ઈશા અંબાણી પાસેથી મેળવો જ્વેલરી કૅરી કરવાની રીત

Published: Aug 06, 2019, 20:05 IST | Shilpa Bhanushali
  • ડાયમંડ જ્વેલરી- ઈશા અંબાણીના લગ્ન પછી મુંબઇના જીયો ગ્રાઉન્ડમાં એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં ઈશા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. રિસેપ્શનમાં ઈશાએ ક્રિમ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો. તેની સાથે ઈશા અંબાણીએ ડાયમંડ જ્વેલરી પહેરી હતી જે ખૂબ જ સુંદર દેખાતી હતી. 

    ડાયમંડ જ્વેલરી- ઈશા અંબાણીના લગ્ન પછી મુંબઇના જીયો ગ્રાઉન્ડમાં એક ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં ઈશા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. રિસેપ્શનમાં ઈશાએ ક્રિમ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો. તેની સાથે ઈશા અંબાણીએ ડાયમંડ જ્વેલરી પહેરી હતી જે ખૂબ જ સુંદર દેખાતી હતી. 

    1/6
  • ડાયમંડ અને ગ્રીન એમરલ્ડ- દેશના સૌથી પૈસાદાર વ્યક્તિની દીકરી ઈશા અંબાણી જે ડ્રેસ એકવાર પહેરી લે છે તે બીજીવાર ક્યારેય નથી પહેરતી અને જ્વેલરીનો પણ તેને ખૂબ જ શોખ છે. પોતાના કયા ડ્રેસ સાથે કેવી જ્વેલરી પહેરવી તે તેને ખૂબ જ સારી રીતે પસંદ કરતાં આવડે છે. આ તસવીરમાં તેણે ખૂબ જ સુંદર ગાઉન પહેર્યું છે અને તેની સાથે તેણે ડાયમંડ અને ગ્રીન એમરલ્ડ નેકલેસ પહેર્યું છે. આ લૂકમાં તે ખૂબ જ સ્ટનિંગ દેખાય છે. 

    ડાયમંડ અને ગ્રીન એમરલ્ડ- દેશના સૌથી પૈસાદાર વ્યક્તિની દીકરી ઈશા અંબાણી જે ડ્રેસ એકવાર પહેરી લે છે તે બીજીવાર ક્યારેય નથી પહેરતી અને જ્વેલરીનો પણ તેને ખૂબ જ શોખ છે. પોતાના કયા ડ્રેસ સાથે કેવી જ્વેલરી પહેરવી તે તેને ખૂબ જ સારી રીતે પસંદ કરતાં આવડે છે. આ તસવીરમાં તેણે ખૂબ જ સુંદર ગાઉન પહેર્યું છે અને તેની સાથે તેણે ડાયમંડ અને ગ્રીન એમરલ્ડ નેકલેસ પહેર્યું છે. આ લૂકમાં તે ખૂબ જ સ્ટનિંગ દેખાય છે. 

    2/6
  • ફ્લાવર જ્વેલરી - પોતાની મહેન્દી અને પીઠી વખતે ઈશા અંબાણીએ રિયલ ફ્લાવર્સની જ્વેલરી પહેરી હતી. આ પણ ખૂબ જ ડિઝાઇનર હતી. ઈશાએ મલ્ટી લેયરિંગવાળું રાણી હાર અને કાનમાં ફૂલથી બનેલા હેંગિન્ગ ઝૂમકા પહેર્યા હતા. 

    ફ્લાવર જ્વેલરી - પોતાની મહેન્દી અને પીઠી વખતે ઈશા અંબાણીએ રિયલ ફ્લાવર્સની જ્વેલરી પહેરી હતી. આ પણ ખૂબ જ ડિઝાઇનર હતી. ઈશાએ મલ્ટી લેયરિંગવાળું રાણી હાર અને કાનમાં ફૂલથી બનેલા હેંગિન્ગ ઝૂમકા પહેર્યા હતા. 

    3/6
  • ડાયમંડ વિથ રેડ બીડ્સ જ્વેલરી- ઈશા અંબાણીએ પોતાના ભાઈ આકાશ અંબાણીના લગ્નમાં પિંક કલરનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ લહેંગા સાથે ઈશા અંબાણીએ ડાયમંડ અને રેડ બીડ્સવાળી જ્વેલરી પહેરી હતી. સાથે જ હાથમાં તેણે ડાયમંડની બંગડી અને બીજા હાથમાં ખૂબ જ સુંદર ઘડિયાળ હતું. 

    ડાયમંડ વિથ રેડ બીડ્સ જ્વેલરી- ઈશા અંબાણીએ પોતાના ભાઈ આકાશ અંબાણીના લગ્નમાં પિંક કલરનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ લહેંગા સાથે ઈશા અંબાણીએ ડાયમંડ અને રેડ બીડ્સવાળી જ્વેલરી પહેરી હતી. સાથે જ હાથમાં તેણે ડાયમંડની બંગડી અને બીજા હાથમાં ખૂબ જ સુંદર ઘડિયાળ હતું. 

    4/6
  • ગ્રીન એમરલ્ડ- આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નના એક ફંક્શનમાં ઈશા અંબાણીનો ખૂબ જ સુંદર અંદાજ જોવા મળ્યો. જેમાં તેણે ક્રીમ અને સિલ્વર લહેંગા સાથે સિલ્વર અને ગ્રીન એમરલ્ડ જ્વેલરી પહેરી હતી. 

    ગ્રીન એમરલ્ડ- આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નના એક ફંક્શનમાં ઈશા અંબાણીનો ખૂબ જ સુંદર અંદાજ જોવા મળ્યો. જેમાં તેણે ક્રીમ અને સિલ્વર લહેંગા સાથે સિલ્વર અને ગ્રીન એમરલ્ડ જ્વેલરી પહેરી હતી. 

    5/6
  • સ્ક્વેર ડાયમંડ જ્વેલરી - પિંક કલરના લહેંગા સાથે ઈશા અંબાણીએ સ્ક્વેર શેપ્ડ ડાયમંડ જ્વેલરી અને સાથે હેંગિંગ એરિંગ્સ પહેર્યા છે જે તેના ફેસ પર ખૂબ જ સુંદર દેખાય છે.

    સ્ક્વેર ડાયમંડ જ્વેલરી - પિંક કલરના લહેંગા સાથે ઈશા અંબાણીએ સ્ક્વેર શેપ્ડ ડાયમંડ જ્વેલરી અને સાથે હેંગિંગ એરિંગ્સ પહેર્યા છે જે તેના ફેસ પર ખૂબ જ સુંદર દેખાય છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

નીતા અંબાણી અને મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી એક બિઝનેસવુમન છે. છતાં તે ફેશન બાબતે ટોપ 10 અભિનેત્રીઓથી જેટસી જ એક્ટિવ છે. ઈશા અંબાણી આમ તો વેસ્ટર્ન અને એથનિક બન્ને લૂકમાં જોવા મળી છે. પણ તાજેતરમાં જ આનંદ પિરામલ સાથે તેના લગ્ન દરમિયાન તે દરેક પ્રસંગમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. ઈશા અંબાણીના ડિઝાઇનર આઉટફિટ્સની સાથે સાથે તેની જ્વેલરી પણ ખૂબ જ સુંદર અને ડિઝાઇનર હતી. તો ચાલો જોઈએ ઈશા અંબાણીની જ્વેલરીની કેટલીક ડિઝાઇન્સ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK