જય વસાવડાઃયંગસ્ટર્સના ફેવરિટ છે આ મસ્તમૌલા રાઈટર, જુઓ ફોટોઝ

Updated: Jun 18, 2019, 12:36 IST | Bhavin
 • ગુજરાતી સાહિત્યના ચાહકોમાં આ નામ અને આ ચહેરો સહેજ પણ અજાણ્યો નથી. જય વસાવડા પોતાની કલમ અને કૉલમથી યંગસ્ટર્સના સૌથી લોકપ્રિય લેખક છે. 

  ગુજરાતી સાહિત્યના ચાહકોમાં આ નામ અને આ ચહેરો સહેજ પણ અજાણ્યો નથી. જય વસાવડા પોતાની કલમ અને કૉલમથી યંગસ્ટર્સના સૌથી લોકપ્રિય લેખક છે. 

  1/13
 • લેખક હોવાની સાથે સાથે જય વસાવડા મોટીવેશનલ સ્પીકર પણ છે.  જેમને સાંભળવા માટે યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડે ચે. 

  લેખક હોવાની સાથે સાથે જય વસાવડા મોટીવેશનલ સ્પીકર પણ છે.  જેમને સાંભળવા માટે યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડે ચે. 

  2/13
 • 6 ઓક્ટોબર 1973ના રોજ જન્મેલા આ લેખકબંદા મૂળ રાજકોટના ગોંડલના છે. અને છેલ્લા લગભગ 20 વર્ષથી વધુ સમયથી સતત તેઓ સમાચાર પત્રોમાં કૉલમ લખે છે. 

  6 ઓક્ટોબર 1973ના રોજ જન્મેલા આ લેખકબંદા મૂળ રાજકોટના ગોંડલના છે. અને છેલ્લા લગભગ 20 વર્ષથી વધુ સમયથી સતત તેઓ સમાચાર પત્રોમાં કૉલમ લખે છે. 

  3/13
 • છેલ્લા 11 વર્ષથી અવિરત તેમની કૉલમ અનાવૃત્ત અને સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચારમાં ચાલતી આવે છે. રસપ્રદ વાત એ છે કે આ જ સુધી ક્યારેય તેમાં રજા નથી પડી. 

  છેલ્લા 11 વર્ષથી અવિરત તેમની કૉલમ અનાવૃત્ત અને સ્પેક્ટ્રોમીટર ગુજરાત સમાચારમાં ચાલતી આવે છે. રસપ્રદ વાત એ છે કે આ જ સુધી ક્યારેય તેમાં રજા નથી પડી. 

  4/13
 • જય વસાવડા વિશેની રસપ્રદ વાત એ છે કે તેઓ સ્કૂલ જ નથી ગયા. અને તેમ છતાંય પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. 

  જય વસાવડા વિશેની રસપ્રદ વાત એ છે કે તેઓ સ્કૂલ જ નથી ગયા. અને તેમ છતાંય પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. 

  5/13
 • જય વસાવડાએ હોમ સ્કૂલિંગ સિસ્ટમથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા લલિત વસાવડા ગુજરાતી ભાષાના પ્રોફેસર હતા.  તેમના માતા જયશ્રી વસાડવા અધ્યાપન મંદિર જૂનાગઢમાં ગૃહમાતા હતાં

  જય વસાવડાએ હોમ સ્કૂલિંગ સિસ્ટમથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા લલિત વસાવડા ગુજરાતી ભાષાના પ્રોફેસર હતા.  તેમના માતા જયશ્રી વસાડવા અધ્યાપન મંદિર જૂનાગઢમાં ગૃહમાતા હતાં

  6/13
 • જય વસાવડાએ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. જય વસાવડા 3 વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રોફેસર રહી ચૂક્યા છે અને પ્રિન્સિપાલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

  જય વસાવડાએ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. જય વસાવડા 3 વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રોફેસર રહી ચૂક્યા છે અને પ્રિન્સિપાલ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

  7/13
 • જય વસાવડા તમારા લોકપ્રિય અખબાર મિડ ડેમાં પણ કૉલમ લખી ચૂક્યા છે. તેમના જીવનની એક ઓછી જાણીતી વાત એ પણ છે કે જયભાઈ હજી સુધી અપરિણીત છે. 

  જય વસાવડા તમારા લોકપ્રિય અખબાર મિડ ડેમાં પણ કૉલમ લખી ચૂક્યા છે. તેમના જીવનની એક ઓછી જાણીતી વાત એ પણ છે કે જયભાઈ હજી સુધી અપરિણીત છે. 

  8/13
 • જય વસાવડાને ટ્રાવેલિંગનો અને જુદી જુદી ભાષાની વર્લ્ડ સિનેમાની ફિલ્મો જોવાનો શોખ છે. 

  જય વસાવડાને ટ્રાવેલિંગનો અને જુદી જુદી ભાષાની વર્લ્ડ સિનેમાની ફિલ્મો જોવાનો શોખ છે. 

  9/13
 • જયભાઈ કટારલેખક હોવાની સાથે સાથે એન્કરિંગ પણ કરી ચૂક્યા છે. ઈટીવીના સંવાદ નામના કાર્યક્રમના સેંકડો એપિસોડમાં તેમણે એન્કરિંગ કર્યું છે. 

  જયભાઈ કટારલેખક હોવાની સાથે સાથે એન્કરિંગ પણ કરી ચૂક્યા છે. ઈટીવીના સંવાદ નામના કાર્યક્રમના સેંકડો એપિસોડમાં તેમણે એન્કરિંગ કર્યું છે. 

  10/13
 • જય વસાવડા અભિષેક જૈનની હિટ ફિલ્મ 'બે યાર'માં નાનકડો કેમિયો પણ કરી ચૂક્યા છે. 

  જય વસાવડા અભિષેક જૈનની હિટ ફિલ્મ 'બે યાર'માં નાનકડો કેમિયો પણ કરી ચૂક્યા છે. 

  11/13
 • જયભાઈના નામે સંખ્યાબંધ પુસ્તકો બોલે છે. ખાસ કરીને તેમનું કૃષ્ણ વિશેનું લખાણ વાંચવું તેમના ફેન્સને ખૂબ જ ગમે છે.

  જયભાઈના નામે સંખ્યાબંધ પુસ્તકો બોલે છે. ખાસ કરીને તેમનું કૃષ્ણ વિશેનું લખાણ વાંચવું તેમના ફેન્સને ખૂબ જ ગમે છે.

  12/13
 • આ ઉપરાંત તેમના મોટિવેશનલ આર્ટિકલ્સ પણ વાચકોને ખૂબ જ પસંદ આવે છે. અંગત લાઈફમાં જય વસાવડા મસ્ત મોલા વ્યક્તિ છે. 

  આ ઉપરાંત તેમના મોટિવેશનલ આર્ટિકલ્સ પણ વાચકોને ખૂબ જ પસંદ આવે છે. અંગત લાઈફમાં જય વસાવડા મસ્ત મોલા વ્યક્તિ છે. 

  13/13
 • loading...

ફોટોઝ વિશે

જય વસાવડાનું ફૅન ફોલોઈંગ લાખોની સંખ્યામાં છે. જય વસાવડા ખૂબ જ ઓછા ગુજરાતી લેખકોમાંના એક છે, જેમને જોવા સાંભળવા માટે યુવાનો તૂટી પડે છે. જુઓ પર્સનલ લાઈફમાં કેવા છે જય વસાવડા. (Image Courtesy: Jay Vasavada Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK