લગ્ન પછી આટલી બદલાઈ છે ઈશા અંબાણી, કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Published: Feb 03, 2019, 18:02 IST | Dhruva Jetly
 • મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ઈશાએ જણાવ્યું કે, "મારા પેરેન્ટ્સના લગ્નના 7 વર્ષ પછી અમે ભાઈ-બહેન (આકાશ અંબાણી અને ઈશા અંબાણી)નો જન્મ IVF ટેક્નીક દ્વારા થયો. મમ્મીએ અમારા બંનેનો સંપૂર્ણપણે ખ્યાલ રાખ્યો. પરંતુ, જ્યારે અમે બંને 5 વર્ષના થયા તો મમ્મી કામ પર પાછી ફરી." ઇશાએ કહ્યું કે પપ્પાની સરખામણીએ મમ્મી વધુ કડક હતી. જો અમે સ્કૂલ બંક કરવા માંગતા તો પપ્પા માની જતા, પરંતુ મા અમારા ભણતર અને ખાવા-પીવાને લઈને બહુ સતર્ક રહેતી હતી. તેઓ આજે પણ એક 'ટાઈગર મોમ' છે. 

  મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ઈશાએ જણાવ્યું કે, "મારા પેરેન્ટ્સના લગ્નના 7 વર્ષ પછી અમે ભાઈ-બહેન (આકાશ અંબાણી અને ઈશા અંબાણી)નો જન્મ IVF ટેક્નીક દ્વારા થયો. મમ્મીએ અમારા બંનેનો સંપૂર્ણપણે ખ્યાલ રાખ્યો. પરંતુ, જ્યારે અમે બંને 5 વર્ષના થયા તો મમ્મી કામ પર પાછી ફરી." ઇશાએ કહ્યું કે પપ્પાની સરખામણીએ મમ્મી વધુ કડક હતી. જો અમે સ્કૂલ બંક કરવા માંગતા તો પપ્પા માની જતા, પરંતુ મા અમારા ભણતર અને ખાવા-પીવાને લઈને બહુ સતર્ક રહેતી હતી. તેઓ આજે પણ એક 'ટાઈગર મોમ' છે. 

  1/3
 • ઇન્ટરવ્યુ દરમિયાન ઈશા અંબાણીએ પોતાની પરિણીત જીંદગી વિશે પણ ઘણી રસપ્રદ વાતો શેર કરી. ઈશાએ કહ્યું, 'આનંદ હંમશાં મને હસાવતા રહે છે, તેમની સેન્સ ઑફ હ્યુમર લાજવાબ છે. આનંદ કોઈપણ સોશિયલ ઇવેન્ટમાં સામેલ થવામાં બહુ રસ ધરાવતા નથી, જ્યારે મને સોશિયલ ઇવેન્ટ્સમાં જવું પસંદ છે. તે મારા કરતા વધુ આધ્યાત્મિક છે. અમારા બંનેમાં એક સમાનતા એ છ કે અમે બંને ખાવાના ખૂબ શોખીન છીએ.'

  ઇન્ટરવ્યુ દરમિયાન ઈશા અંબાણીએ પોતાની પરિણીત જીંદગી વિશે પણ ઘણી રસપ્રદ વાતો શેર કરી. ઈશાએ કહ્યું, 'આનંદ હંમશાં મને હસાવતા રહે છે, તેમની સેન્સ ઑફ હ્યુમર લાજવાબ છે. આનંદ કોઈપણ સોશિયલ ઇવેન્ટમાં સામેલ થવામાં બહુ રસ ધરાવતા નથી, જ્યારે મને સોશિયલ ઇવેન્ટ્સમાં જવું પસંદ છે. તે મારા કરતા વધુ આધ્યાત્મિક છે. અમારા બંનેમાં એક સમાનતા એ છ કે અમે બંને ખાવાના ખૂબ શોખીન છીએ.'

  2/3
 • ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ઈશા અંબાણી અને આનંદ પિરામલના રોયલ વેડિંગ થયા હતા. અંબાણી પરિવારના આ લગ્નમાં બિયોન્સે સંગીત સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું. એટલું જ નહીં, બોલિવુડ, ક્રિકેટ અને પોલિટિક્સના ક્ષેત્રમાંથી લગભગ તમામ મોટી હસ્તીઓ લગ્નમાં સામેલ થઈ હતી. 

  ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ઈશા અંબાણી અને આનંદ પિરામલના રોયલ વેડિંગ થયા હતા. અંબાણી પરિવારના આ લગ્નમાં બિયોન્સે સંગીત સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું. એટલું જ નહીં, બોલિવુડ, ક્રિકેટ અને પોલિટિક્સના ક્ષેત્રમાંથી લગભગ તમામ મોટી હસ્તીઓ લગ્નમાં સામેલ થઈ હતી. 

  3/3
 • loading...

ફોટોઝ વિશે

દેશના બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલ પોતોના ગ્લેમરસ ફોટોશૂટના કારણે ખૂબ ચર્ચામાં છે. આનંદ પિરામલ સાથે લગ્ન પછી પહેલીવાર ઈશાએ વોગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન ઈશાએ પહેલીવાર લગ્ન પછીના તેના જીવનમાં આવેલા ફેરફાર વિશે પણ ખુલીને વાત કરી. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK