Kajal Kothari: મિસ ભુખ્ખડના નામથી જાણીતી આ ફુડ એક્સપર્ટની જર્ની ઇન્ટ્રેસ્ટિંગ છે

Updated: 23rd October, 2020 11:45 IST | Chirantana Bhatt
  • લંડનમાં ભણ્યા પછી કાજલે ભારતમાં યુકે બેઝ્ડ મલ્ટીનેશલ કંપનીમાં સેલ્સ અને માર્કેટિંગના વિભાગમાં જોડાઇને કામ શરૂ કર્યું.  તે જલ્દી જ મેનેજિગં ડાયરેક્ટરની પોસ્ટ સુધી પહોંચી. 

    લંડનમાં ભણ્યા પછી કાજલે ભારતમાં યુકે બેઝ્ડ મલ્ટીનેશલ કંપનીમાં સેલ્સ અને માર્કેટિંગના વિભાગમાં જોડાઇને કામ શરૂ કર્યું.  તે જલ્દી જ મેનેજિગં ડાયરેક્ટરની પોસ્ટ સુધી પહોંચી. 

    1/18
  • પોતાના રિમાર્કેબલ કામ માટે તેને દસ વર્ષમાં અનેક એવોર્ડ્ઝ એનાયત થયા. 

    પોતાના રિમાર્કેબલ કામ માટે તેને દસ વર્ષમાં અનેક એવોર્ડ્ઝ એનાયત થયા. 

    2/18
  • 2015માં તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. માર્કેટિંગ ફર્મ સાથે તેણે શરૂઆત કરી જે સુરતથી એક વર્ષ સુધી ઑપરેશનલ રહી. તેને બ્લોગિંગમાં રસ પડવા માંડ્યો.

    2015માં તેણે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. માર્કેટિંગ ફર્મ સાથે તેણે શરૂઆત કરી જે સુરતથી એક વર્ષ સુધી ઑપરેશનલ રહી. તેને બ્લોગિંગમાં રસ પડવા માંડ્યો.

    3/18
  • 2016માં મુંબઇ આવી તેણે @missbhukkadના નામથી સૌથી પહેલું બ્લોગિંગ ઇન્સ્ટાગ્રામ પર શરૂ કર્યું. તે ફૂડી છે એટલે આ તો સ્વાભાવિક પસંદગી હતી. ત્રણ મહિનામાં તેને ખાસ્સી પૉપ્યુલારિટી મળી. 

    2016માં મુંબઇ આવી તેણે @missbhukkadના નામથી સૌથી પહેલું બ્લોગિંગ ઇન્સ્ટાગ્રામ પર શરૂ કર્યું. તે ફૂડી છે એટલે આ તો સ્વાભાવિક પસંદગી હતી. ત્રણ મહિનામાં તેને ખાસ્સી પૉપ્યુલારિટી મળી. 

    4/18
  • તેના રિવ્યુઝ લોકોને ગમતા અને જલ્દી જ એટલે કે છ મહિનાના ગાળામાં તેણે ફેશન અને લાઇફ સ્ટાઇલ બ્લોગ શરૂ કર્યો જેનું ઇન્સ્ટાહેન્ડલ છે @bewitching.k

    તેના રિવ્યુઝ લોકોને ગમતા અને જલ્દી જ એટલે કે છ મહિનાના ગાળામાં તેણે ફેશન અને લાઇફ સ્ટાઇલ બ્લોગ શરૂ કર્યો જેનું ઇન્સ્ટાહેન્ડલ છે @bewitching.k

    5/18
  • તેને નેચરલ સ્ટાઇલ લોકોને બહુ પસંદ આવે છે જો કે આ જર્નીનો રસપ્રદ વળાંક એ છે કે ફૂડ બ્લોગને કારણે વધી ગયેલું વજન ઉતારવાનો પણ તેણે નિર્ણય લીધો.

    તેને નેચરલ સ્ટાઇલ લોકોને બહુ પસંદ આવે છે જો કે આ જર્નીનો રસપ્રદ વળાંક એ છે કે ફૂડ બ્લોગને કારણે વધી ગયેલું વજન ઉતારવાનો પણ તેણે નિર્ણય લીધો.

    6/18
  • 2019માં તેણે પોતાની પરફેક્ટ બૉડી ફ્લૉન્ટ કરી અને પછી અમુક ફિટનેસ બ્રાન્ડ્ઝને રિપ્રેઝન્ટ કરવાનો પણ તેને મોકો મળ્યો. 

    2019માં તેણે પોતાની પરફેક્ટ બૉડી ફ્લૉન્ટ કરી અને પછી અમુક ફિટનેસ બ્રાન્ડ્ઝને રિપ્રેઝન્ટ કરવાનો પણ તેને મોકો મળ્યો. 

    7/18
  • કાજલ કોઠારીને સ્વાભાવિક રીતે જ ટ્રાવેલિંગનો પણ બહુ શોખ છે. 

    કાજલ કોઠારીને સ્વાભાવિક રીતે જ ટ્રાવેલિંગનો પણ બહુ શોખ છે. 

    8/18
  • તેણે લોરિયઅલ, કલરએસેન્સ, ટાટા મોટર્સ અને બેન્ઝર જેવી અનેક બ્રાન્ડ્ઝ માટે મૉડલિંગ કર્યું છે. 

    તેણે લોરિયઅલ, કલરએસેન્સ, ટાટા મોટર્સ અને બેન્ઝર જેવી અનેક બ્રાન્ડ્ઝ માટે મૉડલિંગ કર્યું છે. 

    9/18
  • મિસ ભૂખ્ખડે ઘણી ફૂડ કોમ્પિટિશન્સમાં જજ તરીકે હાજરી આપી છે અને અનેક બ્રાન્ડ કોલાબરેશન્સ પણ કર્યાં છે. 

    મિસ ભૂખ્ખડે ઘણી ફૂડ કોમ્પિટિશન્સમાં જજ તરીકે હાજરી આપી છે અને અનેક બ્રાન્ડ કોલાબરેશન્સ પણ કર્યાં છે. 

    10/18
  • એક મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકેલી કાજલનો એ વીડિયો પણ થોડા સમયમાં રિલીઝ થશે. 

    એક મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકેલી કાજલનો એ વીડિયો પણ થોડા સમયમાં રિલીઝ થશે. 

    11/18
  • તેણે લૉકડાઉનમાં ડિલીવરી કિચન શરૂ કર્યું છે જે સફળતા પૂર્વક ચાલે છે. 

    તેણે લૉકડાઉનમાં ડિલીવરી કિચન શરૂ કર્યું છે જે સફળતા પૂર્વક ચાલે છે. 

    12/18
  • તેનો મોટાભાગનો સમય તેના બંન્ને બ્લોગને મેનેજ કરવામાં સાથે ડિલીવરી કિચન અને પરિવારની જવાબદારીઓ સંભાળવમાં જતો હોય હોય છે. 

    તેનો મોટાભાગનો સમય તેના બંન્ને બ્લોગને મેનેજ કરવામાં સાથે ડિલીવરી કિચન અને પરિવારની જવાબદારીઓ સંભાળવમાં જતો હોય હોય છે. 

    13/18
  • તેની સ્ટાઇલ ક્લાસિક અને બોલ્ડ છે જે તેની આ સુંદર તસવીરોમાં જોઇ શકાય છે. 

    તેની સ્ટાઇલ ક્લાસિક અને બોલ્ડ છે જે તેની આ સુંદર તસવીરોમાં જોઇ શકાય છે. 

    14/18
  • તે અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ્ પર એક્ટિવ રહેતી હોય છે જેતી તે પોતાના ફેન્સ સાથે કનેક્ટ થઇ શકે. 

    તે અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ્ પર એક્ટિવ રહેતી હોય છે જેતી તે પોતાના ફેન્સ સાથે કનેક્ટ થઇ શકે. 

    15/18
  • ઉર્જાના આ પાવરહાઉસ માટે તેનું કામ અને પૅશન એકબીજાનાં પર્યાય છે. 

    ઉર્જાના આ પાવરહાઉસ માટે તેનું કામ અને પૅશન એકબીજાનાં પર્યાય છે. 

    16/18
  • તેની જર્ની યંગસ્ટર્સ માટે પ્રેરણાદાયક સાબિત થાય તેવી છે, કારણકે અટક્યા વિના બસ કંઇક નવું સતત કરવું એ જ તેનો ધ્યેય રહ્યો છે. 

    તેની જર્ની યંગસ્ટર્સ માટે પ્રેરણાદાયક સાબિત થાય તેવી છે, કારણકે અટક્યા વિના બસ કંઇક નવું સતત કરવું એ જ તેનો ધ્યેય રહ્યો છે. 

    17/18
  • ઑપ્ટિમિસ્ટીક કાજલ કહે છે હજી બેસ્ટ તો આવવાનું બાકી છે, બસ જોતા રહેજો... ઓલ ધી બેસ્ટ કાજલ.

    ઑપ્ટિમિસ્ટીક કાજલ કહે છે હજી બેસ્ટ તો આવવાનું બાકી છે, બસ જોતા રહેજો... ઓલ ધી બેસ્ટ કાજલ.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

કાજલ કોઠારીનાં કરિયરની સ્ટોરી કોઇને માટે પણ પ્રેરણાત્મક સાબિત થઇ શકે છે. મિસ ભૂખ્ખડના નામથી જાણીતી થયેલી કાજલે લંડનથી એચઆરએમમાં એમએ કર્યું. કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યા પછી ફેશન અને લાઇફ સ્ટાઇલની દુનિયામાં તેણે પોતાની ઓળખ ઘડી. જોઇએ તેની સફર અને ગ્લેમર તસવીરો (સૌજન્ય-કાજલ કોઠારી)

First Published: 21st October, 2020 15:11 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK