ગુજરાતનો ઈતિહાસ દર્શાવતી 10 જગ્યાઓ

Published: Apr 08, 2019, 15:18 IST | Vikas Kalal
 • રાણ કી વાવ:  પાટણમાં આવેલી રાણ કી વાવ  ભીમદેવની રાણી ઉદયામન્તીએ  બનાવડાવી હતી. રાણ કી વાવ 11મી સદીમાં બનેલી વાવ છે જે પાટણની સંસ્કૃતિને જાહેર કરે છે. વાવની ફરતે બનાવેલ પિલર અને દિવાલો પર કોતરેલી મૂર્તિઓ આજે પણ જીવંત લાગે છે.  રાણ કી વાવ 1972માં લાઈમ લાઈટમાં આવી હતી જ્યારે તે આજુબાજુની જમીન પાણીથી ધોવાઈ ગઈ હતી.

  રાણ કી વાવ:  પાટણમાં આવેલી રાણ કી વાવ  ભીમદેવની રાણી ઉદયામન્તીએ  બનાવડાવી હતી. રાણ કી વાવ 11મી સદીમાં બનેલી વાવ છે જે પાટણની સંસ્કૃતિને જાહેર કરે છે. વાવની ફરતે બનાવેલ પિલર અને દિવાલો પર કોતરેલી મૂર્તિઓ આજે પણ જીવંત લાગે છે.  રાણ કી વાવ 1972માં લાઈમ લાઈટમાં આવી હતી જ્યારે તે આજુબાજુની જમીન પાણીથી ધોવાઈ ગઈ હતી.

  1/10
 • દ્વારકા:  72 પિલર પર ઉભુ થયેલુ દ્વારકાનું આ પૌરાણિક મંદિર. જે આર્કિયોલોજીની કરામતની સુંદર નિશાની છે.  મંદિરની દિવાલોને દરેક પિલર પર નૃત્યકારો, હાથી, મ્યુઝિશિયનને શણગારવામાં આવ્યા છે. દ્વારકાની સાથે સાથે તમે બેટ દ્વારકા, ઓખાની મુલાકાત પણ તમે કરી શકો છો.

  દ્વારકા:  72 પિલર પર ઉભુ થયેલુ દ્વારકાનું આ પૌરાણિક મંદિર. જે આર્કિયોલોજીની કરામતની સુંદર નિશાની છે.  મંદિરની દિવાલોને દરેક પિલર પર નૃત્યકારો, હાથી, મ્યુઝિશિયનને શણગારવામાં આવ્યા છે. દ્વારકાની સાથે સાથે તમે બેટ દ્વારકા, ઓખાની મુલાકાત પણ તમે કરી શકો છો.

  2/10
 • સોમનાથ મંદિર: 12 જ્યોતિર્લિંગોમાંનુ પહેલુ એટલે સોમનાથ મહાદેવ મંદિર. સોમનાથ મંદિરને ત્યાના લોકો પવિત્ર શાશ્વત પણ ગણાવે છે હાલનું સોમનાથ મંદિર ચાલુક્ય શૈલીથી બનેલુ સાતમી વખત બનેલું છે. આ પહેલા સોમનાથ સોમપુરાના નામે ઓળખાતુ હતું. અહી આવેલા મ્યુઝિયમમાં મંદિર નિર્માણના 7મી સદીથી 15મી સદીના 1638 ટુકડાઓ જોઈ શકાય છે.

  સોમનાથ મંદિર: 12 જ્યોતિર્લિંગોમાંનુ પહેલુ એટલે સોમનાથ મહાદેવ મંદિર. સોમનાથ મંદિરને ત્યાના લોકો પવિત્ર શાશ્વત પણ ગણાવે છે હાલનું સોમનાથ મંદિર ચાલુક્ય શૈલીથી બનેલુ સાતમી વખત બનેલું છે. આ પહેલા સોમનાથ સોમપુરાના નામે ઓળખાતુ હતું. અહી આવેલા મ્યુઝિયમમાં મંદિર નિર્માણના 7મી સદીથી 15મી સદીના 1638 ટુકડાઓ જોઈ શકાય છે.

  3/10
 • પોલોના જૈન મંદિરો (વિજયનગર): આમ તો પોલો એન્ડવેન્ચર ટ્રેકિંગ પ્લેસ તરીકે જાણીતુ છે પરંતુ તેનો વારસો ખુબ જુનો છે જ્યા આવેલા જૈન મંદિરની ઓળખ આગવી છે.  પોલો ફોરેસ્ટમાં જૈન મંદિરોની હારમાળાઓ આવેલી છે માનવામાં આવે છે કે અહી 100 કરતા પણ વધુ જૈન મંદિરો બનાવવામાં આવ્યા હતા.

  પોલોના જૈન મંદિરો (વિજયનગર): આમ તો પોલો એન્ડવેન્ચર ટ્રેકિંગ પ્લેસ તરીકે જાણીતુ છે પરંતુ તેનો વારસો ખુબ જુનો છે જ્યા આવેલા જૈન મંદિરની ઓળખ આગવી છે.  પોલો ફોરેસ્ટમાં જૈન મંદિરોની હારમાળાઓ આવેલી છે માનવામાં આવે છે કે અહી 100 કરતા પણ વધુ જૈન મંદિરો બનાવવામાં આવ્યા હતા.

  4/10
 • ચાંપાનેર: ચાંપાનેરમાં આવેલ જામા મસ્જિદ તે સમયની કારિગરીનું ઉમદા ઉદાહરણ છે. આ સિવાય ત્યા આવેલી લીલી ગુંબજની મસ્જિદ, પાવાગઢનો કિલ્લો તેની આગવી ઓળખ છે. ચાંપાનેરને આર્કિયોલોજિકલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અહી અલગ અલગ સંસ્કૃતિના બેનમુન ઉદાહરણો છે.

  ચાંપાનેર: ચાંપાનેરમાં આવેલ જામા મસ્જિદ તે સમયની કારિગરીનું ઉમદા ઉદાહરણ છે. આ સિવાય ત્યા આવેલી લીલી ગુંબજની મસ્જિદ, પાવાગઢનો કિલ્લો તેની આગવી ઓળખ છે. ચાંપાનેરને આર્કિયોલોજિકલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અહી અલગ અલગ સંસ્કૃતિના બેનમુન ઉદાહરણો છે.

  5/10
 • સાબરમતી આશ્રમ: સાબરમતી આશ્રમ 1917 થી 1930 દરમિયાન જ્યા આઝાદીની ચળવળો યોજાઈ હતી. ગાંધીજીએ દાંડી યાત્રાની શરુઆત પણ સાબરમતી આશ્રમથી કરી હતી. ગુજરાતી સંસ્કૃતિનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે સાબરમતી આશ્રમ છે. આજે પણ ભુતકાળની યાદો તાજા કરાવે છે  સાબરમતી આશ્રમ

  સાબરમતી આશ્રમ: સાબરમતી આશ્રમ 1917 થી 1930 દરમિયાન જ્યા આઝાદીની ચળવળો યોજાઈ હતી. ગાંધીજીએ દાંડી યાત્રાની શરુઆત પણ સાબરમતી આશ્રમથી કરી હતી. ગુજરાતી સંસ્કૃતિનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે સાબરમતી આશ્રમ છે. આજે પણ ભુતકાળની યાદો તાજા કરાવે છે  સાબરમતી આશ્રમ

  6/10
 • ધોળાવીરા: અમદાવાદથી માત્ર 6 કિલોમીટર ધોળાવીરામા હરપ્પન સંસ્કૃતિની એક ઝલક જોવા મળે છે. હાલ ધોળાવીરામાં માત્ર તેના અવશેષો છે જે વર્ષો પહેલા મોડર્ન ટેક્નિકથી બનેલા ઘરો, રસ્તાઓની હાજરી પૂરી પાડે છે. ધોળાવીરામાં 5,000 વર્ષો પહેલા બનેલી વાવના પણ અવશેષો મળી આવ્યા છે.

  ધોળાવીરા: અમદાવાદથી માત્ર 6 કિલોમીટર ધોળાવીરામા હરપ્પન સંસ્કૃતિની એક ઝલક જોવા મળે છે. હાલ ધોળાવીરામાં માત્ર તેના અવશેષો છે જે વર્ષો પહેલા મોડર્ન ટેક્નિકથી બનેલા ઘરો, રસ્તાઓની હાજરી પૂરી પાડે છે. ધોળાવીરામાં 5,000 વર્ષો પહેલા બનેલી વાવના પણ અવશેષો મળી આવ્યા છે.

  7/10
 • લોથલ: સીંધુ ખીણની સંસ્કૃતિની એક ઝલક એટલે લોથલ. લોથલ પણ ધોળાવીરાની જેમ જુના સમયની ભારતીય સંસ્કૃતિની વિશાળતાને જાહેર કરે છે. આર્કિયોલોકિજલ વિભાગ દ્વારા સંશોધનમાં અહી ઘણી વસ્તુઓ મળી આવી છે.લોથલ અમદાવાદથી ખુબ નજીક છે જ્યા તમે દિવસભરની મુલાકાત લઈ શકો છો.

  લોથલ: સીંધુ ખીણની સંસ્કૃતિની એક ઝલક એટલે લોથલ. લોથલ પણ ધોળાવીરાની જેમ જુના સમયની ભારતીય સંસ્કૃતિની વિશાળતાને જાહેર કરે છે. આર્કિયોલોકિજલ વિભાગ દ્વારા સંશોધનમાં અહી ઘણી વસ્તુઓ મળી આવી છે.લોથલ અમદાવાદથી ખુબ નજીક છે જ્યા તમે દિવસભરની મુલાકાત લઈ શકો છો.

  8/10
 • સૂર્ય મંદિર: સૂર્ય મંદિર 1027 એડીમાં બંધાયેલ આ મંદિર ભારતીય જીવંત મંદિરોમાનું એક છે. સોલંકી રાજવંશ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે. સૂર્ય મંદિર 52 સ્તંભોના આધારે ઉભુ છે. મહેસાણામાં આવેલ આ મંદિર ગુજરાતના સાંસ્કૃતિનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.

  સૂર્ય મંદિર: સૂર્ય મંદિર 1027 એડીમાં બંધાયેલ આ મંદિર ભારતીય જીવંત મંદિરોમાનું એક છે. સોલંકી રાજવંશ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરને ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યું છે. સૂર્ય મંદિર 52 સ્તંભોના આધારે ઉભુ છે. મહેસાણામાં આવેલ આ મંદિર ગુજરાતના સાંસ્કૃતિનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.

  9/10
 • ગીર અભ્યારણ:  એશિયાટિક સિંહોની એક માત્ર ઉપલબ્ધિનું સ્થળ એટલે ગીર. વર્ષોથી ગીર ફોરેસ્ટ દ્વારા અહી સિંહોનું જતન કરવામાં આવે છે.

  ગીર અભ્યારણ:  એશિયાટિક સિંહોની એક માત્ર ઉપલબ્ધિનું સ્થળ એટલે ગીર. વર્ષોથી ગીર ફોરેસ્ટ દ્વારા અહી સિંહોનું જતન કરવામાં આવે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળા વેકેશનની સાથે ટ્રાવેલિંગ અને પિકનિક્સનો સમય શરુ થયો છે. આમા ખાસ ગુજરાતીઓ કઈ રીતે પાછળ રહી જાય. ગુજરાતીઓનો બેન્ચ માર્ક છે નવી નવી જગ્યાએ ફરવુ અને અલગ અલગ વાનગીઓનો સ્વાદ લેવો. ગુજરાત તેના કલ્ચરના કારણે ઘણું જાણીતુ છે. તેને હેરિટેજનો વારસો પણ આપવામાં આવ્યો છે. જો તમે હેરિટેજ સાઈટ્સ જોવા માટે ઉત્સુક છો તો ગુજરાતની આ જગ્યાઓની પસંદગી રહેશે તમારી માટે બેસ્ટ ઓપ્શન 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK