ક્રિસમસમાં ઘરે બનાવો આ 5 શોર્ટકટથી કેક અથવા કુકીઝ

Published: Dec 16, 2018, 09:06 IST | Sheetal Patel
 • નેહાને કુકીઝ બહુ જ સારી લાગે છે અને પોતાની મમ્મી સોનલની સાથે જ્યારે પણ માર્કેટ જાય છે, કુકીઝ ખરીદવાની જીદ કરે છે. સોનલ પણ બાળકોનું મન રાખવા માટે મોંઘી કુકીઝ ખરીદીને આપે છે. પરંતુ આટલી મોંઘી કુકીઝ સોનલ દર વખતે નથી ખરીદી શકતી. એટલે સોનલે ઘરે જ કુકીઝ બેક કરવાની કોશિશ કરી. પરંતુ કુકીઝ બનાવવાના લાંબા પ્રોસેસથી હેરાન સોનલે પોતાના કાન પકડ્યા કે હવે ક્યારે ઘરે બેક કરવાની કોશિશ નહીં કરે. સોનલની જેમ ઘણી સ્ત્રીઓ જે બેકિંગનો શોખ રાખે તો છે પણ બેકિંગ દરમિયાન રસોડામાં થતી ગંદકીથી હેરાન થઈને બેકિંગ ન કરવાની કસમ ખાઈ લે છે. પરંતુ અમે તમને બેકિંગના કેટલાક શોર્ટક્ટ્સ બતાવશું કે તમને બેકિંગ કરવાથી ડર નહીં લાગે અને તમે ઘરે જ કુકીઝ અને કેક બેક કરી શકશો.

  નેહાને કુકીઝ બહુ જ સારી લાગે છે અને પોતાની મમ્મી સોનલની સાથે જ્યારે પણ માર્કેટ જાય છે, કુકીઝ ખરીદવાની જીદ કરે છે. સોનલ પણ બાળકોનું મન રાખવા માટે મોંઘી કુકીઝ ખરીદીને આપે છે. પરંતુ આટલી મોંઘી કુકીઝ સોનલ દર વખતે નથી ખરીદી શકતી. એટલે સોનલે ઘરે જ કુકીઝ બેક કરવાની કોશિશ કરી. પરંતુ કુકીઝ બનાવવાના લાંબા પ્રોસેસથી હેરાન સોનલે પોતાના કાન પકડ્યા કે હવે ક્યારે ઘરે બેક કરવાની કોશિશ નહીં કરે.

  સોનલની જેમ ઘણી સ્ત્રીઓ જે બેકિંગનો શોખ રાખે તો છે પણ બેકિંગ દરમિયાન રસોડામાં થતી ગંદકીથી હેરાન થઈને બેકિંગ ન કરવાની કસમ ખાઈ લે છે. પરંતુ અમે તમને બેકિંગના કેટલાક શોર્ટક્ટ્સ બતાવશું કે તમને બેકિંગ કરવાથી ડર નહીં લાગે અને તમે ઘરે જ કુકીઝ અને કેક બેક કરી શકશો.

  1/5
 • ઈલેક્ટ્રિક વિસ્કરનો ઉપયોગ કરો બેકિંગમાં મિક્સ કરવાનું કામ સૌથી વધારે હોય છે. જેટલી સારી રીતે સામગ્રીને મિક્સ કરશો એટલી જ સારી રીતે બેકિંગ થશે. એના માટે સ્ત્રીઓ અલગ અલગ વાસણોનો ઉપયોગ કરે છે જ્યારે ફેંટવા માટે વિસ્કરનો ઉપયોગ કરવો સૌથી સારો ઑપ્શન છે.  વિસ્કર બે રીતથી થાય છે હેન્ડ વિસ્કર અને ઈલેક્ટ્રિક વિસ્કર. જ્યાં હેન્ડ વિસ્કરથી સામગ્રી એકત્ર નથી થતી અને ગંદકી ફેલાય છે જયાં ઈલેક્ટ્રિક વિસ્કરથી સામગ્રીને સારી રીતે મિક્સ કરી શકાય છે. આ વાતનું ધ્યાન રાખો કે ઈલેક્ટ્રિક વિસ્કરનો ઉપયોગ કરતી વખતે ઢાંકણવાળા બાઉલનો જ ઉપયોગ કરવો. એનાથી છાંટા જમીન પર નહીં પડે.

  ઈલેક્ટ્રિક વિસ્કરનો ઉપયોગ કરો

  બેકિંગમાં મિક્સ કરવાનું કામ સૌથી વધારે હોય છે. જેટલી સારી રીતે સામગ્રીને મિક્સ કરશો એટલી જ સારી રીતે બેકિંગ થશે. એના માટે સ્ત્રીઓ અલગ અલગ વાસણોનો ઉપયોગ કરે છે જ્યારે ફેંટવા માટે વિસ્કરનો ઉપયોગ કરવો સૌથી સારો ઑપ્શન છે.  વિસ્કર બે રીતથી થાય છે હેન્ડ વિસ્કર અને ઈલેક્ટ્રિક વિસ્કર. જ્યાં હેન્ડ વિસ્કરથી સામગ્રી એકત્ર નથી થતી અને ગંદકી ફેલાય છે જયાં ઈલેક્ટ્રિક વિસ્કરથી સામગ્રીને સારી રીતે મિક્સ કરી શકાય છે. આ વાતનું ધ્યાન રાખો કે ઈલેક્ટ્રિક વિસ્કરનો ઉપયોગ કરતી વખતે ઢાંકણવાળા બાઉલનો જ ઉપયોગ કરવો. એનાથી છાંટા જમીન પર નહીં પડે.

  2/5
 • ઈંડાને રૂમ ટેમ્પ્રેચર પર લાવીને મિક્સ કરો બેકિંગમાં સૌથી મોટી ભૂલ થાય છે કે જ્યારે એગ્સને સામગ્રીની સાથે મિક્સ કરવામાં આવે છે તો એને ફ્રિજથી કાઢી તરત જ બેક કરવામાં આવે છે. જ્યારે સામગ્રીમાં એગ(ઈંડા) નાખવા પહેલા રૂમ ટેમ્પ્રેચર પર લાવો અને પછી બેક કરો, એનાથી કેક સ્પંચી બને છે.

  ઈંડાને રૂમ ટેમ્પ્રેચર પર લાવીને મિક્સ કરો

  બેકિંગમાં સૌથી મોટી ભૂલ થાય છે કે જ્યારે એગ્સને સામગ્રીની સાથે મિક્સ કરવામાં આવે છે તો એને ફ્રિજથી કાઢી તરત જ બેક કરવામાં આવે છે. જ્યારે સામગ્રીમાં એગ(ઈંડા) નાખવા પહેલા રૂમ ટેમ્પ્રેચર પર લાવો અને પછી બેક કરો, એનાથી કેક સ્પંચી બને છે.

  3/5
 • કેક ડેકોરેશન માટે કુકીઝ કટરનો ઉપયોગ કરો કેકને ડેકોરેટ કરવો એક ટાસ્ક હોય છે અને આ ટાસ્કમાં બધાને સકસેસ પણ નથી મળતી અગર ખરેખર સારી રીતથી કેકને ડેકોરેટ કરવા ઈચ્છો છો તો કુકીઝ કટરનો ઉપયોગ કરી કેકને ડેકોરેટ કરો એનાથી ડેકોરેશન પણ સરળતાથી થશે અને કેક પણ નહીં બગડે. ડિશ પર ફોઈલ પેપર જરૂર લગાવો.

  કેક ડેકોરેશન માટે કુકીઝ કટરનો ઉપયોગ કરો

  કેકને ડેકોરેટ કરવો એક ટાસ્ક હોય છે અને આ ટાસ્કમાં બધાને સકસેસ પણ નથી મળતી અગર ખરેખર સારી રીતથી કેકને ડેકોરેટ કરવા ઈચ્છો છો તો કુકીઝ કટરનો ઉપયોગ કરી કેકને ડેકોરેટ કરો એનાથી ડેકોરેશન પણ સરળતાથી થશે અને કેક પણ નહીં બગડે. ડિશ પર ફોઈલ પેપર જરૂર લગાવો.

  4/5
 • સામગ્રી માપવાના સાધનો રાખો બેકિંગના કામમાં બહુ જ જરૂરી છે કે સામગ્રીનો માપ પ્રમાણસર હોય. કારણકે અગર માપ બરાબર નહીં હોય તો તમે સારી રીતે બેંકિગ નહીં કરી શકો. કેટલીક સ્ત્રી માપમાં માર ખાઈ જાય છે. એવામાં બેકિંગનો શોખ છે તો બેકિંગથી જોડાયેલા માપ કરનારા વાસણોને જરૂર રાખો અને દરેક વસ્તુને માપીને જ ઉમેરો.

  સામગ્રી માપવાના સાધનો રાખો

  બેકિંગના કામમાં બહુ જ જરૂરી છે કે સામગ્રીનો માપ પ્રમાણસર હોય. કારણકે અગર માપ બરાબર નહીં હોય તો તમે સારી રીતે બેંકિગ નહીં કરી શકો. કેટલીક સ્ત્રી માપમાં માર ખાઈ જાય છે. એવામાં બેકિંગનો શોખ છે તો બેકિંગથી જોડાયેલા માપ કરનારા વાસણોને જરૂર રાખો અને દરેક વસ્તુને માપીને જ ઉમેરો.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

નેહાને કુકીઝ બહુ જ સારી લાગે છે અને પોતાની મમ્મી સોનલની સાથે જ્યારે પણ માર્કેટ જાય છે, કુકીઝ ખરીદવાની જીદ કરે છે. સોનલ પણ બાળકોનું મન રાખવા માટે મોંઘી કુકીઝ ખરીદીને આપે છે. પરંતુ આટલી મોંઘી કુકીઝ સોનલ દર વખતે નથી ખરીદી શકતી. એટલે સોનલે ઘરે જ કુકીઝ બેક કરવાની કોશિશ કરી. પરંતુ કુકીઝ બનાવવાના લાંબા પ્રોસેસથી હેરાન સોનલે પોતાના કાન પકડ્યા કે હવે ક્યારે ઘરે બેક કરવાની કોશિશ નહીં કરે. સોનલની જેમ ઘણી સ્ત્રીઓ જે બેકિંગનો શોખ રાખે તો છે પણ બેકિંગ દરમિયાન રસોડામાં થતી ગંદકીથી હેરાન થઈને બેકિંગ ન કરવાની કસમ ખાઈ લે છે. પરંતુ અમે તમને બેકિંગના કેટલાક શોર્ટક્ટ્સ બતાવશું કે તમને બેકિંગ કરવાથી ડર નહીં લાગે અને તમે ઘરે જ કુકીઝ અને કેક બેક કરી શકશો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK