પાતળા દેખાવા માટે શેપવેર ખરીદતા પહેલા રાખો આટલું ધ્યાન

Updated: Jan 30, 2019, 15:42 IST | Sheetal Patel
 • સાઈઝના હિસાબે લે શેપવેર મહિલાઓ જરૂરતથી વધારે સ્લિમ દેખાવાના ચક્કરમાં શેપવેર લેતા સમયે સાઈઝ અને બૉડી શેપનુ ધ્યાન રાખતી નથી. જેનાથી તે સ્લિમ નજર નથી આવતી સાથે જ પોતાની બૉડીને બગાડી લે છે. જોતમે તમારી બૉડી શેપને ધ્યાનમાં રાખતા શેપવેર નથી લેતા તો તમારું શરીર ઉભરતું લાગે છે. સાથે જ બૉડીમાં પીડા પણ થાય છે. એટલે બૉડી શેપ અને સાઈઝનું વિશેષ ધ્યાન રાખો. એપલ શેપ: એપલ અથવા વી શેપ ધરાવતી મહિલાઓનો ઉપરી ભાગ હેવી હોય છે અને નીચલો ભાગ પાતળો. તો એમણે એના અપર બૉડી માટે શેપવેર લેવા જોઈએ. પીયર શેપ: એમાં મહિલાઓનો ઉપલો ભાગ પાતળો અને નીચલો ભાગ પહોડો હોય છે, એવી મહિલાઓને થાઈ શેપ લેવી જોઈએ આ તમારી કમરથી લઈને થાઈ સુધીને દબાવી દે છે. રૂલર શેપ: આ બૉડી શેપની મહિલાઓ ઉપરથી લઈને નીચે સુધી એક જ શેપમાં હોય છે. એમણે હાઈ વેસ્ટ બૉડી શેપર પહેરવું જોઈએ જેથી એમના કમરમાં કર્વ આવવા લાગશે.

  સાઈઝના હિસાબે લે શેપવેર

  મહિલાઓ જરૂરતથી વધારે સ્લિમ દેખાવાના ચક્કરમાં શેપવેર લેતા સમયે સાઈઝ અને બૉડી શેપનુ ધ્યાન રાખતી નથી. જેનાથી તે સ્લિમ નજર નથી આવતી સાથે જ પોતાની બૉડીને બગાડી લે છે. જોતમે તમારી બૉડી શેપને ધ્યાનમાં રાખતા શેપવેર નથી લેતા તો તમારું શરીર ઉભરતું લાગે છે. સાથે જ બૉડીમાં પીડા પણ થાય છે. એટલે બૉડી શેપ અને સાઈઝનું વિશેષ ધ્યાન રાખો.

  એપલ શેપ: એપલ અથવા વી શેપ ધરાવતી મહિલાઓનો ઉપરી ભાગ હેવી હોય છે અને નીચલો ભાગ પાતળો. તો એમણે એના અપર બૉડી માટે શેપવેર લેવા જોઈએ.

  પીયર શેપ: એમાં મહિલાઓનો ઉપલો ભાગ પાતળો અને નીચલો ભાગ પહોડો હોય છે, એવી મહિલાઓને થાઈ શેપ લેવી જોઈએ આ તમારી કમરથી લઈને થાઈ સુધીને દબાવી દે છે.

  રૂલર શેપ: આ બૉડી શેપની મહિલાઓ ઉપરથી લઈને નીચે સુધી એક જ શેપમાં હોય છે. એમણે હાઈ વેસ્ટ બૉડી શેપર પહેરવું જોઈએ જેથી એમના કમરમાં કર્વ આવવા લાગશે.

  1/3
 • ખરીદતા પહેલા કરો ટ્રાય જો તમે બૉડીશેપર ખરીદી જ રહ્યા હોય તો પહેલા પોતાની બૉડીના શેપનું ધ્યાન રાખો અને ખરીદતા પહેલા એને ટ્રાય જરૂર કરો. પ્રયત્ન કરો કે શેપવેરને ઑનલાઈન ખરીદતા પહેલા કોઈ શૉપમાં જઈને તમારી સાઈઝ અને શેપ ટ્રાય કરી લો. એવું પણ થાય છે કે અલગ-અલગ કંપનીમાં સાઈઝ અને શેપ પણ અલગ હોય છે. એટલે જે કંપનીનો બૉડી શેપર તમે ઑનલાઈન ખરીદી રહ્યા છો પહેલા એ જ કંપનીના બૉડી શેપરને ટ્રાય કરો.

  ખરીદતા પહેલા કરો ટ્રાય

  જો તમે બૉડીશેપર ખરીદી જ રહ્યા હોય તો પહેલા પોતાની બૉડીના શેપનું ધ્યાન રાખો અને ખરીદતા પહેલા એને ટ્રાય જરૂર કરો. પ્રયત્ન કરો કે શેપવેરને ઑનલાઈન ખરીદતા પહેલા કોઈ શૉપમાં જઈને તમારી સાઈઝ અને શેપ ટ્રાય કરી લો. એવું પણ થાય છે કે અલગ-અલગ કંપનીમાં સાઈઝ અને શેપ પણ અલગ હોય છે. એટલે જે કંપનીનો બૉડી શેપર તમે ઑનલાઈન ખરીદી રહ્યા છો પહેલા એ જ કંપનીના બૉડી શેપરને ટ્રાય કરો.

  2/3
 • સિટ એન્ડ ટેસ્ટ બૉડીશેપર તમારા શરીરમાં તાણ લાવે છે. એટલે તમે પરફેક્ટ સાઈઝના શેપવેર લીધા એનો અંદાજો તમને ફક્ત બેસવાથી ખબર પડી જશે. બૉડીશેપર ટ્રાય કરતી વખતે ઘણી વાર ઉભા રહો અને બેસી જોઓ. સાથે જ વાંકા વળીને પણ તવાસી લો. જો તમને કોઈ તકલીફો આવે તો, તમે સમજો છો કે તમારો સાઈઝ સાચી નથી.

  સિટ એન્ડ ટેસ્ટ

  બૉડીશેપર તમારા શરીરમાં તાણ લાવે છે. એટલે તમે પરફેક્ટ સાઈઝના શેપવેર લીધા એનો અંદાજો તમને ફક્ત બેસવાથી ખબર પડી જશે. બૉડીશેપર ટ્રાય કરતી વખતે ઘણી વાર ઉભા રહો અને બેસી જોઓ. સાથે જ વાંકા વળીને પણ તવાસી લો. જો તમને કોઈ તકલીફો આવે તો, તમે સમજો છો કે તમારો સાઈઝ સાચી નથી.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

ત્યાં કોઈ શંકા નથી કે દરેક સ્ત્રી સ્લિમ ટ્રીમ જોવા માંગે છે અને ફિગરને આકાર આપવા માંગે છે. જો આજકાલની લાઈફસ્ટાઈલમાં વજરને કન્ટ્રોલમાં રાખવા દરેકના બસની વાત નથી. જંક ફૂડ અને ખરાબ ઈટિંગ આદતો મહિલાઓના ફિગરને બગાડવામાં સૌથી વધારે જિમ્મેદાર છે. ઠીક છે, પોતાની આદતોને સુધારવુ બધા માટે સરળ નથી. એવામાં મનપસંદ ડ્રેસ પહેરવા માટે મહિલાઓ બોડી શેપવેરનો સહારો લે છે. માર્કેટમાં બૉડી શેપવેર ઘણા પ્રકારના ઉપલબ્ધ છે. જોકે મહિલાઓને નક્કી કરવામાં મુ્શ્કેલી આવે છે કે તેમણે કયા પ્રકારના શેપવેર લેવા જોઈએ અને શેપવેર લેતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ. તો ચલો તમારી આ મુશ્કેલીનો અમે ઉપાય જણાવીએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK