ગીર: એકમાત્ર અભ્યારણ જે છે એશિયાટિક સિંહોનું ઘર

Published: Apr 05, 2019, 15:06 IST | Vikas Kalal
 • ગુજરાતના સૌરાષ્ટમાં આવેલ ગીર સિંહોના વસવાટ માટે જાણીતું છે. દૂર દૂર વિસ્તારોમાં ફેલાયેલુ જંગલ અને તેમાં બિન્દાસ ફરતાં એશિયાટિક સિંહ.

  ગુજરાતના સૌરાષ્ટમાં આવેલ ગીર સિંહોના વસવાટ માટે જાણીતું છે. દૂર દૂર વિસ્તારોમાં ફેલાયેલુ જંગલ અને તેમાં બિન્દાસ ફરતાં એશિયાટિક સિંહ.

  1/10
 • દૂર દૂરથી પ્રવાસીઓ અહી સિંહોને જોવા આવે છે. તલાલા ગીર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી 1965થી બનેલી છે. 1965થી  વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં  સિંહોનું સરંક્ષણ કરવામાં આવી રહ્યું છે.

  દૂર દૂરથી પ્રવાસીઓ અહી સિંહોને જોવા આવે છે. તલાલા ગીર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી 1965થી બનેલી છે. 1965થી  વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં  સિંહોનું સરંક્ષણ કરવામાં આવી રહ્યું છે.

  2/10
 • ગીર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં તમે સફારી દર્શન પણ કરી શકો છો. ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાડીઓમાં મુસાફરોને કારની સુવિધા પણ આપવામાં આવે છે.

  ગીર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં તમે સફારી દર્શન પણ કરી શકો છો. ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાડીઓમાં મુસાફરોને કારની સુવિધા પણ આપવામાં આવે છે.

  3/10
 • ગીર યાત્રા દરમિયાન જો તમે ફોટોગ્રાફીના શોખિન છો તો તમને ગીરના પ્રવાસ દરમિયાન ઘણા અલગ અલગ સારા ક્લિક્સ મળી શકે છે.

  ગીર યાત્રા દરમિયાન જો તમે ફોટોગ્રાફીના શોખિન છો તો તમને ગીરના પ્રવાસ દરમિયાન ઘણા અલગ અલગ સારા ક્લિક્સ મળી શકે છે.

  4/10
 • સામાન્ય રીતે સિંહોને જોવા મુશ્કેલ છે પરંતુ ઘણી સિંહ પોતે તમારા રસ્તામાં આવીને ઉભો રહી તેના દર્શન કરાવી શકે છે.

  સામાન્ય રીતે સિંહોને જોવા મુશ્કેલ છે પરંતુ ઘણી સિંહ પોતે તમારા રસ્તામાં આવીને ઉભો રહી તેના દર્શન કરાવી શકે છે.

  5/10
 • વરસાદ પછીના મૌસમ પછી લીલોતરીમાં પણ સિંહ સિવાય અન્ય ઘણા પ્રાણીઓ પણ જોવા મળે છે.

  વરસાદ પછીના મૌસમ પછી લીલોતરીમાં પણ સિંહ સિવાય અન્ય ઘણા પ્રાણીઓ પણ જોવા મળે છે.

  6/10
 •  1965માં ગીરની સ્થાપના પછી તેમા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સિંહોના સરંક્ષણ અને તેમના જતનને લઈને નિયમોનુ પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

   1965માં ગીરની સ્થાપના પછી તેમા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સિંહોના સરંક્ષણ અને તેમના જતનને લઈને નિયમોનુ પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

  7/10
 • જો તમે ગીર જઈ રહ્યા છો અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરીની મુલાકાતે છો તો તમારા ગાઈડની વાત માનવી તમારી માટે સારી રહેશે. ગીર પ્રાણીઓના જતન માટે  ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ કડક છે

  જો તમે ગીર જઈ રહ્યા છો અને વાઈલ્ડ લાઈફ સેન્ચુરીની મુલાકાતે છો તો તમારા ગાઈડની વાત માનવી તમારી માટે સારી રહેશે. ગીર પ્રાણીઓના જતન માટે  ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખૂબ કડક છે

  8/10
 • ફોટોગ્રાફી દરમિયાન તમને પરિવાર સાથે પાણી પિવા આવેલ સિંહોનો મોટુ ટોળું પણ તમારા કેમેરામાં ક્લિક થઈ શકે છે.

  ફોટોગ્રાફી દરમિયાન તમને પરિવાર સાથે પાણી પિવા આવેલ સિંહોનો મોટુ ટોળું પણ તમારા કેમેરામાં ક્લિક થઈ શકે છે.

  9/10
 • ગીર અભ્યારણમાં સિંહ સાથે બાળ સિંહ સાથે.

  ગીર અભ્યારણમાં સિંહ સાથે બાળ સિંહ સાથે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આ છે એશિયાટિક સિંહોનું ઘર. ગુજરાતમાં ઉનાળાના વેકેશન માટેનું બેસ્ટ ટ્રાવેલિંગ સ્પોર્ટમાંનું એક માનવામાં આવે છે. ગુજરાત સરકારે ગીરને ટ્રાવેલિંગ પ્લેસ તરીકે વિક્સાવ્યુ છે. અહીયા તમે ન માત્ર જંગલની મોજ માણી શકો છો પણ  થોડે દૂર સોમનાથના દરિયા કિનારે પણ સમય વિતાવી શકો છો. ન માત્ર ગુજરાતીઓ પણ વિદેશીઓ પણ ગીરની મુલાકાત લે છે. ગીરના રાજા સિંહોનો અનોખો અંદાજ જે કેમેરામાં કેદ થયા છે અને આવા જ અંદાજને તમે પણ માણી શકો છો આ ઉનાળામાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK