ફરીથી ટ્રેન્ડમાં આવ્યા છે ગજરા, સેલેબ્સથી લઈને ડિઝાઈનર્સની બન્યા પસંદ

Updated: Sep 13, 2019, 12:06 IST | Sheetal Patel
 • ગણેશોત્સવ સમયે માધુરી દીક્ષિત એથનિક લૂકમાં નજર આવી હતી. એમણે સુંદર પર્પલ સાડી સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો અને વાળમાં ગજરાથી હેર-સ્ટાઈલ કરી હતી.

  ગણેશોત્સવ સમયે માધુરી દીક્ષિત એથનિક લૂકમાં નજર આવી હતી. એમણે સુંદર પર્પલ સાડી સાથે ન્યૂડ મેકઅપ કર્યો હતો અને વાળમાં ગજરાથી હેર-સ્ટાઈલ કરી હતી.

  1/8
 • તાપસી પન્નૂ છેલ્લા ઘણા સમયથી સાડીમાં નજર આવી રહી છે. હાલમાં જ એમણે સાડી સાથે વાળમાં ગજરો પહેર્યો હતો. ન્યૂડ મેક-અપ અને લાલ ચાંદલા સાથે ગજરામાં એના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.  

  તાપસી પન્નૂ છેલ્લા ઘણા સમયથી સાડીમાં નજર આવી રહી છે. હાલમાં જ એમણે સાડી સાથે વાળમાં ગજરો પહેર્યો હતો. ન્યૂડ મેક-અપ અને લાલ ચાંદલા સાથે ગજરામાં એના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.  

  2/8
 • ક્રિતી સેનને હાલમાં જ ગણેશ ચતુર્થીના સમયે સાડી સાથે ગજરો લગાવીને સ્પોર્ટ થઈ હતી. ક્રિતી ગોલ્ડ પોલ્કા ડૉટ્સ સાડી સાથે વાળમાં ગજરો પહેર્યો હતો. એની આ સ્ટાઈલ ઘણી આકર્ષક લાગી રહી હતી. 

  ક્રિતી સેનને હાલમાં જ ગણેશ ચતુર્થીના સમયે સાડી સાથે ગજરો લગાવીને સ્પોર્ટ થઈ હતી. ક્રિતી ગોલ્ડ પોલ્કા ડૉટ્સ સાડી સાથે વાળમાં ગજરો પહેર્યો હતો. એની આ સ્ટાઈલ ઘણી આકર્ષક લાગી રહી હતી. 

  3/8
 • કરિશ્મા કપૂર એથનિક લૂકમાં ઓછી નજર આવે છે પરંતુ જ્યારે તે સાડી પહેરે છે તો ઘણી બ્યૂટિફૂલ દેખાઈ છે. કરિશ્મા સાડીમાં બહુ ઓછી જોવા મળે છે. એમણે પોતાનો લૂક ઘણો સિમ્પલ રાખ્યો છે. સાથે એક્સેસરીઝમાં ફક્ત ઝુમકા અને ગજરો પહેર્યો છે.

  કરિશ્મા કપૂર એથનિક લૂકમાં ઓછી નજર આવે છે પરંતુ જ્યારે તે સાડી પહેરે છે તો ઘણી બ્યૂટિફૂલ દેખાઈ છે. કરિશ્મા સાડીમાં બહુ ઓછી જોવા મળે છે. એમણે પોતાનો લૂક ઘણો સિમ્પલ રાખ્યો છે. સાથે એક્સેસરીઝમાં ફક્ત ઝુમકા અને ગજરો પહેર્યો છે.

  4/8
 • દીપિકા પાદુકોણને તમે લગ્નમાં પણ ગજરામાં જોઈ હશે અને રિસેપ્શનમાં પણ તેણે ગજરો પહેરી પોતાની શોભા વધારી હતી. જુઓ તસવીરમાં તેનો ગ્લેમરસ લૂક

  દીપિકા પાદુકોણને તમે લગ્નમાં પણ ગજરામાં જોઈ હશે અને રિસેપ્શનમાં પણ તેણે ગજરો પહેરી પોતાની શોભા વધારી હતી. જુઓ તસવીરમાં તેનો ગ્લેમરસ લૂક

  5/8
 • સમયની સાથે ગજરાની સ્ટાઈલ જૂની અને ઓછી ફૅશનેબલ છે. જોકે દુનિયામાં બધી જાતના ગજરાઓની ફૅશન પાછી આવી છે. જુઓ અનુષ્કા શર્માએ પોતાના વેડિંગ રિસેપ્શનમાં લાલ ગોલ્ડન સાડી સાથે ગજરો પહેર્યો હતો. 

  સમયની સાથે ગજરાની સ્ટાઈલ જૂની અને ઓછી ફૅશનેબલ છે. જોકે દુનિયામાં બધી જાતના ગજરાઓની ફૅશન પાછી આવી છે. જુઓ અનુષ્કા શર્માએ પોતાના વેડિંગ રિસેપ્શનમાં લાલ ગોલ્ડન સાડી સાથે ગજરો પહેર્યો હતો. 

  6/8
 • આજકાલ ચાલી રહેલા તહેવારોમાં બૉલીવુડ એક્ટ્રેસ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે. જુઓ સોનમ કપૂરે વાળમાં ચોટલી બાંધીને ફરતે ગજરો પહેરીને અલગ હેર-સ્ટાઈલ બનાવી દીધી છે.

  આજકાલ ચાલી રહેલા તહેવારોમાં બૉલીવુડ એક્ટ્રેસ ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે. જુઓ સોનમ કપૂરે વાળમાં ચોટલી બાંધીને ફરતે ગજરો પહેરીને અલગ હેર-સ્ટાઈલ બનાવી દીધી છે.

  7/8
 • બૉલીવુડ ક્વિન અને હંમેશા વાદ-વિવાદમાં ચર્ચિત રહેનારી કંગના રાનોટ ગણસોત્સવ દરમિયાન અંધેરીચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. સાડીમાં ઘણી એલિગેન્ટ લાગી રહી છે અને વાળમાં ગજરો એને ઘણો શોભી રહ્યો છે.

  બૉલીવુડ ક્વિન અને હંમેશા વાદ-વિવાદમાં ચર્ચિત રહેનારી કંગના રાનોટ ગણસોત્સવ દરમિયાન અંધેરીચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. સાડીમાં ઘણી એલિગેન્ટ લાગી રહી છે અને વાળમાં ગજરો એને ઘણો શોભી રહ્યો છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

એક સમય હતો જ્યારે વાળમાં ફૂલનો ગજરો મહિલાઓના શ્રૃંગારનો મહત્વનો હિસ્સો હતો. દાદી-નાનીનો શણગાર પણ ગજરા વગર પૂરો નહોતો થતો. વાળમાં ગજરાનો અર્થ એ હતો કો તમે કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર માટે પૂરી રીતે તૈયાર થઈ ગયા છે. ગજરો ન ફક્ત લૂકને સુંદર બનાવે છે પરંતુ ફૂલના સુંગધથી આસપાસનું વાતાવરણ સુંગધિત કરી દે છે. આજકાલ બૉલીવુડ સ્ટાર્સથી લઈને ફૅશન શૉમાં તમે ગજરાનો ટ્રેન્ડ જોઈ શકો છો. તો જુઓ એવી અભિનેત્રીઓને જેમણે આજે પણ આ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK