વેડિંગ સીઝનમાં આ લિપસ્ટિકના કલર થઈ રહ્યા છે ટ્રેન્ડ, કરો એક નજર

Apr 06, 2019, 15:05 IST
  • દીપિકા પાદુકોણ - દીપિકા પાદુકોણની સુંદરતાનો કોઈ જવાબ નથી અને એની ફૅશન સેન્સ ઘણી હાઈ છે. ત્યારે તો ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકાએ પોતાનો હોટ અને બોલ્ડ લૂક દેખાડ્યો જેમા તેણે Garnet કલરની લિપસ્ટિક લગાવી હતી જેમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. આવા પ્રકારની ડાર્ક લિપસ્ટિક આ વેડિંગ સીઝનમાં તમે ટ્રાય કરી શકો છો જેથી તમે પણ હોટ અને બોલ્ડ લાગશો.

    દીપિકા પાદુકોણ - દીપિકા પાદુકોણની સુંદરતાનો કોઈ જવાબ નથી અને એની ફૅશન સેન્સ ઘણી હાઈ છે. ત્યારે તો ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકાએ પોતાનો હોટ અને બોલ્ડ લૂક દેખાડ્યો જેમા તેણે Garnet કલરની લિપસ્ટિક લગાવી હતી જેમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. આવા પ્રકારની ડાર્ક લિપસ્ટિક આ વેડિંગ સીઝનમાં તમે ટ્રાય કરી શકો છો જેથી તમે પણ હોટ અને બોલ્ડ લાગશો.

    1/10
  • ફ્રીડા પિન્ટો - ફ્રીડા પિન્ટો પણ હાઈ ફૅશન સેન્સ રાખે છે એટલે તેણે Rust કલરની લિપસ્ટિકની સાથે પોતાનો બોલ્ડ અને સેક્સી લૂક રેડ કાર્પેટ પર દેખાડ્યો હતો. જેમાં તે બહુ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી. તમે પણ ફ્રીડાની જેમ દેખાવા માંગો છો તો તમારે આ યૂનીક કલર જરૂર ટ્રાય કરવો જોઈએ.

    ફ્રીડા પિન્ટો - ફ્રીડા પિન્ટો પણ હાઈ ફૅશન સેન્સ રાખે છે એટલે તેણે Rust કલરની લિપસ્ટિકની સાથે પોતાનો બોલ્ડ અને સેક્સી લૂક રેડ કાર્પેટ પર દેખાડ્યો હતો. જેમાં તે બહુ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી. તમે પણ ફ્રીડાની જેમ દેખાવા માંગો છો તો તમારે આ યૂનીક કલર જરૂર ટ્રાય કરવો જોઈએ.

    2/10
  • સોનમ કપૂર - સોનમ કપૂર બૉલીવુડની સૌથી ફૅશનેબલ વૂમેનમાંથી એક છે કારણકે એને સારી રીતે ખબર છે કે સૌથી અલગ અને સુંદર કેવી રીતે દેખાવું જોઈએ એટલે તો ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમે Blush પિન્ક કલરની લિપસ્ટિકની સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જો તમે પણ ક્યૂટ અને ગ્લેમરસ દેખાવું હોયતો તમે પણ આ પ્રકારની લિપસ્ટિક વેડિંગમાં ટ્રાય કરી શકો છો.

    સોનમ કપૂર - સોનમ કપૂર બૉલીવુડની સૌથી ફૅશનેબલ વૂમેનમાંથી એક છે કારણકે એને સારી રીતે ખબર છે કે સૌથી અલગ અને સુંદર કેવી રીતે દેખાવું જોઈએ એટલે તો ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમે Blush પિન્ક કલરની લિપસ્ટિકની સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. જો તમે પણ ક્યૂટ અને ગ્લેમરસ દેખાવું હોયતો તમે પણ આ પ્રકારની લિપસ્ટિક વેડિંગમાં ટ્રાય કરી શકો છો.

    3/10
  • પ્રિયંકા ચોપડા - ઈન્ટરનેશનલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના સ્ટાઈલની વાત જ અલગ છે એટલે તસવીરમાં પ્રિયંકાએ સેક્સી અને ગ્લેમરસ દેખાવા માટે Ox blood કલરની આ લિપસ્ટિક લગાવી છે જેમાં પ્રિયંકા બહુ જ બોલ્ડ લાગી રહી છે. જો તમને પણ ડાર્ક કલર્સ પસંદ છે તો ટ્રાય કરો આ હૉટ કલર જે લગાવીને તમે પણ હૉટ દેખાશો.

    પ્રિયંકા ચોપડા - ઈન્ટરનેશનલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના સ્ટાઈલની વાત જ અલગ છે એટલે તસવીરમાં પ્રિયંકાએ સેક્સી અને ગ્લેમરસ દેખાવા માટે Ox blood કલરની આ લિપસ્ટિક લગાવી છે જેમાં પ્રિયંકા બહુ જ બોલ્ડ લાગી રહી છે. જો તમને પણ ડાર્ક કલર્સ પસંદ છે તો ટ્રાય કરો આ હૉટ કલર જે લગાવીને તમે પણ હૉટ દેખાશો.

    4/10
  • કરીના કપૂર ખાન - આમ તો કૂલ બેબોની સ્ટાઈલમાં કોઈનો જવાબ નથી પરંતુ આ સોબર લૂક એના પર બહુ જ બ્યૂટિફૂલ લાગી રહ્યો છો. માલાબાર ડાયમંડના ઈવેન્ટમાં લગાવેલી ન્યૂડ પિન્ક કલર લિપસ્ટિક કરીના કપૂરને ઘણી સૂટ કરી રહી છે. જો તમને પણ પસંદ છે આ સોબર કલર અને સિમ્પલ લૂક તો આ વેડિંગ સીઝનમાં ન્યૂડ પિન્ક કલર લિપસ્ટિક ટ્રાય કરવાનું નહીં ભૂલો.

    કરીના કપૂર ખાન - આમ તો કૂલ બેબોની સ્ટાઈલમાં કોઈનો જવાબ નથી પરંતુ આ સોબર લૂક એના પર બહુ જ બ્યૂટિફૂલ લાગી રહ્યો છો. માલાબાર ડાયમંડના ઈવેન્ટમાં લગાવેલી ન્યૂડ પિન્ક કલર લિપસ્ટિક કરીના કપૂરને ઘણી સૂટ કરી રહી છે. જો તમને પણ પસંદ છે આ સોબર કલર અને સિમ્પલ લૂક તો આ વેડિંગ સીઝનમાં ન્યૂડ પિન્ક કલર લિપસ્ટિક ટ્રાય કરવાનું નહીં ભૂલો.

    5/10
  • નરગીસ ફખરી - નરગીસના Coral લિપ્સ તો બહુ જ અલગ અને બ્યૂટિફૂલ લાગે છે સાથે જ એક ફૅશન ઈવેન્ટમાં ઑરેન્જ કલરની જે લિપસ્ટિક લગાવી છે જે એના પર ઘણી ફેબ લાગી રહી છે. આ લિપસ્ટિક તો તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ જેથી તમે પણ નરગીસ જેવા લાગો.

    નરગીસ ફખરી - નરગીસના Coral લિપ્સ તો બહુ જ અલગ અને બ્યૂટિફૂલ લાગે છે સાથે જ એક ફૅશન ઈવેન્ટમાં ઑરેન્જ કલરની જે લિપસ્ટિક લગાવી છે જે એના પર ઘણી ફેબ લાગી રહી છે. આ લિપસ્ટિક તો તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ જેથી તમે પણ નરગીસ જેવા લાગો.

    6/10
  • આલિયા ભટ્ટ - જો આલિયા ભટ્ટની વાત કરીએ તો એનાથી વધારે સારી રીતે ન્યૂડ લિપસ્ટિક કોઈ કેરી નથી કરતું. એણે સોનમ કપૂરના લગ્નમાં પણ ન્યૂડ લિપસ્ટિક જ લગાવી હતી. આ કલર આલિયા ભટ્ટ પર એકદમ પરફેક્ટ લાગે છે. મોટા ભાગે બહાર જતી વખતે એથનિક કપડા સાથે પિન્ક ન્યૂડ લિપસ્ટિક જ લગાવે છે. આ લિપસ્ટિક આલિયાને નેચરલ અને નો મેકઅપ લૂક આપે છે.

    આલિયા ભટ્ટ - જો આલિયા ભટ્ટની વાત કરીએ તો એનાથી વધારે સારી રીતે ન્યૂડ લિપસ્ટિક કોઈ કેરી નથી કરતું. એણે સોનમ કપૂરના લગ્નમાં પણ ન્યૂડ લિપસ્ટિક જ લગાવી હતી. આ કલર આલિયા ભટ્ટ પર એકદમ પરફેક્ટ લાગે છે. મોટા ભાગે બહાર જતી વખતે એથનિક કપડા સાથે પિન્ક ન્યૂડ લિપસ્ટિક જ લગાવે છે. આ લિપસ્ટિક આલિયાને નેચરલ અને નો મેકઅપ લૂક આપે છે.

    7/10
  • કેટરિના કૈફ - કેટરિના કૈફ એવી એક્ટ્રેસમાંથી એક છે જેને સિમ્પલ રહેવુ પસંદ છે અને પાર્ટી અથવા ઈવેન્ટ સુધીમાં તે નો મેકઅપ લૂકમાં નજર આવે છે. તમે એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એને નો મેકઅપ લૂકની ભરમાર જોઈ શકો છો. કેટરિના ફક્ત ન્યૂડ શેડની લિપસ્ટિક લગાવે છે અને એનો મેકઅપ સૂટ પણ કરે છે.

    કેટરિના કૈફ - કેટરિના કૈફ એવી એક્ટ્રેસમાંથી એક છે જેને સિમ્પલ રહેવુ પસંદ છે અને પાર્ટી અથવા ઈવેન્ટ સુધીમાં તે નો મેકઅપ લૂકમાં નજર આવે છે. તમે એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એને નો મેકઅપ લૂકની ભરમાર જોઈ શકો છો. કેટરિના ફક્ત ન્યૂડ શેડની લિપસ્ટિક લગાવે છે અને એનો મેકઅપ સૂટ પણ કરે છે.

    8/10
  • કંગના રાનૌત - બૉલીવુડ ક્વીન કંગના હંમેશા બોલ્ડ અને સેક્સી મેકઅપ કરે છે પણ જ્યારે પણ ન્યૂડ મેકઅપ કરે છે તો એના પર વધારે શોભે છે. એટલે ઑફિસ જવા માટે આવો મેકઅપ કરી શકો છો જેવો આ તસવીરમાં કંગનાએ લાઈટ મેકઅપ કર્યો છે.

    કંગના રાનૌત - બૉલીવુડ ક્વીન કંગના હંમેશા બોલ્ડ અને સેક્સી મેકઅપ કરે છે પણ જ્યારે પણ ન્યૂડ મેકઅપ કરે છે તો એના પર વધારે શોભે છે. એટલે ઑફિસ જવા માટે આવો મેકઅપ કરી શકો છો જેવો આ તસવીરમાં કંગનાએ લાઈટ મેકઅપ કર્યો છે.

    9/10
  • માધુરી દીક્ષિત - ધક ધક ગર્લની વાત જ નીરાળી છે. તે પહેલા જેવી જ હાલમાં પણ દેખાઈ છે. માધુરીને કોઈપણ મેકઅપ સૂટ કરે છે. તેને પણ ન્યૂડ રંગની લિપસ્ટિક લગાવી પસંદ છે. કેઝ્યુઅલ ડ્રેસમાં તે પોતાના આઉટફિટ સાથે લિપસ્ટિક પણ મેચિંગ કરે છે.

    માધુરી દીક્ષિત - ધક ધક ગર્લની વાત જ નીરાળી છે. તે પહેલા જેવી જ હાલમાં પણ દેખાઈ છે. માધુરીને કોઈપણ મેકઅપ સૂટ કરે છે. તેને પણ ન્યૂડ રંગની લિપસ્ટિક લગાવી પસંદ છે. કેઝ્યુઅલ ડ્રેસમાં તે પોતાના આઉટફિટ સાથે લિપસ્ટિક પણ મેચિંગ કરે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

લગ્નની સીઝન શરૂ થતા જ બજરમાં એક અલગ જ રોનક દેખાઈ છે કારણકે એક લગ્ન પ્રસંગ જ એવો હોય છે જેમાં બધા સુંદર દેખાવા ઈચ્છે છે. પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે છોકરીઓ દરેક પ્રકારની કોશિશ કરે છે જેમાં તે સૌથી યૂનિક લાગી શકે. સેડન્લથી લઈને હેરસ્ટાઈલ સુધી છોકરીઓ બધુ પરફેક્ટ રાખે છે પરંતુ જ્યારે લિપસ્ટિકની વાત આવે છે તો તે રેડ કલરની લિપસ્ટિક લગાવે છે. જાત-જાતની લિપસ્ટિકનો યૂઝ કરો છો. હાલમાં ન્યૂડ લિપસ્ટિકના ઘણા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. એવી જ રીતે આજે અમે તમને લિપસ્ટિક કલર્સની વાત કરી રહ્યા છે જે ટ્રાય કરી તમે અલગ લાગી શકો.

તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK