લસણ સાથે આ વસ્તુનું કરો સેવન, થશે આ બધાં લાભ

Published: 27th November, 2020 20:05 IST | Shilpa Bhanushali
 • લસણને હ્રદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આથી બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિસંચરણ)માં સુધારો લાવી શકાય છે. 

  લસણને હ્રદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આથી બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિસંચરણ)માં સુધારો લાવી શકાય છે. 

  1/5
 • લસણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હ્રદય રોગને અટકાવવામાં મદદરૂપ થાય છે. આ હાર્ટસ્ટ્રોકના જોખમને ટાળવામાં પણ મદદરૂપ બને છે.

  લસણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હ્રદય રોગને અટકાવવામાં મદદરૂપ થાય છે. આ હાર્ટસ્ટ્રોકના જોખમને ટાળવામાં પણ મદદરૂપ બને છે.

  2/5
 • હાય બીપી એટલે કે ઉચ્ચ રક્તચાપમાં પણ લસણનું સેવન ફાયદાકારક છે. અધ્યયન પ્રમાણે, લસણ ઉચ્ચ રક્તચાપને ઘટાડે છે. તેથી પીડિંત લોકોને દરરોજ લસણની કેટલીક કળીઓ ખાલી પેટ ખાવી જોઇએ. કારણકે આ સ્વાદમાં થોડું કડવું લાગે છે, તેથી ખાધા પછી એક ગ્લાસ દૂધ પી શકાય છે.

  હાય બીપી એટલે કે ઉચ્ચ રક્તચાપમાં પણ લસણનું સેવન ફાયદાકારક છે. અધ્યયન પ્રમાણે, લસણ ઉચ્ચ રક્તચાપને ઘટાડે છે. તેથી પીડિંત લોકોને દરરોજ લસણની કેટલીક કળીઓ ખાલી પેટ ખાવી જોઇએ. કારણકે આ સ્વાદમાં થોડું કડવું લાગે છે, તેથી ખાધા પછી એક ગ્લાસ દૂધ પી શકાય છે.

  3/5
 • તો મધની વાત કરીએ તો આમાં એન્ઝાઇમ, પ્રોટીન, ખનિજ અને એમિનો એસિડની માત્રા જોવા મળે છે, જે કોઇક વ્યક્તિમાં ઉર્જાના સ્તરને વધારવામાં મદદ કરે છે. મધનું સેવન પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયક છે. મધ પેટમાં બનતા ગૅસમાં પણ ફાયદાકારક છે.

  તો મધની વાત કરીએ તો આમાં એન્ઝાઇમ, પ્રોટીન, ખનિજ અને એમિનો એસિડની માત્રા જોવા મળે છે, જે કોઇક વ્યક્તિમાં ઉર્જાના સ્તરને વધારવામાં મદદ કરે છે. મધનું સેવન પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયક છે. મધ પેટમાં બનતા ગૅસમાં પણ ફાયદાકારક છે.

  4/5
 • લસણ અને મધને એકસાથે મિક્સ કરીને ખાવાથી પણ અનેક લાભ થાય છે. જો તમે શરીરની ચરબી ઘટાડવા માગો છો તો દરરોજ સવારે ખાલી પેટ લસણની એક કળી મધમાં ડૂબાડીને ખાવી, ફાયદો જરૂર થશે. આ સિવાય આના સેવથી તમારું પેટ પણ સાફ રહેશે, જેથી તમારો દિવસ ફ્રેશ પસાર થશે.

  લસણ અને મધને એકસાથે મિક્સ કરીને ખાવાથી પણ અનેક લાભ થાય છે. જો તમે શરીરની ચરબી ઘટાડવા માગો છો તો દરરોજ સવારે ખાલી પેટ લસણની એક કળી મધમાં ડૂબાડીને ખાવી, ફાયદો જરૂર થશે. આ સિવાય આના સેવથી તમારું પેટ પણ સાફ રહેશે, જેથી તમારો દિવસ ફ્રેશ પસાર થશે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

ઘણી એવી ઘરગથ્થૂ વસ્તુઓ હોય છે, જે શરીર માટે લાભદાયક હોય છે. જેમ કે લસણ અને મધ. લસણના ફાયદા તો તમે જાણતા જ હશો. આયુર્વેદમાં લસણને પ્રભાવી ઔષધીઓમાંની એક માનવામાં આવી છે, કારણકે આ અનેક રોગોની સારવારમાં લાભદાયક છે. તો મધને પણ એક સંપૂર્ણ આહાર જ માનવામાં આવે છે. આના સેવનથી પણ શરૂરને જરૂરી બધાં પોષક તત્વો મળે છે. એટલે જ આ બન્ને ઘરગથ્થું વસ્તુઓને ગુણની ખાણ કહેવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓનું એક સાથે સેવન કરવામાં આવે તો કેટલાય ફાયદા થઈ શકે છે જાણો તેના લાભ વિશે...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK