Kaajal Oza Vaidya: એક એવા લેખિકા જે પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે છે જાણીતા

Jul 18, 2019, 11:37 IST
  • ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતા કાજલ ઓઝા વૈદ્ય કદાચ એક માત્ર એવા લેખિકા છે, જેમના ફોટોઝ તેમના પુસ્તકોમાં પબ્લિશ થાય છે. 

    ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતા કાજલ ઓઝા વૈદ્ય કદાચ એક માત્ર એવા લેખિકા છે, જેમના ફોટોઝ તેમના પુસ્તકોમાં પબ્લિશ થાય છે. 

    1/25
  • દિગંત ઓઝાના પુત્રી કાજલ ઓઝા વૈદ્યનો જન્મ 29 સપ્ટેમ્બર, 1966ના રોજ મુંબઈમાં થયો છે. 

    દિગંત ઓઝાના પુત્રી કાજલ ઓઝા વૈદ્યનો જન્મ 29 સપ્ટેમ્બર, 1966ના રોજ મુંબઈમાં થયો છે. 

    2/25
  • કાજલ ઓઝા વૈદ્ય નવલકથાઓની સાથે સાથે  ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહ પણ પ્રકાશિત કરી ચૂક્યા છે. સમાવેશ થાય છે

    કાજલ ઓઝા વૈદ્ય નવલકથાઓની સાથે સાથે  ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહ પણ પ્રકાશિત કરી ચૂક્યા છે. સમાવેશ થાય છે

    3/25
  • કાજલ ઓઝા-વૈધે અંગ્રેજી અને સંસ્કૃતમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે. તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં  પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે.

    કાજલ ઓઝા-વૈધે અંગ્રેજી અને સંસ્કૃતમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે. તો મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં  પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ચૂક્યા છે.

    4/25
  • લખવાની સાથે સાથે કાજલ ઓઝા વૈદ્ય અભિનય, એન્કર, મોટિવેશનલ સ્પીકર તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં જ તેમનું નવું નાટક એકલા ચાલો રે શરૂ થયું છે. 

    લખવાની સાથે સાથે કાજલ ઓઝા વૈદ્ય અભિનય, એન્કર, મોટિવેશનલ સ્પીકર તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં જ તેમનું નવું નાટક એકલા ચાલો રે શરૂ થયું છે. 

    5/25
  • કાજલ ઓઝા વૈદ્ય સંદેશ, ગુજરાત ડેઇલી, લોકસત્તા-જનસત્તા, ઈન્ડિયન એકસપ્રેસ ,મુંબઇ, અભિયાન, સમકાલીન, સંભવ, ચિત્રલેખા, કોકટેલ ઝિંદગી જેવા સંખ્યાબંધ જાણીતા પબ્લિકેશન્સમાં લખી ચૂક્યા છે. 

    કાજલ ઓઝા વૈદ્ય સંદેશ, ગુજરાત ડેઇલી, લોકસત્તા-જનસત્તા, ઈન્ડિયન એકસપ્રેસ ,મુંબઇ, અભિયાન, સમકાલીન, સંભવ, ચિત્રલેખા, કોકટેલ ઝિંદગી જેવા સંખ્યાબંધ જાણીતા પબ્લિકેશન્સમાં લખી ચૂક્યા છે. 

    6/25
  • કાજલ ઓઝા વૈદ્ય અત્યાર સુધીમાં કૃષ્ણાયન, છલ, મધ્યબિંદુ, મૌનરાગ, પારિજાતનું પરોઢ, પૂર્ણ અપૂર્ણ, લીલું સગપણ લોહીનું, પોતપોતાની પાનખર, એક સાંજને સરનામે, તારા વિનાના શહેરમાં, દરિયો એક તરસનો, સત્ય અસત્ય, શુક્ર-મંગળ, સન્નાટાનું સરનામું, તારા ચહેરાની લગોલગ, પ્રેમ પત્ર, યોગ વિયોગ, જેવી નવલકથાઓ લખી ચૂક્યા છે. 

    કાજલ ઓઝા વૈદ્ય અત્યાર સુધીમાં કૃષ્ણાયન, છલ, મધ્યબિંદુ, મૌનરાગ, પારિજાતનું પરોઢ, પૂર્ણ અપૂર્ણ, લીલું સગપણ લોહીનું, પોતપોતાની પાનખર, એક સાંજને સરનામે, તારા વિનાના શહેરમાં, દરિયો એક તરસનો, સત્ય અસત્ય, શુક્ર-મંગળ, સન્નાટાનું સરનામું, તારા ચહેરાની લગોલગ, પ્રેમ પત્ર, યોગ વિયોગ, જેવી નવલકથાઓ લખી ચૂક્યા છે. 

    7/25
  • આ ઉપરાંત કાજલ ઓઝા વૈદ્ય સાવકા, ગુરુબ્રહ્મા, ડૉક્ટર તમે પણ, યુંગ ચિંગ, પરફેક્ટ હસબન્ડ જેવા નાટકો પણ લખી ચૂક્યા છે. 

    આ ઉપરાંત કાજલ ઓઝા વૈદ્ય સાવકા, ગુરુબ્રહ્મા, ડૉક્ટર તમે પણ, યુંગ ચિંગ, પરફેક્ટ હસબન્ડ જેવા નાટકો પણ લખી ચૂક્યા છે. 

    8/25
  • કટાર, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નાટકો ઉપરાંત કાજલ ઓઝા વૈદ્ય ફિલ્મો અને ટેલિવિઝન માટે પણ લખી ચૂક્યા છે. 

    કટાર, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નાટકો ઉપરાંત કાજલ ઓઝા વૈદ્ય ફિલ્મો અને ટેલિવિઝન માટે પણ લખી ચૂક્યા છે. 

    9/25
  • કાજલ ઓઝા વૈદ્યના બોલ્ડ અને આઉટ ઓફ ધી બોક્સ વિચારોને કારણે જ તે ચર્ચામાં રહે છે.

    કાજલ ઓઝા વૈદ્યના બોલ્ડ અને આઉટ ઓફ ધી બોક્સ વિચારોને કારણે જ તે ચર્ચામાં રહે છે.

    10/25
  • આ ઉપરાંત કાજલ ઓઝા વૈદ્ય ફિલ્મ દિકરી તો પારકી થાપણ કહેવાય, સપ્તપદી જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ લખી ચૂક્યા છે. 

    આ ઉપરાંત કાજલ ઓઝા વૈદ્ય ફિલ્મ દિકરી તો પારકી થાપણ કહેવાય, સપ્તપદી જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ લખી ચૂક્યા છે. 

    10/25
  • તો ઘાટ અને દિવાનગી જેવી હિન્દી ફિલ્મોમાં પણ લેખનમાં હાથ અજમાવી ચૂક્યા છે. 

    તો ઘાટ અને દિવાનગી જેવી હિન્દી ફિલ્મોમાં પણ લેખનમાં હાથ અજમાવી ચૂક્યા છે. 

    11/25
  • કાજલ બેને દૂરદર્શન પર આવતી એક ડાળના પંખી, સાત તાળી, ઈટીવીની જાણીતી સિરીયલ મોટી બા, બીફોરયુ માટે હિન્દી સિરીયલ અપને પરાયે, સબ ટીવી માટે મહાસતી સાવિત્રી, ઝી ટીવી માટે કુછ ખ્વાબ કુછ હકીકત, સગપણ એક ઉખાળું જેવી સિરીયલ્સ લખી ચૂક્યા છે. 

    કાજલ બેને દૂરદર્શન પર આવતી એક ડાળના પંખી, સાત તાળી, ઈટીવીની જાણીતી સિરીયલ મોટી બા, બીફોરયુ માટે હિન્દી સિરીયલ અપને પરાયે, સબ ટીવી માટે મહાસતી સાવિત્રી, ઝી ટીવી માટે કુછ ખ્વાબ કુછ હકીકત, સગપણ એક ઉખાળું જેવી સિરીયલ્સ લખી ચૂક્યા છે. 

    11/25
  • તસવીરમાંઃ જાણીતા કવિ તુષાર શુક્લ સાથે કાજલ ઓઝા વૈદ્ય 

    તસવીરમાંઃ જાણીતા કવિ તુષાર શુક્લ સાથે કાજલ ઓઝા વૈદ્ય 

    12/25
  • કાજલ ઓઝા વૈદ્યએ જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. તસવીરમાંઃ સંજય વૈદ્ય સાથે કાજલ ઓઝા વૈદ્ય 

    કાજલ ઓઝા વૈદ્યએ જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે લગ્ન કર્યા છે. તસવીરમાંઃ સંજય વૈદ્ય સાથે કાજલ ઓઝા વૈદ્ય 

    13/25
  • કાજલ ઓઝા વૈદ્ય આંસુ, ચુંબન, સ્મિત, પ્રાર્થના, પ્રેમ જેવી કૉફી ટેબલ બુક્સ પણ લખી ચૂક્યા છે.  

    કાજલ ઓઝા વૈદ્ય આંસુ, ચુંબન, સ્મિત, પ્રાર્થના, પ્રેમ જેવી કૉફી ટેબલ બુક્સ પણ લખી ચૂક્યા છે.  

    14/25
  • કાજલ બેન 'અંગત- લાઇવ ફોન ઇન કાઉન્સેલીંગ' નામના કાર્યક્રમ માટે એન્કરિંગ પણ કરી ચૂક્યા છે, તો રેડિયો ચેનલ માટે રેડિયો જોકી પણ રહી ચૂક્યા છે. 

    કાજલ બેન 'અંગત- લાઇવ ફોન ઇન કાઉન્સેલીંગ' નામના કાર્યક્રમ માટે એન્કરિંગ પણ કરી ચૂક્યા છે, તો રેડિયો ચેનલ માટે રેડિયો જોકી પણ રહી ચૂક્યા છે. 

    15/25
  • કાજલ ઓઝા વૈદ્ય મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતા છે. 

    કાજલ ઓઝા વૈદ્ય મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતા છે. 

    16/25
  • તસવીરમાંઃ અરૂણા ઈરાની અને દેવકી સાથે કાજલ ઓઝા વૈદ્ય 

    તસવીરમાંઃ અરૂણા ઈરાની અને દેવકી સાથે કાજલ ઓઝા વૈદ્ય 

    17/25
  • કાજલ ઓઝા વૈદ્ય પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે પણ ખૂબ ફેમસ છે. 

    કાજલ ઓઝા વૈદ્ય પોતાના આઉટ ઓફ ધી બોક્સ વિચારો માટે પણ ખૂબ ફેમસ છે. 

    18/25
  • કાજલ ઓઝા વૈદ્ય પોતાની કરિયરમાં 56 કરતા વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. 

    કાજલ ઓઝા વૈદ્ય પોતાની કરિયરમાં 56 કરતા વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. 

    19/25
  • કાજલ ઓઝા વૈદ્યને સાંભળવા માટે ટીન એજથી લઈને વૃદ્ધો સુધીના લોકો ઉમટી પડે છે. 

    કાજલ ઓઝા વૈદ્યને સાંભળવા માટે ટીન એજથી લઈને વૃદ્ધો સુધીના લોકો ઉમટી પડે છે. 

    20/25
  • પર્સનલ લાઈફમાં કાજલ ઓઝા વૈદ્યને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હોય છે. 

    પર્સનલ લાઈફમાં કાજલ ઓઝા વૈદ્યને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હોય છે. 

    21/25
  • કાજલ ઔઝા વૈદ્યને ફોટોશૂટ કરાવવાનો પણ શોખ છે. તેમના પુસ્તકોમાં તેમના ફોટોઝ પબ્લિશ થતા રહે છે.

    કાજલ ઔઝા વૈદ્યને ફોટોશૂટ કરાવવાનો પણ શોખ છે. તેમના પુસ્તકોમાં તેમના ફોટોઝ પબ્લિશ થતા રહે છે.

    22/25
  • કાજલ ઓઝા વૈદ્યે પોતાના સોશિયલ મીડિયા પર પરિવારનો આ થ્રોબેક ફોટો શૅર કર્યો હતો. તમે ઓળખી શકો છો ? ક્યાં છે કાજલબેન આમાં ?

    કાજલ ઓઝા વૈદ્યે પોતાના સોશિયલ મીડિયા પર પરિવારનો આ થ્રોબેક ફોટો શૅર કર્યો હતો. તમે ઓળખી શકો છો ? ક્યાં છે કાજલબેન આમાં ?

    23/25
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં જન્મેલા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે. ખાસ તો તે પોતાના બોલ્ડ અંદાજને લઈ જાણીતા છે. દરિયો એક તરસનો, તારા વિનાના શહેરમાં, દ્રૌપદી, શુક્ર મંગળ જેવા સંખ્યાબંધ પુસ્તકો કાજલ ઓઝા વૈદ્ય આપી ચૂક્યા છે. ચાલો જાણીએ કાજલ ઓઝા વૈદ્ય વિશે (Image Courtesy: Kajal Oza Vaidya Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK