ધુળેટીમાં કલર છોડાવવામાં મદદરૂપ બનશે આ ખાદ્યપદાર્થો

Mar 19, 2019, 17:08 IST
  • મૂળા : મૂળા કલરથી પીછો છોડાવવા બાબતે મૂળાની તુલનએ કંઈ ન આવી શકે. મૂળાનો રસ કાઢીને તેમાં દૂધ, ચણાનો લોટ અમે મેંદો મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ ચહેરા પર લગાડવાથી મોઢું ચોખ્ખું થઈ જશે. ચહેરો જ નહીં પણ શરીરના કોઈપણ ભાગ પર લાગેલા રંગને દૂર કરવા માટે આ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

    મૂળા : મૂળા કલરથી પીછો છોડાવવા બાબતે મૂળાની તુલનએ કંઈ ન આવી શકે. મૂળાનો રસ કાઢીને તેમાં દૂધ, ચણાનો લોટ અમે મેંદો મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટ ચહેરા પર લગાડવાથી મોઢું ચોખ્ખું થઈ જશે. ચહેરો જ નહીં પણ શરીરના કોઈપણ ભાગ પર લાગેલા રંગને દૂર કરવા માટે આ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

    1/5
  • સંતરા : સંતરાની છાલનો ઉપયોગ આપણે આપણા બ્યુટી પ્રૉડક્ટસમાં થતો જોતાં, સાંભળતાં જ હોઈએ છીએ. સંતરાની છાલ સાથે મસૂરની દાળ અને બદામને દૂધમાં પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. આ ઉબટન ચામડી પર લગાડ્યા બાદ મોં ધોઈ લેવું. તમારી સ્કીન સોફ્ટ અને ગ્લોઈંગ દેખાશે.

    સંતરા : સંતરાની છાલનો ઉપયોગ આપણે આપણા બ્યુટી પ્રૉડક્ટસમાં થતો જોતાં, સાંભળતાં જ હોઈએ છીએ. સંતરાની છાલ સાથે મસૂરની દાળ અને બદામને દૂધમાં પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. આ ઉબટન ચામડી પર લગાડ્યા બાદ મોં ધોઈ લેવું. તમારી સ્કીન સોફ્ટ અને ગ્લોઈંગ દેખાશે.

    2/5
  • કાકડી (ખીરા) : તમને જાણીને અચરજ થશે કે સલાડ માટે વપરાતી કાકડી કલરથી છૂટકારો કેવી રીતે અપાવી શકે છે. કલરથી પીછો છોડાવવા માટે કાકડીના રસમાં થોડુંક ગુલાબજળ અને એક ચમચી વિનેગર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. થોડીવાર પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો. ચહેરા પરનો રંગ પણ નીકળી જશે અને સ્કીન પણ ચમકવા લાગશે.

    કાકડી (ખીરા) : તમને જાણીને અચરજ થશે કે સલાડ માટે વપરાતી કાકડી કલરથી છૂટકારો કેવી રીતે અપાવી શકે છે. કલરથી પીછો છોડાવવા માટે કાકડીના રસમાં થોડુંક ગુલાબજળ અને એક ચમચી વિનેગર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવી. થોડીવાર પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લેવો. ચહેરા પરનો રંગ પણ નીકળી જશે અને સ્કીન પણ ચમકવા લાગશે.

    3/5
  • લીંબુ : લીંબુ અને ચણાના લોટનો ઉપયોગ કરીને તમે સરળતાથી શરીર પર લાગેલા રંગને સાફ કરી શકો છો. ચહેરા પરથી રંગ કાઢવા માટે બેસનમાં લીંબુ અને દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવી. ચહેરા પર 15-2- મિનિટ સુધી પેસ્ટ રહેવા દેવી અને થોડી વાર પછી થોડા ગરમ અટલેકે નવશેકા પાણીથી મોઢું ધોઈ લેવું.

    લીંબુ : લીંબુ અને ચણાના લોટનો ઉપયોગ કરીને તમે સરળતાથી શરીર પર લાગેલા રંગને સાફ કરી શકો છો. ચહેરા પરથી રંગ કાઢવા માટે બેસનમાં લીંબુ અને દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવી. ચહેરા પર 15-2- મિનિટ સુધી પેસ્ટ રહેવા દેવી અને થોડી વાર પછી થોડા ગરમ અટલેકે નવશેકા પાણીથી મોઢું ધોઈ લેવું.

    4/5
  • બદામ : બદામનો લોટ અને બદામના તેલનો ઉપયોગ લોકો શરીર પર લાગેલા જિદ્દી કલરને છોડાવવા માટે કરે છે. આ તેલને ચામડી પર લગાડીને હોળીના રંગને સાફ કરી શકાય છે. આ સિવાય દૂધમાં થોડોક કાચો પપૈયો, મુલતાની માટી અને થોડું બદામનું તેલ સારી રીતે મિક્સ કરી લેવું. લગભગ 30 મિનિટ પછી મોઢું સાફ પાણીથી ધોઈ લેવું.

    બદામ : બદામનો લોટ અને બદામના તેલનો ઉપયોગ લોકો શરીર પર લાગેલા જિદ્દી કલરને છોડાવવા માટે કરે છે. આ તેલને ચામડી પર લગાડીને હોળીના રંગને સાફ કરી શકાય છે. આ સિવાય દૂધમાં થોડોક કાચો પપૈયો, મુલતાની માટી અને થોડું બદામનું તેલ સારી રીતે મિક્સ કરી લેવું. લગભગ 30 મિનિટ પછી મોઢું સાફ પાણીથી ધોઈ લેવું.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ધુળેટીનો આનંદ તે સમયે ખરાબ થઈ જાય છે જ્યારે આગલા દિવસે મોઢા પર મિત્રોએ લાગડેલો પાક્કો રંગ બીજા દિવસ સુધી પણ ઘણી મહેનત કરવા છતાં પણ ન નીકળે. જો તમે બૉસની સામે લાલ-પીળા કલરના ચહેરા લઈ જતાં શરમાઓ છો તો આ વર્ષે એ નિશ્ચિંત થઈને તમે હોળી રમી શકો છો. તો આવો જાણીએ ખાવાની વસ્તુઓ કઈ રીતે ચહેરા પરના રંગ તો કાઢવામાં મદદરૂપ બની શકે છે, અને તેની સાથે જ તેના કોઈ સાઈડઈફેક્ટ્સ પણ નહીં થાય.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK