ફોલો કરો આ બોલીવુડ એક્ટ્રેસને સ્ટાઈલિશ લુક માટે

Updated: Jan 23, 2019, 15:31 IST | Sheetal Patel
  • મણિકર્ણિકા એક્ટ્રેસ અંકિતા લોખંડેએ બ્લૂ જીન્સ પેન્ટ અને વ્હાઈટ ટૉપ સાથે યેલો શ્રગની સ્ટાઈલ કરી છે. અંકિતાનો આ લુક આ શ્રગ લેયર્ડના કારણથી જ સ્ટાઈલિશ લાગી રહ્યો છે. બતાવી દઈએ કે તમે આ શ્રગને ફક્ત જીન્સ પેન્ટ બદલે સાડી, શૂટ, સ્કર્ટ અથવા લહેંગા સાથે પણ સ્ટાઈલ કરી શકો છો. આ શ્રગને સ્ટાઈલ કરતા જ તમારો લુક બદલાઈ જશે. આમ તમને બતાવી દઈએ કે આ શ્રગ ફેશન ડિઝાઈનર કનિકા કપૂરની લેટેસ્ટ ચિકનકારી કલેક્શન છે.

    મણિકર્ણિકા એક્ટ્રેસ અંકિતા લોખંડેએ બ્લૂ જીન્સ પેન્ટ અને વ્હાઈટ ટૉપ સાથે યેલો શ્રગની સ્ટાઈલ કરી છે. અંકિતાનો આ લુક આ શ્રગ લેયર્ડના કારણથી જ સ્ટાઈલિશ લાગી રહ્યો છે. બતાવી દઈએ કે તમે આ શ્રગને ફક્ત જીન્સ પેન્ટ બદલે સાડી, શૂટ, સ્કર્ટ અથવા લહેંગા સાથે પણ સ્ટાઈલ કરી શકો છો. આ શ્રગને સ્ટાઈલ કરતા જ તમારો લુક બદલાઈ જશે. આમ તમને બતાવી દઈએ કે આ શ્રગ ફેશન ડિઝાઈનર કનિકા કપૂરની લેટેસ્ટ ચિકનકારી કલેક્શન છે.

    1/4
  • સોહા અલી ખાનનો આ લુક નેહા બિજલાનીએ સ્ટાઈલ કર્યો છે. ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાની આ ડિઝાઈનર આઉટફિટમાં સોહા આ શ્રગના કારણથી સ્ટાઈલિશ લાગી રહી છે. 

    સોહા અલી ખાનનો આ લુક નેહા બિજલાનીએ સ્ટાઈલ કર્યો છે. ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાની આ ડિઝાઈનર આઉટફિટમાં સોહા આ શ્રગના કારણથી સ્ટાઈલિશ લાગી રહી છે. 

    2/4
  • એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પણ સાઈડ પ્લેટ લુંગી સ્કર્ટ સાથે ફ્લોર લેન્થ શ્રગ પહેર્યો હતો. ક્રોપ ટૉપ અને લુંગી સ્કર્ટને વધુ સ્ટાઈલિશ બનાવે છે તો એ છે શ્રગ. જો તમે તમારા લુકમાં લેયરને એડ કરશો તો તમે પણ હિરોઈન્સની જેમ સ્ટાઈલિશ દેખાશો. 

    એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પણ સાઈડ પ્લેટ લુંગી સ્કર્ટ સાથે ફ્લોર લેન્થ શ્રગ પહેર્યો હતો. ક્રોપ ટૉપ અને લુંગી સ્કર્ટને વધુ સ્ટાઈલિશ બનાવે છે તો એ છે શ્રગ. જો તમે તમારા લુકમાં લેયરને એડ કરશો તો તમે પણ હિરોઈન્સની જેમ સ્ટાઈલિશ દેખાશો. 

    3/4
  • ફેશન ડિઝાઈનર શમિતાશાના ડિઝાઈનર લહેંગામાં ડેઝી શાહ જેટલી સુંદર દેખાઈ રહી છે એનું સીક્રેટ પણ આ ઑર્ગન્ઝા ફ્લોર લેન્થ જેકેટ જ છે. લહેંગા અને ચોલી સાથે ડેઝી શાહ આમ તો દુપટ્ટો પહેરી શકતી હતી પરંતુ ડેઝીએ દુપટ્ટાની જગ્યા પર જેકેટ પહેર્યો છે જે તેના આ લુકને વધુ સ્ટાઈલિશ બનાવી રહ્યો છે. 

    ફેશન ડિઝાઈનર શમિતાશાના ડિઝાઈનર લહેંગામાં ડેઝી શાહ જેટલી સુંદર દેખાઈ રહી છે એનું સીક્રેટ પણ આ ઑર્ગન્ઝા ફ્લોર લેન્થ જેકેટ જ છે. લહેંગા અને ચોલી સાથે ડેઝી શાહ આમ તો દુપટ્ટો પહેરી શકતી હતી પરંતુ ડેઝીએ દુપટ્ટાની જગ્યા પર જેકેટ પહેર્યો છે જે તેના આ લુકને વધુ સ્ટાઈલિશ બનાવી રહ્યો છે. 

    4/4
  • loading...

ફોટોઝ વિશે

શું તમે લહેંગાને હજી પણ દુપટ્ટા સાથે પહેરો છો કે જીન્સ પેન્ટ સાથે ફક્ત ટૉપ પહેરો છો તો બતાવી દઈએ કે આ ફેશન હવે જૂની થઈ ગઈ છે. હા, હવે લહેંગો હોય કે પછી પેન્ટ એને ઈન્ડો વેસ્ટર્ન લુકની જેમ સ્ટાઈલ કરવાની સ્ટાઈલ ઘણી ટ્રેન્ડમાં છે. જો તમે આ પ્રકારની સ્ટાઈલ વિશે નથી વિચાર્યુ અથવા તમે આ ફેશન વિશે વધારે નથી જાણતા તો આ ફેશન ટિપ્સ જરૂર તમને કામ લાગશે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK