ઉત્તરાયણ ઉજવવા લોકલાડીલા નીરવ બારોટ પહોંચ્યા પોતાની કુળદેવી મા મેલડીના ધામે...

Updated: Jan 14, 2020, 17:24 IST | Shilpa Bhanushali
  • જ્યાં ગુજરાત આખામાં મકર સંક્રાન્તિની ધમાલનો માહોલ છે ત્યાં આપણાં સૌના લોકલાડીલા નીરવ બારોટ પણ પોતાના કુળદેવી ધામે ઉત્તરાયણ ઉજવવા પહોંચી ગયા છે. 

    જ્યાં ગુજરાત આખામાં મકર સંક્રાન્તિની ધમાલનો માહોલ છે ત્યાં આપણાં સૌના લોકલાડીલા નીરવ બારોટ પણ પોતાના કુળદેવી ધામે ઉત્તરાયણ ઉજવવા પહોંચી ગયા છે. 

    1/7
  • નીરવ બારોટ જણાવે છે કે તેમની કુળદેવીનું ગામ છે પંચમહાલ ગોધરા. અહીં તેઓ ગઈ કાલ રાતથી રોકાયેલા છે. જો કે, તેમનો અહીં રોકાવાનો કોઇ જ કાર્યક્રમ ન હતો. પણ નીરવ બારોટના જ શબ્દોમાં કહીએ તો મેલડી મા બોલાવે તો જવું જ પડે.. 

    નીરવ બારોટ જણાવે છે કે તેમની કુળદેવીનું ગામ છે પંચમહાલ ગોધરા. અહીં તેઓ ગઈ કાલ રાતથી રોકાયેલા છે. જો કે, તેમનો અહીં રોકાવાનો કોઇ જ કાર્યક્રમ ન હતો. પણ નીરવ બારોટના જ શબ્દોમાં કહીએ તો મેલડી મા બોલાવે તો જવું જ પડે.. 

    2/7
  • નીરવ બારોટ હાલ પંચમહાલ, ગોધરા પરોલીવાળી મા મેલડીને ખૂબ જ માને છે.

    નીરવ બારોટ હાલ પંચમહાલ, ગોધરા પરોલીવાળી મા મેલડીને ખૂબ જ માને છે.

    3/7
  • બૉમ્બે સ્ટાર નાઇટ, જેનું ઓર્ગનાઇઝેશન દર્શન બુધરાણી કરે છે. ત્યાં પણ તેઓ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. 

    બૉમ્બે સ્ટાર નાઇટ, જેનું ઓર્ગનાઇઝેશન દર્શન બુધરાણી કરે છે. ત્યાં પણ તેઓ પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. 

    4/7
  • નીરવભાઈ પોતાની કુળદેવીને ખૂબ જ માને છે તેમની કુળદેવીના સેવક (ભૂવાજી)નું નામ આપતાં તે કહે છે કે ભુવાજી કિશોર ભગત પણ હાલ તેમની સાથે જ છે અને ઉત્તરાયણ તેમજ તેમના ગીતોની લ્હાય માણી રહ્યા છે

    નીરવભાઈ પોતાની કુળદેવીને ખૂબ જ માને છે તેમની કુળદેવીના સેવક (ભૂવાજી)નું નામ આપતાં તે કહે છે કે ભુવાજી કિશોર ભગત પણ હાલ તેમની સાથે જ છે અને ઉત્તરાયણ તેમજ તેમના ગીતોની લ્હાય માણી રહ્યા છે

    5/7
  • નીરવ બારોટે 2020ની શરૂઆતમાં જ જાહેર કર્યું કે તેઓ આ આખાં વર્ષ દરમિયાન મુંગા પશુંઓ અને અંધજનો તેમજ અનાથાલયો અને વૃદ્ધાશ્રમોના જેટલા પણ કાર્યક્રમો થશે ત્યાં વિનામૂલ્ય કાર્યક્રમ કરશે...

    નીરવ બારોટે 2020ની શરૂઆતમાં જ જાહેર કર્યું કે તેઓ આ આખાં વર્ષ દરમિયાન મુંગા પશુંઓ અને અંધજનો તેમજ અનાથાલયો અને વૃદ્ધાશ્રમોના જેટલા પણ કાર્યક્રમો થશે ત્યાં વિનામૂલ્ય કાર્યક્રમ કરશે...

    6/7
  • સાથે જ તેમણે જણાવ્યું કે જ્યારે જ્યારે શક્ય હશે ત્યારે તેઓ આવી રીતે પોતાનું યોગદાન સમાજમાં આપતાં રહેશે....

    સાથે જ તેમણે જણાવ્યું કે જ્યારે જ્યારે શક્ય હશે ત્યારે તેઓ આવી રીતે પોતાનું યોગદાન સમાજમાં આપતાં રહેશે....

    7/7
  • loading...

ફોટોઝ વિશે

કહેવાય છે કે મા કુળદેવી બોલાવે ત્યારે જ તેના થાનકે પહોંચાય છે, એવું જ માને છે લોકલાડીલા નીરવ બારોટ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK