ઉનાળામાં ગરમીથી બચવા આ ગોલા ખાઈને મેળવો ઠંડક

Updated: Apr 10, 2019, 15:36 IST | Sheetal Patel
 • રજવાડી મલાઈ ગોલા (સુરત) - સ્પેશ્યલ ઉનાળા માટે નેચરલ હાફુસ કેરીના, ચીકુના ગોલા ફેમસ છે. આ ઉપરાંત ચોકો બોલ્સ, રોઝ પેટલ્સ કુલ બ્રાઉની, કેડબરી જેવી અનેકવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં ગોલા ૭૦ રૂપિયાથી લઈને ૪૦૦ રૂપિયા સુધીના મળે છે.

  રજવાડી મલાઈ ગોલા (સુરત) - સ્પેશ્યલ ઉનાળા માટે નેચરલ હાફુસ કેરીના, ચીકુના ગોલા ફેમસ છે. આ ઉપરાંત ચોકો બોલ્સ, રોઝ પેટલ્સ કુલ બ્રાઉની, કેડબરી જેવી અનેકવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં ગોલા ૭૦ રૂપિયાથી લઈને ૪૦૦ રૂપિયા સુધીના મળે છે.

  1/9
 • શ્રીજી મલાઈ ગોલા (બોરીવલી) - મુંબઈમાં શ્રીજી ગોલાની વાત જ નીરાળી છે. ત્યાં તો રાતે ગોલા ખાવા માટે મેળો લાગ્યો હોય છે. ત્યા ડ્રાયફ્રૂટ્સ કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ટૂટી-ફ્રૂટી, મલાઈ અને જાત-જાતના ફ્લેવર્સના ગોલા મળે છે.

  શ્રીજી મલાઈ ગોલા (બોરીવલી) - મુંબઈમાં શ્રીજી ગોલાની વાત જ નીરાળી છે. ત્યાં તો રાતે ગોલા ખાવા માટે મેળો લાગ્યો હોય છે. ત્યા ડ્રાયફ્રૂટ્સ કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ, ટૂટી-ફ્રૂટી, મલાઈ અને જાત-જાતના ફ્લેવર્સના ગોલા મળે છે.

  2/9
 • આઝાદ હિન્દ ગોલા (રાજકોટ) - ઉનાળામાં કોઠો ટાઢો કરવા માટે આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવી બારમાસી ચીજો ઉપરાંત શેરડીનો કે કેરીનો રસ, તરબૂચ જેવા સિઝનલ વિકલ્પ મોજૂદ છે. એ બધામાં બરફગોળાનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. આઇસક્રીમ કે તરબૂચની જેમ તેને ચમચીએ ચમચીએ ઝાપટી શકાતો નથી કે રસની જેમ પ્યાલો મોંએ માંડીને તેને પી શકાતો નથી. ત્યાનો આઈસ્ક્રીમ ગોલો ઘણો ફૅમસ છે. વિવિધ પ્રકારના ફ્લેવરે લોકોના મન જીતી લીધા છે.

  આઝાદ હિન્દ ગોલા (રાજકોટ) - ઉનાળામાં કોઠો ટાઢો કરવા માટે આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવી બારમાસી ચીજો ઉપરાંત શેરડીનો કે કેરીનો રસ, તરબૂચ જેવા સિઝનલ વિકલ્પ મોજૂદ છે. એ બધામાં બરફગોળાનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. આઇસક્રીમ કે તરબૂચની જેમ તેને ચમચીએ ચમચીએ ઝાપટી શકાતો નથી કે રસની જેમ પ્યાલો મોંએ માંડીને તેને પી શકાતો નથી. ત્યાનો આઈસ્ક્રીમ ગોલો ઘણો ફૅમસ છે. વિવિધ પ્રકારના ફ્લેવરે લોકોના મન જીતી લીધા છે.

  3/9
 • રામ ઔર શ્યામ ગોલા (રાજકોટ) - રામ ઔર શ્યામ ગોલા (રૈયા સર્કલ)ની મુલાકાત લઈએ તો ત્યા ઠંડાઈ, રાતરાણી, ચોકોબોલ, કેડબરી જેમ્સ, ચીઝબેરી, ફાલુદા, પાન મસાલા જેવા અલગ વેરાયટીઝના ગોલા વધુ પ્રમાણમાં ચાલે છે. અહીં ગોલાની રેન્જ ૬૦-૨૦૦ સુધીની જોવા મળે છે. આ ઉપરાંત સ્ટિક ગોલાનો પણ હજુ એટલો જ ક્રેઝ જોવા મળે છે.

  રામ ઔર શ્યામ ગોલા (રાજકોટ) - રામ ઔર શ્યામ ગોલા (રૈયા સર્કલ)ની મુલાકાત લઈએ તો ત્યા ઠંડાઈ, રાતરાણી, ચોકોબોલ, કેડબરી જેમ્સ, ચીઝબેરી, ફાલુદા, પાન મસાલા જેવા અલગ વેરાયટીઝના ગોલા વધુ પ્રમાણમાં ચાલે છે. અહીં ગોલાની રેન્જ ૬૦-૨૦૦ સુધીની જોવા મળે છે. આ ઉપરાંત સ્ટિક ગોલાનો પણ હજુ એટલો જ ક્રેઝ જોવા મળે છે.

  4/9
 • કિંગ R O આઈસ ગોલા (અમદાવાદ) -  અમદાવાદમાં કિંગ R O આઈસ ગોલા બહુ જ ફૅમસ છે. ફૂટ ગોલામાં જાંબુ, ફાલસા, પાઈનેપલ, કીવી, ગ્રેપ્સ, ચીકુ દરેક જાતના બનાવવામા આવે છે. ગ્રાહકોને વધુ જાંબુ-રાવણા, ફાલસા, સેતુર, રોઝ ફલેવરનાં ગોલા વધુ પસંદ પડયા છે. ખાસ કરીને જણાવવામાં આવે તો અહીં આર.ઓ.આઈસ કયુબ વાપરવામાં આવે છે. જેના બેકટરીયા ૦% પ્રમાણમાં હોય છે. ચાસણી શુધ્ધ ખાંડની જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નેચરલ ફ્રેશ ફુટ વાપરવામાં આવે છે. જે ગ્રાહકોને કોઈપણ જાતની સ્વાસ્થ્ય અંગે કોઈ સમસ્યા થતી નથી.

  કિંગ R O આઈસ ગોલા (અમદાવાદ) -  અમદાવાદમાં કિંગ R O આઈસ ગોલા બહુ જ ફૅમસ છે. ફૂટ ગોલામાં જાંબુ, ફાલસા, પાઈનેપલ, કીવી, ગ્રેપ્સ, ચીકુ દરેક જાતના બનાવવામા આવે છે. ગ્રાહકોને વધુ જાંબુ-રાવણા, ફાલસા, સેતુર, રોઝ ફલેવરનાં ગોલા વધુ પસંદ પડયા છે. ખાસ કરીને જણાવવામાં આવે તો અહીં આર.ઓ.આઈસ કયુબ વાપરવામાં આવે છે. જેના બેકટરીયા ૦% પ્રમાણમાં હોય છે. ચાસણી શુધ્ધ ખાંડની જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નેચરલ ફ્રેશ ફુટ વાપરવામાં આવે છે. જે ગ્રાહકોને કોઈપણ જાતની સ્વાસ્થ્ય અંગે કોઈ સમસ્યા થતી નથી.

  5/9
 • P & P એક્ઝોટિક ગોલા (વડોદરા) - વધતી જતી ગરમીથી લોકો હેરાન થાય છે. તેવામાં કઈ ખાવાનું મન હોય તો ઠંડો-ઠંડો ગોલો ખાવો એક અલગ અંદાજ છે. સાંજ પડતા જ લોકોની આઈસક્રીમ પાર્લરો, આઈસ ગોલા, કોલ્ડ્રિંક્સ અને શેરડી રસ ડેપો પર ભારે ભીડ જોવા મળે છે. આઈસક્રીમથી લઈને આઈસ ચીજવસ્તુઓની ઘરાકી વધતા બરફની માગમાં પણ મોટો વધારો વડોદરા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થાય છે.

  P & P એક્ઝોટિક ગોલા (વડોદરા) - વધતી જતી ગરમીથી લોકો હેરાન થાય છે. તેવામાં કઈ ખાવાનું મન હોય તો ઠંડો-ઠંડો ગોલો ખાવો એક અલગ અંદાજ છે. સાંજ પડતા જ લોકોની આઈસક્રીમ પાર્લરો, આઈસ ગોલા, કોલ્ડ્રિંક્સ અને શેરડી રસ ડેપો પર ભારે ભીડ જોવા મળે છે. આઈસક્રીમથી લઈને આઈસ ચીજવસ્તુઓની ઘરાકી વધતા બરફની માગમાં પણ મોટો વધારો વડોદરા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થાય છે.

  6/9
 • નટરાજ ગોલા (રાજકોટ) -  સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને સ્પર્શી જતાં લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જો ગરમીમાં ગોલો નહીં ખાધો તો ક્યારે ખાશો. ખાટા મીઠ્ઠા ગોલા ખાવાની મજા જ કઈ અલગ છે. નેચરલ ફ્રૂટ્સથી બનેલો ગોલો ખાવામાં તો સારો છે જ પણ સ્વાસ્થય માટે પણ ઘણો સારો છે. તો રાજકોટ જોઓ તો આ ગોલાની મજા જરૂર માણવી જોઈએ. 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીના ગોલા ખાવા મળે છે.

  નટરાજ ગોલા (રાજકોટ) -  સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને સ્પર્શી જતાં લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જો ગરમીમાં ગોલો નહીં ખાધો તો ક્યારે ખાશો. ખાટા મીઠ્ઠા ગોલા ખાવાની મજા જ કઈ અલગ છે. નેચરલ ફ્રૂટ્સથી બનેલો ગોલો ખાવામાં તો સારો છે જ પણ સ્વાસ્થય માટે પણ ઘણો સારો છે. તો રાજકોટ જોઓ તો આ ગોલાની મજા જરૂર માણવી જોઈએ. 100 રૂપિયાથી 300 રૂપિયા સુધીના ગોલા ખાવા મળે છે.

  7/9
 • પૂજા મલાઈ ગોલા (ઘાટકોપર) -  ગોલાના તો કેટલાક પ્રકાર કાલા ખટ્ટા, કાચ્ચી કેરી, સ્ટ્રોબેરી, રોઝ, લેમન, મેંગો, ઓરેન્જ, જલજીરા, ડ્રાયફ્રટ્સ ગોલા, ચોકલેટ ગોલા, પાન ગોલા અહીંયા બધા પ્રકારના ગોલા ઉપલબ્ધ છે.

  પૂજા મલાઈ ગોલા (ઘાટકોપર) -  ગોલાના તો કેટલાક પ્રકાર કાલા ખટ્ટા, કાચ્ચી કેરી, સ્ટ્રોબેરી, રોઝ, લેમન, મેંગો, ઓરેન્જ, જલજીરા, ડ્રાયફ્રટ્સ ગોલા, ચોકલેટ ગોલા, પાન ગોલા અહીંયા બધા પ્રકારના ગોલા ઉપલબ્ધ છે.

  8/9
 • પાનનો ગોલો - ગરમીના દિવસોમાં લોકો લિક્વિડ પર વધુ મારો ચલાવે છે જેમાં પાણીથી લઈ લીંબુ સરબત, સોડા, ઠંડા પીણાઓ, શેરડીનો રસ, બાહ્ય રીતે મલાઈ માવાથી ભરપુર દેખાતા આઈસ ગોલાઓ કે આવી ચીજો. જમ્યા પછી લોકોને મીઠા પાન ખાવાની આદત હોય છે, જેમ પાનમાં અલગ-અલગ વેરાયટી હોય છે તેમ પાનના ગોલામાં પણ જાત-જાતની વેરાયટી હોય છે. તમારે એક વાર જરૂર આ ગોલો ટ્રાય કરવો જોઈએ.

  પાનનો ગોલો - ગરમીના દિવસોમાં લોકો લિક્વિડ પર વધુ મારો ચલાવે છે જેમાં પાણીથી લઈ લીંબુ સરબત, સોડા, ઠંડા પીણાઓ, શેરડીનો રસ, બાહ્ય રીતે મલાઈ માવાથી ભરપુર દેખાતા આઈસ ગોલાઓ કે આવી ચીજો. જમ્યા પછી લોકોને મીઠા પાન ખાવાની આદત હોય છે, જેમ પાનમાં અલગ-અલગ વેરાયટી હોય છે તેમ પાનના ગોલામાં પણ જાત-જાતની વેરાયટી હોય છે. તમારે એક વાર જરૂર આ ગોલો ટ્રાય કરવો જોઈએ.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળો આવે એટલે ઠંડક પહોંચાડતો બરફનો ગોલાઓ ખાવાનું મન થઈ જ જાય. શહેરની ગલી ગલીઓમાં બરફ ગોલાની લારી લાગી જાય છે. કલરફૂલ આઈસ ગોલા જોતા મોંમાં પાણી આવી જાય છે. કાળઝાળ ઉનાળો ચાલતો હોય ત્યારે બરફનો ગોલો ન ખાવો, એ ઘણાને આગ્રા જઇને તાજમહાલ ન જોવા જેવી વાત લાગે છે. તો આજે અમને તમને જણાવીએ કેટલા પ્રકારના ગોળા છે અને ક્યાં છે ફૅમસ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK