ગણેશોત્સવઃવિસર્જન માટે આ છે યુનિક અને ઈન્સ્ટ્રેસ્ટિંગ સ્લોગન્સ

Published: Sep 10, 2019, 13:05 IST | Bhavin
 • આમ તો ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રીયનોનો પર્વ છે, જો કે હવે આખા દેશમાં આ તહેવાર ઉજવાય છે. ત્યારે જેવો દેશ એવો વેશની માફક સ્લોગનમાં પણ સ્થળ પ્રમાણેની ફ્લેવર જોવા મળે છે. જેમ કે, આ જ જોઈ લો. રાજસ્થાન કી લાલ મિટ્ટી ગણપતિ કી આઈ ચિટ્ઠી

  આમ તો ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રીયનોનો પર્વ છે, જો કે હવે આખા દેશમાં આ તહેવાર ઉજવાય છે. ત્યારે જેવો દેશ એવો વેશની માફક સ્લોગનમાં પણ સ્થળ પ્રમાણેની ફ્લેવર જોવા મળે છે. જેમ કે, આ જ જોઈ લો.

  રાજસ્થાન કી લાલ મિટ્ટી
  ગણપતિ કી આઈ ચિટ્ઠી

  1/12
 • અને વાત ગુજરાતીઓની હોય, તો વિસર્જનમાં પણ સ્વાદ ભૂલાતો નથી ! ગરમ ગરમ ગોટા ગણપતિ બાપા મોટા

  અને વાત ગુજરાતીઓની હોય, તો વિસર્જનમાં પણ સ્વાદ ભૂલાતો નથી !

  ગરમ ગરમ ગોટા
  ગણપતિ બાપા મોટા

  2/12
 • હવે દશેરા આવશે, તો વિસર્જનમાં જ ફાફડા જલેબીને યાદ કરી લઈએ. ગરમ જલેબી ફાફડા ગણપતિ બાપા આપડા

  હવે દશેરા આવશે, તો વિસર્જનમાં જ ફાફડા જલેબીને યાદ કરી લઈએ.

  ગરમ જલેબી ફાફડા
  ગણપતિ બાપા આપડા

  3/12
 • આખરે શીરાને પણ ગણપતિ બપ્પાના સ્લોગનમાં સમાવી લીધો છે. તપેલીમાં શીરો ગણપતિ બપ્પા હીરો

  આખરે શીરાને પણ ગણપતિ બપ્પાના સ્લોગનમાં સમાવી લીધો છે.

  તપેલીમાં શીરો
  ગણપતિ બપ્પા હીરો

  4/12
 • ગણપતિની સુંદરતાના કંઈક આવા વખાણ ગલી ગલીમાં ઉંદર ગણપતિ બાપા સુંદર

  ગણપતિની સુંદરતાના કંઈક આવા વખાણ

  ગલી ગલીમાં ઉંદર
  ગણપતિ બાપા સુંદર

  5/12
 • યંગ જનરેશનના cool ગણપતિ માટે cool સ્લોગન ઠંડા ઠંડા કૂલ કૂલ ગણપતિ બાપા સુપરકુલ

  યંગ જનરેશનના cool ગણપતિ માટે cool સ્લોગન

  ઠંડા ઠંડા કૂલ કૂલ
  ગણપતિ બાપા સુપરકુલ

  6/12
 • આ છે ઈન્ટરનેશનલ સ્લોગન ! ચાઈના હોય કે કોરિયા, ગણપતિ બાપા મોરિયા

  આ છે ઈન્ટરનેશનલ સ્લોગન !

  ચાઈના હોય કે કોરિયા,
  ગણપતિ બાપા મોરિયા

  7/12
 • ભાઈ, ગણેશ કોઈનાથી કમ થોડા છે ? 1 સિંગ બે સિંગ ગણપતિ બાપા સુપરકિંગ

  ભાઈ, ગણેશ કોઈનાથી કમ થોડા છે ?

  1 સિંગ બે સિંગ
  ગણપતિ બાપા સુપરકિંગ

  8/12
 • સ્લોગનમાં પણ બાહુબલીનો ફીવર એક ગલી, બે ગલી ગણપતિ બાપા છે બાહુબલી

  સ્લોગનમાં પણ બાહુબલીનો ફીવર

  એક ગલી, બે ગલી
  ગણપતિ બાપા છે બાહુબલી

  9/12
 • નવું લાવ્યા હોં બાકી પંખો ફરે ઉપર ગણપતિ બાપા સુપર

  નવું લાવ્યા હોં બાકી

  પંખો ફરે ઉપર
  ગણપતિ બાપા સુપર

  10/12
 • ટેક્નોલોજી કા ઝમાના હૈ ભાઈ વીડિયોકોન સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ

  ટેક્નોલોજી કા ઝમાના હૈ ભાઈ

  વીડિયોકોન સેમસંગ
  ગણપતિ બાપા હેન્ડસમ

  11/12
 • નંબરિયા પણ હવે છેક 24 સુધી ખેંચાયા છે. 21 22 23 24 ગણપતિ હૈ હમારી ચોઈસ

  નંબરિયા પણ હવે છેક 24 સુધી ખેંચાયા છે.

  21 22 23 24
  ગણપતિ હૈ હમારી ચોઈસ

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ગણેશોત્સવ પૂરો થવાના આરે છે. સ્થાપન કરેલા ગણપતિને હવે વિદાય અપાશે. 10-10 દિવસ સુધી ઉત્સવ ઉજવ્યા બાદ ગણપતિનું વિસર્જન કરાશે. જો કે જેટલી ધામધૂમથી આ ગણેશોત્સવ ઉજવાય છે, એટલી જ ધામધૂમથી બાપ્પાને વિદાય અપાય છે. સાથે જ આવતા વર્ષે ફરી આમંત્રણ પણ અપાય છે. વિસર્જન દરમિયાન જ એક સ્લોગન વારંવાર સાંભળવા પડે છે. गणपती बाप्पा मोरया... पुढ्या वर्षी लवकर या. જો કે આ તો દર વર્ષે કાને પડતું સ્લોગન છે, પરંતુ કેટલાક સ્લોગન્સ એવા પણ છે આ વર્ષે વિસર્જનમાં ધૂમ મચાવી રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK