ગર્ભ ધારણ કરવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ

Published: Dec 29, 2018, 10:12 IST | Bhavin
 • ડાયેટિશિયન સિમરન સૈનીનું કહેવું છે કે નટ્સ એટલે કે બદામ અને અખરોટમાં ઝિંક અને સેલિનિયમ ભરપૂર માત્રામાં હોય છે. એટલે તેને ફર્ટિલિટી ફૂડ મનાય છે. નટ્સ મહિલાઓમાં બીજઉત્સર્ગની પ્રક્રિયાને ઠીક કરવામાં મદદ કરે છે. એટલે કન્સીવ કરવાનો પ્રયત્ન કરી રહેલી મહિલાઓએ રેગ્યુલર નટ્સ ખાવા જોઈએ. 

  ડાયેટિશિયન સિમરન સૈનીનું કહેવું છે કે નટ્સ એટલે કે બદામ અને અખરોટમાં ઝિંક અને સેલિનિયમ ભરપૂર માત્રામાં હોય છે. એટલે તેને ફર્ટિલિટી ફૂડ મનાય છે. નટ્સ મહિલાઓમાં બીજઉત્સર્ગની પ્રક્રિયાને ઠીક કરવામાં મદદ કરે છે. એટલે કન્સીવ કરવાનો પ્રયત્ન કરી રહેલી મહિલાઓએ રેગ્યુલર નટ્સ ખાવા જોઈએ. 

  1/5
 • દાણા કે બીજ એટલે કે સનફ્લાવર, તલ, ફ્લેક્સ સીડમાં ઓમેગા 3 ફેટ એસિડ અને માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડેન્ટ પણ મોટા પ્રમાણમાં હોય છે, જે બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. બી તમારા શરીરમાં હોર્મોન્સને પણ બેલેન્સ કરે છે. 

  દાણા કે બીજ એટલે કે સનફ્લાવર, તલ, ફ્લેક્સ સીડમાં ઓમેગા 3 ફેટ એસિડ અને માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડેન્ટ પણ મોટા પ્રમાણમાં હોય છે, જે બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. બી તમારા શરીરમાં હોર્મોન્સને પણ બેલેન્સ કરે છે. 

  2/5
 • ખાસ કરીને બેરીઝમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ફર્ટિલિટી ફૂડ્સ છે. ફાઈટોન્યૂટ્રીએન્ટસથી ભરપૂર બેરીઝ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને હાઈબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જેના કારણે હ્રદય હેલ્ધી રહે છે. આ ઉપરાંત તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ પણ બોડીમાં હોર્મોન્સને બેલેન્સ કરે છે. 

  ખાસ કરીને બેરીઝમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ફર્ટિલિટી ફૂડ્સ છે. ફાઈટોન્યૂટ્રીએન્ટસથી ભરપૂર બેરીઝ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને હાઈબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જેના કારણે હ્રદય હેલ્ધી રહે છે. આ ઉપરાંત તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ પણ બોડીમાં હોર્મોન્સને બેલેન્સ કરે છે. 

  3/5
 • લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી, સલાડ પણ કન્સીવ પાવર વધારે છે. સિમરન સૈનીનું કહેવું છે કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફોલિક એસિડ અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જે મહિલાઓમાં બીજોત્સર્ગની પ્રક્રિયા વધારે છે. ફોલિક એસિડ પ્રેગનન્ટ થવામાં મદદ કરે છે, સાથે જ નવજાત બાળકને થતી મુશ્કેલીઓથી પણ બચાવે છે. 

  લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી, સલાડ પણ કન્સીવ પાવર વધારે છે. સિમરન સૈનીનું કહેવું છે કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં ફોલિક એસિડ અને કેલ્શિયમ ભરપૂર હોય છે, જે મહિલાઓમાં બીજોત્સર્ગની પ્રક્રિયા વધારે છે. ફોલિક એસિડ પ્રેગનન્ટ થવામાં મદદ કરે છે, સાથે જ નવજાત બાળકને થતી મુશ્કેલીઓથી પણ બચાવે છે. 

  4/5
 • દૂધમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન મોટા પ્રમાણમાં હોય છે. તેનાથી ફર્ટિલિટી હોર્મોન ઝડપથી બને છે. હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ ફર્ટિલિટીના ચાન્સ વધારે છે. તમારા ડાયટમાં આ ફૂડ્સને સામેલ કરીને તમે ઝડપથી કન્સીવ કરી શકે છે.

  દૂધમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન મોટા પ્રમાણમાં હોય છે. તેનાથી ફર્ટિલિટી હોર્મોન ઝડપથી બને છે. હાઈ ફેટ ડેરી પ્રોડક્ટ ફર્ટિલિટીના ચાન્સ વધારે છે. તમારા ડાયટમાં આ ફૂડ્સને સામેલ કરીને તમે ઝડપથી કન્સીવ કરી શકે છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

સારુ આરોગ્ય સૌથી મોટી મૂડી છે અને માં બનવું જીવનનું સૌથી મોટુ સુખ છે. આપણે જાણીએ જ છીએ કે બૉડી ફિટ રાખવા માટે હેલ્ધી ડાયટ રાખવું જરૂરી છે. આ જ રીતે પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ પણ હેલ્ધી ફૂડ લેવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે પ્રેગ્નેન્ટ થવા ઈચ્છો છો, ત્યારે પણ તમારે સારું ડાયટ પ્લાન કરવું જરૂરી છે. જો તમને પણ કન્સીવ કરવામાં મુશ્કેલી આવી રહી છે તો પરેશાન થવાની જરૂરી નથી, કારણ કે યોગ્ય ડાયટ દ્વારા તમે સહેલાઈથી કન્સીવ કરી શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK