Dry Skin Remedy: શિયાળામાં ચામડીનું આ રીતે રાખો ખાસ ધ્યાન

Updated: 17th January, 2021 18:41 IST | Shilpa Bhanushali
  • નાળિયેરનું સેવન કરવું શિયાળાની ઋતુમાં નાળિયેર પાણી ખૂબ જ વધારે પીવું જોઇએ. નાળિયેર સારા ફેટનો બહેતરીન સ્ત્રોત માનવામાં આવે છે. આમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સ હોય છે. નાળિયેરમાં રહેલા ફેટ સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાની સાથે જ તમારી હેલ્થ સારી રાખે છે.

    નાળિયેરનું સેવન કરવું
    શિયાળાની ઋતુમાં નાળિયેર પાણી ખૂબ જ વધારે પીવું જોઇએ. નાળિયેર સારા ફેટનો બહેતરીન સ્ત્રોત માનવામાં આવે છે. આમાં સેચ્યુરેટેડ ફેટ અને ફેટી એસિડ્સ હોય છે. નાળિયેરમાં રહેલા ફેટ સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવાની સાથે જ તમારી હેલ્થ સારી રાખે છે.

    1/5
  • ડાર્ક ચૉકલેટનું કરો સેવન ડાર્ક ચૉકલેટમાં ફાઇબર, આયરન, મેગ્નેશિયમ, કૉપર અને મેંગેનીઝના ગુણ હોય છે. આ બધા ગુણ બૉડીને હાઇડ્રેટ કરે છે જેના કારણે શરીરમાંથી ડ્રાયનેસ દૂર થઈ જાય છે.

    ડાર્ક ચૉકલેટનું કરો સેવન
    ડાર્ક ચૉકલેટમાં ફાઇબર, આયરન, મેગ્નેશિયમ, કૉપર અને મેંગેનીઝના ગુણ હોય છે. આ બધા ગુણ બૉડીને હાઇડ્રેટ કરે છે જેના કારણે શરીરમાંથી ડ્રાયનેસ દૂર થઈ જાય છે.

    2/5
  • દહીંનો કરો ઉપયોગ દહીંમાં કેલ્શિયમ, ફૉસ્ફોરસ અને વિટામિન બી12ની માત્રા પણ મળે છે, જે હેલ્થ અને સ્કિન બન્ને માટે ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં દહીં ન છોડવું જોઇએ. સીમિત માત્રામાં દહીંનું સેવન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

    દહીંનો કરો ઉપયોગ
    દહીંમાં કેલ્શિયમ, ફૉસ્ફોરસ અને વિટામિન બી12ની માત્રા પણ મળે છે, જે હેલ્થ અને સ્કિન બન્ને માટે ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં દહીં ન છોડવું જોઇએ. સીમિત માત્રામાં દહીંનું સેવન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

    3/5
  • એવોકાડોને કરો ડાએટમાં સામેલ એવોકાડો સ્કિન માટે ખૂબ જ ફાયદાકરક છે. એવોકાડો કાર્બોહાઇડ્રેટ, ફેટી એસિડ્સ અને પોટેશિયમના ગુણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

    એવોકાડોને કરો ડાએટમાં સામેલ
    એવોકાડો સ્કિન માટે ખૂબ જ ફાયદાકરક છે. એવોકાડો કાર્બોહાઇડ્રેટ, ફેટી એસિડ્સ અને પોટેશિયમના ગુણ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

    4/5
  • દૂધનો કરો વધારે ઉપયોગ શિયાળામાં દૂધ પીવું હેલ્થ અને સ્કિન બન્ને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને પ્રૉટીન મળે છે અને જે સ્કિનને હાઇડ્રેટ કરે છે.

    દૂધનો કરો વધારે ઉપયોગ
    શિયાળામાં દૂધ પીવું હેલ્થ અને સ્કિન બન્ને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને પ્રૉટીન મળે છે અને જે સ્કિનને હાઇડ્રેટ કરે છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

શિયાળાની શરૂઆત થતાં જ આપણી ચામડી પર તેની અસર સ્પષ્ટ દેખાય છે. શિયાળાની ઋતુ ચામડીને ખૂબ જ ખરબચડી બનાવી દે છે. સ્કિન પર અનેક તૈલીય પદાર્થનો ઉપયોગ કરવા છતાં સ્કિન હાઇડ્રેટ નથી દેખાતી. શિયાળામાં સ્કિન હાઇડ્રેટ કરવા માટે તમારા ડાએટમાં પણ એવી વસ્તુઓનો ઉપયોગ કરો જેથી તમારી સ્કિન ગ્લોઇંગ અને હાઇડ્રેટેડ રહે. ઓમેગા 6 ફેટી એસિડ્સ અને ઓમેગા 12 ફેટી એસિડ્સ સ્કિનમાં ભેજ જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આ સેલ્સમાં ભેજ જાળવી રાખે ચે અને ત્વચાને ડ્રાય થવા દેતા નથી. આ સ્કિનની ડ્રાયનેસ દૂર કરવાની સાથે -સાથે હેલ્ધી ફેટ સ્કિનને લાઇન્સ અને રિન્કલ્સથી પણ બચાવે છે. આવો જાણો એવા ખોરાક વિશે જે તમારી સ્કિનને શિયાળામાં પણ ગ્લોઇંગ અને સોફ્ટ બનાવશે.

First Published: 17th January, 2021 18:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK