ઉનાળામાં તડકાથી બચવા આ ગુજરાતી એક્ટ્રેસની જેમ પહેરો સનગ્લાસિસ

Updated: Mar 29, 2019, 08:40 IST | Sheetal Patel
 • ઉનાળામાં તમે સૂર્યપ્રકાશના કિરણોથી સનગ્લાસની મદદથી તમારી જાતને બચાવી શકો છો. સનગ્લાસિસના મદદથી કોઈનો પણ લૂક બદલી શકાય છે.

  ઉનાળામાં તમે સૂર્યપ્રકાશના કિરણોથી સનગ્લાસની મદદથી તમારી જાતને બચાવી શકો છો. સનગ્લાસિસના મદદથી કોઈનો પણ લૂક બદલી શકાય છે.

  1/11
 • આ સનગ્લાસ ઘણા ટ્રેન્ડમાં છે, જોકે આ કોઈ પણ અવસરમાં પરફેક્ટ લાગે છે. આ ચશ્મા જોવામાં પણ સ્ટાઈલિશ લાગે છે અને ઘણા પ્રકારના રંગ પણ આવે છે અને જાનકીની જેમ ગરમીમા આંખને તડકાથી બચાવવા તમે આ સનગ્લાસ કેરી કરી શકો છો.

  આ સનગ્લાસ ઘણા ટ્રેન્ડમાં છે, જોકે આ કોઈ પણ અવસરમાં પરફેક્ટ લાગે છે. આ ચશ્મા જોવામાં પણ સ્ટાઈલિશ લાગે છે અને ઘણા પ્રકારના રંગ પણ આવે છે અને જાનકીની જેમ ગરમીમા આંખને તડકાથી બચાવવા તમે આ સનગ્લાસ કેરી કરી શકો છો.

  2/11
 • જો તમને કઈક અલગ હટકે ટ્રાઈ કરવું છે તો તમે એશા કંસારાના આ સનગ્લાસિસ ટ્રાઈ કરી શકો છો. 

  જો તમને કઈક અલગ હટકે ટ્રાઈ કરવું છે તો તમે એશા કંસારાના આ સનગ્લાસિસ ટ્રાઈ કરી શકો છો. 

  3/11
 • જો તમે તમારા માટે સનગ્લાસ પસંદ કરી શકતા નથી, તો તમે ગુજરાતની આ જાણીતી અભિનેત્રીઓને પણ ફૉલો કરી શકો છો. તમે પણ ગરમીમાં કિંજલ રાજપ્રિયાની જેમ સનગ્લાસ અને ઠંડાપીણાની મજા માણી શકો છો.

  જો તમે તમારા માટે સનગ્લાસ પસંદ કરી શકતા નથી, તો તમે ગુજરાતની આ જાણીતી અભિનેત્રીઓને પણ ફૉલો કરી શકો છો. તમે પણ ગરમીમાં કિંજલ રાજપ્રિયાની જેમ સનગ્લાસ અને ઠંડાપીણાની મજા માણી શકો છો.

  4/11
 • આ વિષયમાં ગુજરાતની ગ્લેમરસ એક્ટ્રેસને ફૉલો કરવાની અમારી સલાહ તમારા માટે સારી રહેશે જે તમને તડકાથી બચાવશે પણ અને સાથે તમને સ્ટાઈલિશ લુક પણ આપશે. ગરમીથી બચવા દીક્ષાના આ ગ્લાસ તમે પણ કેરી કરી શકો છો.

  આ વિષયમાં ગુજરાતની ગ્લેમરસ એક્ટ્રેસને ફૉલો કરવાની અમારી સલાહ તમારા માટે સારી રહેશે જે તમને તડકાથી બચાવશે પણ અને સાથે તમને સ્ટાઈલિશ લુક પણ આપશે. ગરમીથી બચવા દીક્ષાના આ ગ્લાસ તમે પણ કેરી કરી શકો છો.

  5/11
 • ઘણી વાર એક્ટ્રેસને એરપોર્ટ લૂકમાં તમે જોઈ હશે જેમાં તેઓ સિમ્પલ કપડામાં પણ જાત-જાતના સનગ્લાસની સાથે ઘણી સ્ટાઈલિશ લાગે છે. 

  ઘણી વાર એક્ટ્રેસને એરપોર્ટ લૂકમાં તમે જોઈ હશે જેમાં તેઓ સિમ્પલ કપડામાં પણ જાત-જાતના સનગ્લાસની સાથે ઘણી સ્ટાઈલિશ લાગે છે. 

  6/11
 • રશ્મી દેસાઈના ગોગ્લસ લૂકથી તમે તમારી આંખોને તડકાથી ફૂલ કવર કરી શકો છો અને આ એક્ટ્રેસની જેમ તમે પણ સ્ટાઈલિશ પોઝ આપી શકો છો.

  રશ્મી દેસાઈના ગોગ્લસ લૂકથી તમે તમારી આંખોને તડકાથી ફૂલ કવર કરી શકો છો અને આ એક્ટ્રેસની જેમ તમે પણ સ્ટાઈલિશ પોઝ આપી શકો છો.

  7/11
 • ઉનાળા માટે તમારા માટે જાનકી બોડીવાલાના સનગ્લાસ ફીટ રહેશે અને જીન્સ અને ટી-શર્ટ પર આ ચશ્માનો સ્ટાઈલિશ લૂક લાગી રહ્યો છે.

  ઉનાળા માટે તમારા માટે જાનકી બોડીવાલાના સનગ્લાસ ફીટ રહેશે અને જીન્સ અને ટી-શર્ટ પર આ ચશ્માનો સ્ટાઈલિશ લૂક લાગી રહ્યો છે.

  8/11
 • જો તમે ઉનાળા દિવસોમાં ગરમીથી પોતાની આંખોને તડકાથી બચાવવા અને ઠંડક આપવા માંગો છો તો તમારે આ સનગ્લાસિસ જરૂર પહેરવા જોઈએ. જે આંખોને તાજગીનો અનુભવ કરાવે છે જેની ગરમીમાં વધારે જરૂર રહે છે.

  જો તમે ઉનાળા દિવસોમાં ગરમીથી પોતાની આંખોને તડકાથી બચાવવા અને ઠંડક આપવા માંગો છો તો તમારે આ સનગ્લાસિસ જરૂર પહેરવા જોઈએ. જે આંખોને તાજગીનો અનુભવ કરાવે છે જેની ગરમીમાં વધારે જરૂર રહે છે.

  9/11
 • ગરમીમાં આંખોની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ચશ્મા પહેરવાથી આંખોને ઠંડક પણ મળે છે. જુઓ તસવીરમાં દીક્ષાનો આ કેટ લૂક સ્ટાઈલના ચશ્મામાં ઘણી સ્ટાઈલિશ નજર આવી રહી છે. 

  ગરમીમાં આંખોની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ચશ્મા પહેરવાથી આંખોને ઠંડક પણ મળે છે. જુઓ તસવીરમાં દીક્ષાનો આ કેટ લૂક સ્ટાઈલના ચશ્મામાં ઘણી સ્ટાઈલિશ નજર આવી રહી છે. 

  10/11
 • ડેઝી શાહની આ સ્ટાઈલને કોણ કૉપી કરી શકે છે, આ સનગ્લાસિસમાં તમે પણ ખૂબ જ સુંદર લાગી શકો છો. ગરમી હોય કે ઠંડી તમે ક્યારે પણ આ ગોગલ્સ પહેરી શકો છો અને ઘણી સ્ટાઈલિશ લાગશો.

  ડેઝી શાહની આ સ્ટાઈલને કોણ કૉપી કરી શકે છે, આ સનગ્લાસિસમાં તમે પણ ખૂબ જ સુંદર લાગી શકો છો. ગરમી હોય કે ઠંડી તમે ક્યારે પણ આ ગોગલ્સ પહેરી શકો છો અને ઘણી સ્ટાઈલિશ લાગશો.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. કડકડતા તડકા અને ગરમીની લૂ થી બચવા ઘણી મહેનત કરીએ છીએ, એવામાં સુંદર અને સ્ટાઈલિશ લાગવા માટે ગર્લ્સ કેટલુ જતન કરતી હોય છે. સ્કિન સાથે આપણી આંખોની પણ દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. તો જાણો ગુજરાતી અભિનેત્રીઓ તડકાથી બચવા કેવા સનગ્લાસ પહેરે છે 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK