ક્વિન કંગનાનો સાડીમાં ગ્લેમરસ લુક, જુઓ તસવીરો

Updated: Jan 22, 2019, 16:13 IST | Sheetal Patel
 • કંગના રાનોટની આ સાડી મધૂર્યા ક્રિએશન્સની છે અને જ્વેલરી સાથે બહુ જ સુંદર લાગી રહી છે. કંગના રાનોટનો આ લુક અમી પટેલે સ્ટાઈલ કર્યો છે. જેને જોઈને તમે કંગનાને રૉયલ બ્યૂટી જરૂર કહેશો. 

  કંગના રાનોટની આ સાડી મધૂર્યા ક્રિએશન્સની છે અને જ્વેલરી સાથે બહુ જ સુંદર લાગી રહી છે. કંગના રાનોટનો આ લુક અમી પટેલે સ્ટાઈલ કર્યો છે. જેને જોઈને તમે કંગનાને રૉયલ બ્યૂટી જરૂર કહેશો. 

  1/10
 • કંગના રાનોટને આ બ્લેક સાડી બોલીવુડની એવરગ્રીન બ્યૂટી રેખાએ જ ગિફ્ટ કરી હતી. આ બ્લેક એન્ડ ગોલ્ડન સાડીની સાથે કંગના રાનોટે લક્ઝરી જ્વેલરી બ્રાન્ડનો નેકલેસ પહર્યો છે જે અંજલી ભીમરાજકાએ ડિઝાઈન કર્યો છે.

  કંગના રાનોટને આ બ્લેક સાડી બોલીવુડની એવરગ્રીન બ્યૂટી રેખાએ જ ગિફ્ટ કરી હતી. આ બ્લેક એન્ડ ગોલ્ડન સાડીની સાથે કંગના રાનોટે લક્ઝરી જ્વેલરી બ્રાન્ડનો નેકલેસ પહર્યો છે જે અંજલી ભીમરાજકાએ ડિઝાઈન કર્યો છે.

  2/10
 • ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વિન ઑફ ઝાંસીના મ્યૂઝિક લૉન્ચ પર કંગના રાનોટ આ ડિઝાઈનર સિલ્વર સાડીમાં નજર આવી હતી. આ સાડી ફેશન ડિઝાઈનર તરૂણ તહિલિયાનીએ ડિઝાઈન કરી છે અને કંગનાનો આ લુક અમી પટેલે સ્ટાઈલ કર્યો છે. કંગના રાનોટની જ્વેલરીની વાત કરવામાં આવે તો એણે મહેતા એન્ડ સન્સનો બ્યૂટીફૂલ નેકલેસ પહેર્યો છે.

  ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વિન ઑફ ઝાંસીના મ્યૂઝિક લૉન્ચ પર કંગના રાનોટ આ ડિઝાઈનર સિલ્વર સાડીમાં નજર આવી હતી. આ સાડી ફેશન ડિઝાઈનર તરૂણ તહિલિયાનીએ ડિઝાઈન કરી છે અને કંગનાનો આ લુક અમી પટેલે સ્ટાઈલ કર્યો છે. કંગના રાનોટની જ્વેલરીની વાત કરવામાં આવે તો એણે મહેતા એન્ડ સન્સનો બ્યૂટીફૂલ નેકલેસ પહેર્યો છે.

  3/10
 • કંગના રાનોટે ગોલ્ડન યેલો કાંજીવરમ સાડીની સાથે ફિઝી ગોબ્લેટ બ્રાન્ડની ગોલ્ડન સનરાઈઝ મોજડી પહેરી છે જેની કિંમત 2990 રૂપિયા છે. બોલીવુડની ક્વિન ઑફ ઝાંસીનો આ લુક પણ અમી પટેલે જ સ્ટાઈલ કર્યો છે. 

  કંગના રાનોટે ગોલ્ડન યેલો કાંજીવરમ સાડીની સાથે ફિઝી ગોબ્લેટ બ્રાન્ડની ગોલ્ડન સનરાઈઝ મોજડી પહેરી છે જેની કિંમત 2990 રૂપિયા છે. બોલીવુડની ક્વિન ઑફ ઝાંસીનો આ લુક પણ અમી પટેલે જ સ્ટાઈલ કર્યો છે. 

  4/10
 • કંગના રાનોટે ekaya બ્રાન્ડની આ સાડીને ફિઝી ગોબ્લેટ મોજડી સાથે ટીમઅપ કર્યું છે. કંગનાની આ મોજડી 3290 રૂપિયામાં મળી જશે જે પાયલ સિંઘલે ડિઝાઈન કરી છે. 

  કંગના રાનોટે ekaya બ્રાન્ડની આ સાડીને ફિઝી ગોબ્લેટ મોજડી સાથે ટીમઅપ કર્યું છે. કંગનાની આ મોજડી 3290 રૂપિયામાં મળી જશે જે પાયલ સિંઘલે ડિઝાઈન કરી છે. 

  5/10
 • આ દિવસોમાં ઝાંસી કી રાણી રોલમાં દેખાઈ રહેલી કંગના રાનોટ પોતાની ફિલ્મના પ્રમોશન્સ પર પણ સાડી લુકમાં જ દેખાઈ છે જે સ્પેશિયલી એના કરેક્ટરને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. કંગના રાનોટની આ સાડી ફેશન ડિઝાઈન સબ્યાસાચી મુખર્જીએ જ ડિઝાઈન કરી છે આ સાડીની સાથે કંગનાએ જે જ્વેલરી પહેરી છે એ પણ સબ્યાસાચી મુખર્જીએ જ ડિઝાઈન કરી છે. પણ કંગનાની આ મોજડી અબૂ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરી છે. આ ગોલ્ડન સિલ્વર મિક્સ 3 ડી મોજડીની કિંમત 6800 રૂપિયા છે. 

  આ દિવસોમાં ઝાંસી કી રાણી રોલમાં દેખાઈ રહેલી કંગના રાનોટ પોતાની ફિલ્મના પ્રમોશન્સ પર પણ સાડી લુકમાં જ દેખાઈ છે જે સ્પેશિયલી એના કરેક્ટરને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે. કંગના રાનોટની આ સાડી ફેશન ડિઝાઈન સબ્યાસાચી મુખર્જીએ જ ડિઝાઈન કરી છે આ સાડીની સાથે કંગનાએ જે જ્વેલરી પહેરી છે એ પણ સબ્યાસાચી મુખર્જીએ જ ડિઝાઈન કરી છે. પણ કંગનાની આ મોજડી અબૂ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરી છે. આ ગોલ્ડન સિલ્વર મિક્સ 3 ડી મોજડીની કિંમત 6800 રૂપિયા છે. 

  6/10
 • કંગના રાનોટને સાડીની સાથે મોજડી પહેરવી પસંદ છે. એના સિવાય જો એના લુક પર નજર કરીએ તો હેવી નેકલેસ પહેરે ત્યારે એના મેચિંગના ઈઅરરિંગ્સ નથી પહેરતી. આ ફેશન ટિપ્સ તો તમારે કંગના રાનોટથી જરૂર લેવી જોઈએ.

  કંગના રાનોટને સાડીની સાથે મોજડી પહેરવી પસંદ છે. એના સિવાય જો એના લુક પર નજર કરીએ તો હેવી નેકલેસ પહેરે ત્યારે એના મેચિંગના ઈઅરરિંગ્સ નથી પહેરતી. આ ફેશન ટિપ્સ તો તમારે કંગના રાનોટથી જરૂર લેવી જોઈએ.

  7/10
 • કંગના રાનોટની ફિલ્મ મણિકર્ણિકા- ધ ક્વિન ઑફ ઝાંસીમાં જે સુંદર સાડી તમને નજર આવી રહી છે એ નેશનલ અવોર્ડ વિનર ફેશન ડિઝાઈનર નીતા લૂલાએ જ ડિઝાઈન કરી છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચમાં કંગના નીતાની સાથે રેડ ડિઝાઈનર સાડીમાં નજર આવી હતી. 

  કંગના રાનોટની ફિલ્મ મણિકર્ણિકા- ધ ક્વિન ઑફ ઝાંસીમાં જે સુંદર સાડી તમને નજર આવી રહી છે એ નેશનલ અવોર્ડ વિનર ફેશન ડિઝાઈનર નીતા લૂલાએ જ ડિઝાઈન કરી છે. ફિલ્મના ટ્રેલર લૉન્ચમાં કંગના નીતાની સાથે રેડ ડિઝાઈનર સાડીમાં નજર આવી હતી. 

  8/10
 • કંગના રાનોટે ફેશન ડિઝાઈનર સંજય ગર્ગના બ્રાન્ડ રૉ મેંગોની આ પાવડર બ્લૂ સાડી પહેરી છે. આ સાડી પર પિન્ક અને ગ્રીન કલરની એમ્બ્રોઈડરી છે. કંગનાની પર્લ જ્વેલરી આ સાડી સાથે પરફેક્ટ લુક આપી રહી છે. જો એક વાર તમે નોટિસ કરશો તો કંગનાએ આ સાડી સાથે પણ મોજડી જ પહેરી છે. 

  કંગના રાનોટે ફેશન ડિઝાઈનર સંજય ગર્ગના બ્રાન્ડ રૉ મેંગોની આ પાવડર બ્લૂ સાડી પહેરી છે. આ સાડી પર પિન્ક અને ગ્રીન કલરની એમ્બ્રોઈડરી છે. કંગનાની પર્લ જ્વેલરી આ સાડી સાથે પરફેક્ટ લુક આપી રહી છે. જો એક વાર તમે નોટિસ કરશો તો કંગનાએ આ સાડી સાથે પણ મોજડી જ પહેરી છે. 

  9/10
 • કંગના રાનોટ Dior પર્સની સાથે મહેશ્વરી સાડી પહેરી છે અને એણે પર્લ નેકલેસ પહેર્યો છે. કર્લી હેર કંગના રાનોટને હંમેશા જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક આપે છે. કોઈ પણ પ્રસંગ હોય, તે પ્રસંગના હિસાબે જ પરફેક્ટ સાડી પહેરે છે.

  કંગના રાનોટ Dior પર્સની સાથે મહેશ્વરી સાડી પહેરી છે અને એણે પર્લ નેકલેસ પહેર્યો છે. કર્લી હેર કંગના રાનોટને હંમેશા જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક આપે છે. કોઈ પણ પ્રસંગ હોય, તે પ્રસંગના હિસાબે જ પરફેક્ટ સાડી પહેરે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની સ્ટાઈલ ક્વિન કંગના રાનોટને સાડી પહેરવી બહુ જ ગમે છે. કંગના ના લેટેસ્ટ સાડી લુકને જો તમે પણ ફોલો કરશો તો તમે પણ સ્ટાઈલ દીવા બની જશો. સાડીની ફેશનને જો રેખા બાદ કોઈએ પોપ્યુલર કરી છે તો એ છે કંગના રાનોટ. એરપોર્ટ લુકથી લઈને લગ્ન અથવા કોઈ ઈવેન્ટમાં કંગના રાનોટ વધારે સ્ટાઈલિશ સાડીઓમાં જ નજર આવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK