આ જગ્યાએ મનાવશો હોળી તો હંમેશા રહેશે યાદ, અહીં ખાસ રીતે મનાવાય છે રંગોનો તહેવાર

Published: Mar 19, 2019, 10:57 IST | Vikas Kalal
 • બરસાના: બરસાનાની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં મશહૂર છે. જેને જોવા માટે દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો આવે છે. ત્રણ દિવસો સુધી ચાલતી આ હોળીને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. કેવી રીતે પહોંચવું: બરસાના મથુરા પાસે આવેલું છે. મથુરા દેશના મોટાભાગના શહેરોથી જોડાયેલું છે. તમે મથુરા પહોંચીને સરળતાથી બરસાના પહોંચી શકાય છે.

  બરસાના: બરસાનાની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં મશહૂર છે. જેને જોવા માટે દેશ જ નહીં વિદેશમાંથી પણ લોકો આવે છે. ત્રણ દિવસો સુધી ચાલતી આ હોળીને ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે.

  કેવી રીતે પહોંચવું: બરસાના મથુરા પાસે આવેલું છે. મથુરા દેશના મોટાભાગના શહેરોથી જોડાયેલું છે. તમે મથુરા પહોંચીને સરળતાથી બરસાના પહોંચી શકાય છે.

  1/5
 • આનંદપુર સાહિબ: પંજાબના આનંદપુર સાહિબની હોળીને અંદાજ એકદમ અલગ હોય છે. અહીં તમને શીખોના અંદાજમાં હોળીના રંગની જગ્યાએ કરતબ અને કલાબાજી જોવા મળશે, જેને 'હોલા મહોલ્લા' કહેવામાં આવે છે. કેવી રીતે પહોંચવું: તમે ટ્રેન ક બસથી પંજાબના આનંદપુર સાહિબ જઈ શકો છો. તમને અહીંથી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ઉત્તરપ્રદેશ માટે બસ સરળતાથી મળી જશે.

  આનંદપુર સાહિબ: પંજાબના આનંદપુર સાહિબની હોળીને અંદાજ એકદમ અલગ હોય છે. અહીં તમને શીખોના અંદાજમાં હોળીના રંગની જગ્યાએ કરતબ અને કલાબાજી જોવા મળશે, જેને 'હોલા મહોલ્લા' કહેવામાં આવે છે.

  કેવી રીતે પહોંચવું: તમે ટ્રેન ક બસથી પંજાબના આનંદપુર સાહિબ જઈ શકો છો. તમને અહીંથી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ઉત્તરપ્રદેશ માટે બસ સરળતાથી મળી જશે.

  2/5
 • ઉદયપુર: જો તમને શાહી અંદાજમાં હોળી મનાવવી પસંદ છે, તો આ વખતે તમે હોળી ઉદયપુરમાં મનાવો. રાજસ્થાની ગીત-સંગીતની સાથે અહીં હોળી ભવ્ય રીતે મનાવવામાં આવે છે. કેવી રીતે પહોંચવું: તમે બસ કે ટ્રેનથી આરામથી ઉદયપુર પહોંચી શકો છો.

  ઉદયપુર: જો તમને શાહી અંદાજમાં હોળી મનાવવી પસંદ છે, તો આ વખતે તમે હોળી ઉદયપુરમાં મનાવો. રાજસ્થાની ગીત-સંગીતની સાથે અહીં હોળી ભવ્ય રીતે મનાવવામાં આવે છે.

  કેવી રીતે પહોંચવું: તમે બસ કે ટ્રેનથી આરામથી ઉદયપુર પહોંચી શકો છો.

  3/5
 • મથુરા-વૃંદાવન: કૃષ્ણ અને રાધાની નગરીમાં મનાવવામાં આવતી ફૂલોની હોળી દુનિયાભરમાં મશહૂર છે. એક અઠવાડિયા સુધી મનાવવામાં આવતા આ ઉત્સવ દરમિયાન તમે અહીંની ખાણીપીણીનો પણ લાભ ઉઠાવી શકો છો. કેવી રીતે પહોંચવું: તમે બસ કે ટ્રેનથી મથુરા વૃંદાવન પહોંચી શકો છો.

  મથુરા-વૃંદાવન: કૃષ્ણ અને રાધાની નગરીમાં મનાવવામાં આવતી ફૂલોની હોળી દુનિયાભરમાં મશહૂર છે. એક અઠવાડિયા સુધી મનાવવામાં આવતા આ ઉત્સવ દરમિયાન તમે અહીંની ખાણીપીણીનો પણ લાભ ઉઠાવી શકો છો.

  કેવી રીતે પહોંચવું: તમે બસ કે ટ્રેનથી મથુરા વૃંદાવન પહોંચી શકો છો.

  4/5
 • શાંતિનિકેતન : જો તમને અબીલ અને ગુલાલની હોળી પસંદ છે તો, શાંતિનિકેતનની હોળી તમને ખૂબ જ પસંદ આવશે. શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળનું પ્રસિદ્ધ વિદ્યાલય છે જ્યાં સાંસ્કૃતિક અને પારંપરિક અંદાજમાં ગુલાલ અને અબીલીની હોળી રમવામાં આવે છે. કેવી રીતે પહોંચવું: તમે ટ્રેન, બસ કે ફ્લાઈટથી કોલકાતા પહોંચી શકો છો. ત્યાંથી 180 કિમી દૂર બસ કે ટેક્સીથી શાંતિનિકેતન પહોંચી શકો છો.

  શાંતિનિકેતન : જો તમને અબીલ અને ગુલાલની હોળી પસંદ છે તો, શાંતિનિકેતનની હોળી તમને ખૂબ જ પસંદ આવશે. શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળનું પ્રસિદ્ધ વિદ્યાલય છે જ્યાં સાંસ્કૃતિક અને પારંપરિક અંદાજમાં ગુલાલ અને અબીલીની હોળી રમવામાં આવે છે.

  કેવી રીતે પહોંચવું: તમે ટ્રેન, બસ કે ફ્લાઈટથી કોલકાતા પહોંચી શકો છો. ત્યાંથી 180 કિમી દૂર બસ કે ટેક્સીથી શાંતિનિકેતન પહોંચી શકો છો.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

રંગોનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે. જો તમે આ તહેવારને કાંઈક અલગ અંદાજમાં ઉજવવા માંગતો હો તો, આ રહી તમારા માટે એવી જગ્યાઓની યાદી જ્યાં હોળી મનાવવામાં આવે છે અનોખી રીતે.

દરેક લોકો ઈચ્છે છે કે હોળી હોય કે દીવાળી ખુશીઓથી ભરેલો હોય. જ્યાં પોતાના લોકો અને દિલોમાં તહેવારોનો ઉમંગ હોય. અનેક લોકોને હોળીનો તહેવાર એટલો પસંદ હોય છે કે તેને મનાવવા માટે તેઓ કોઈ ખાસ જગ્યાએ ચાલ્યા જતા હોય છે. અમે તમને જણાવીશું એવી જગ્યાઓ વિશે, જ્યાં હોળી અલગ અંદાજમાં મનાવવામાં આવે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK