફર્સમાં હિટ થઇ જશે તે ચોક્કસ.

    આ જુઓ તૈમુર ફોટોગ્રાફર્સના ટોળાંને લૂક આપી રહ્યો છે. કરીનાનું બીજું બાળક પણ ફોટોગ્રાફર્સમાં હિટ થઇ જશે તે ચોક્કસ.

    21/24
  • જુઓ આ લૂક પણ કેટલો સરસ છે.

    જુઓ આ લૂક પણ કેટલો સરસ છે.

    22/24
  • આ ફ્રિલ વાળું ફ્લોઇ ફ્રોક કોઇને પણ શોભી શકે છે.

    આ ફ્રિલ વાળું ફ્લોઇ ફ્રોક કોઇને પણ શોભી શકે છે.

    23/24
  • તમે તમારી પ્રેગનેન્સીમાં કરીનાનો કયો લૂક ફોલો કરશો એ વિચાર્યું?

    તમે તમારી પ્રેગનેન્સીમાં કરીનાનો કયો લૂક ફોલો કરશો એ વિચાર્યું?

    24/24
  • loading...

ફોટોઝ વિશે

કરીના કપૂર (Kareena Kapoor)ને જલ્દી જ બીજું બાળક થવાનું છે. તેની પહેલીવારની પ્રેગનેન્સી પણ ચર્ચામાં હતી અને બીજી વારની પણ છે જ. જોઇએ કરીના કપૂરના કૂલ અને કેઝ્યુઅલ લૂક્સ જેમાં તે પોતાની પ્રેગનેન્સી એકદમ કોન્ફીડન્ટલી ફ્લોન્ટ કરે છે. (તસવીરો યોગેન શાહ)

First Published: 11th February, 2021 11:59 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK