ફેબ્રુઆરીમાં ફરવા જવું છે? આ રહી ટ્રાવેલ ગાઈડ

Jan 30, 2019, 16:35 IST
 • તસવીરમાં: સુરજકુંડનો મેળો ક્યારેઃ1 થી 17 ફેબ્રુઆરી જો તમને બારીક ભરતકામના હેંડલૂમ અને હસ્તકળાના નમૂનાઓ જોવા માંગો છો, તો ફરીદાબાદના સુરજકુંડના અંતરરાષ્ટ્રીય હસ્તકળાના મેળામાં સામેલ થઈ શકો છો. અહીં ન માત્ર દેશ, પરંતુ વિદેશની કળાઓ પણ જોવા મળી જશે. આ વખતની થીમ મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યારે પાર્ટનર દેશ તરીકે થાઈલેન્ડ ભાગ લઈ રહ્યું છે. આ મેળો NCRના લોકો માટે સૌથી લોકપ્રિય પિકનિક સ્પોટ છે. ખાસ વાત તો એ છે કે આ મેળાનું આયોજન અરાવલીના પહાડોમાં કરવામાં આવ્યું છે. વિશ્વભરની લોક કળા જોવા માટે સૂરજકુંડનો મેળો એક સારું પ્લેટફોર્મ છે.

  તસવીરમાં: સુરજકુંડનો મેળો

  ક્યારેઃ1 થી 17 ફેબ્રુઆરી

  જો તમને બારીક ભરતકામના હેંડલૂમ અને હસ્તકળાના નમૂનાઓ જોવા માંગો છો, તો ફરીદાબાદના સુરજકુંડના અંતરરાષ્ટ્રીય હસ્તકળાના મેળામાં સામેલ થઈ શકો છો. અહીં ન માત્ર દેશ, પરંતુ વિદેશની કળાઓ પણ જોવા મળી જશે. આ વખતની થીમ મહારાષ્ટ્ર રાજ્ય છે, જ્યારે પાર્ટનર દેશ તરીકે થાઈલેન્ડ ભાગ લઈ રહ્યું છે. આ મેળો NCRના લોકો માટે સૌથી લોકપ્રિય પિકનિક સ્પોટ છે. ખાસ વાત તો એ છે કે આ મેળાનું આયોજન અરાવલીના પહાડોમાં કરવામાં આવ્યું છે. વિશ્વભરની લોક કળા જોવા માટે
  સૂરજકુંડનો મેળો એક સારું પ્લેટફોર્મ છે.

  1/7
 • તસવીરમાં: કાલા ઘોડા ફેસ્ટિવલ ક્યારેઃ 2 થી 10 ફેબ્રુઆરી મુંબઈમાં કાલા ઘોડા આર્ટ્સનું પ્રદર્શન લાગે છે. એમાં કલાકૃતિઓ, હસ્તશિલ્પ, ડાંસ, સેમિનાર, મ્યૂઝિક, થિયેટર અને બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન થાય છે. ખાસ વાત એ છે કે આ તમામ વસ્તુઓ જોવા માટે કોઈ જ ફી નથી.

  તસવીરમાં: કાલા ઘોડા ફેસ્ટિવલ

  ક્યારેઃ 2 થી 10 ફેબ્રુઆરી

  મુંબઈમાં કાલા ઘોડા આર્ટ્સનું પ્રદર્શન લાગે છે. એમાં કલાકૃતિઓ, હસ્તશિલ્પ, ડાંસ, સેમિનાર, મ્યૂઝિક, થિયેટર અને બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન થાય છે. ખાસ વાત એ છે કે આ તમામ વસ્તુઓ જોવા માટે કોઈ જ ફી નથી.

  2/7
 • તસવીરમાં: જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ ક્યારેઃ 17 થી 16 ફેબ્રુઆરી જેસલમેરને નજીકથી જાણવા માટે આ ફેસ્ટિવલ સારો મોકો છે. અહીં ઊંટોની પરેડ, પારંપરિક વસ્ત્રોમાં સ્થાનિક લોકો, ઊંટની રેસ, પોલો મેચ, પાઘડી બાંધવાની સ્પર્ધા, કઠપુતળીનો શો અને જાદૂગરી જેવા મનોરંજક કાર્યક્રમો થાય છે.

  તસવીરમાં: જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ

  ક્યારેઃ 17 થી 16 ફેબ્રુઆરી

  જેસલમેરને નજીકથી જાણવા માટે આ ફેસ્ટિવલ સારો મોકો છે. અહીં ઊંટોની પરેડ, પારંપરિક વસ્ત્રોમાં સ્થાનિક લોકો, ઊંટની રેસ, પોલો મેચ, પાઘડી બાંધવાની સ્પર્ધા, કઠપુતળીનો શો અને જાદૂગરી જેવા મનોરંજક કાર્યક્રમો થાય છે.

  3/7
 • તસવીરમાં: તાજ મહોત્સવ ક્યારેઃ 18 થી 27 ફેબ્રુઆરી આગરાના શિલ્પગ્રામમાં તાજ મહોત્સવનું આયોજન થાય છે. આ સ્થળ તાજ મહેલના પૂર્વ દ્વાર પાસે આવેલું છે. ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ અહીંના આર્ટ્સ, ક્રાફ્ટ, લોક સંસ્કૃતિ અને મુગલકાળની થીમ હોય છે.

  તસવીરમાં: તાજ મહોત્સવ

  ક્યારેઃ 18 થી 27 ફેબ્રુઆરી

  આગરાના શિલ્પગ્રામમાં તાજ મહોત્સવનું આયોજન થાય છે. આ સ્થળ તાજ મહેલના પૂર્વ દ્વાર પાસે આવેલું છે. ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ અહીંના આર્ટ્સ, ક્રાફ્ટ, લોક સંસ્કૃતિ અને મુગલકાળની થીમ હોય છે.

  4/7
 • તસવીરમાં: સુલા ફેસ્ટ ક્યારેઃ 2 અને 3 ફેબ્રુઆરી નાસિકમાં યોજાતા આ ફેસ્ટિવલમાં સંગીત, ખાણીપીણી અને નૃત્યનો એકસાથે આનંદ માણી શકાય છે. નાસિક પાસે આવેલા સુરમ્ય સ્થળ પર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ન માત્ર ભારત, પરંતુ વિદેશના કલાકારો પણ આ ફેસ્ટિવલમાં શિરકત કરે છે.

  તસવીરમાં: સુલા ફેસ્ટ

  ક્યારેઃ 2 અને 3 ફેબ્રુઆરી

  નાસિકમાં યોજાતા આ ફેસ્ટિવલમાં સંગીત, ખાણીપીણી અને નૃત્યનો એકસાથે આનંદ માણી શકાય છે. નાસિક પાસે આવેલા સુરમ્ય સ્થળ પર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. ન માત્ર ભારત, પરંતુ વિદેશના કલાકારો પણ આ ફેસ્ટિવલમાં શિરકત કરે છે.

  5/7
 • તસવીરમાં: ઈંડિયા આર્ટ ફેર ક્યારેઃ 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી ઈંડિયા આર્ટ ફેરનું આયોજન ભારતીય કળાને ઓળખ અપાવવા માટે કરવામાં આવે છે. જેમાં દક્ષિણ એશિયાની આકર્ષક કળાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આધુનિક અને સમકાલીન સહિત કળાની તમામ શૈલીઓ જોવા મળી શકે છે. અહીં મૂર્તિકળા, પેઈન્ટિંગનું પ્રદર્શન લગાવવામાં આવે છે.

  તસવીરમાં: ઈંડિયા આર્ટ ફેર

  ક્યારેઃ 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી

  ઈંડિયા આર્ટ ફેરનું આયોજન ભારતીય કળાને ઓળખ અપાવવા માટે કરવામાં આવે છે. જેમાં દક્ષિણ એશિયાની આકર્ષક કળાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આધુનિક અને સમકાલીન સહિત કળાની તમામ શૈલીઓ જોવા મળી શકે છે. અહીં મૂર્તિકળા, પેઈન્ટિંગનું પ્રદર્શન લગાવવામાં આવે છે.

  6/7
 • તસવીરમાં: વર્લ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલ ક્યારેઃ 15 થી 17 ફેબ્રુઆરી ઉદયપુરમાં થતા વર્લ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં દુનિયાભરના સંગીતકારો સામેલ થાય છે. રાજસ્થાની લોક સંગીત, લોકપ્રિય ભારતીય સંગીત, જાઝ વગેરે અહીં મળી જશે. અહીં તમને અલગ અલગ પ્રકારની સંગીતની શૈલીઓ પણ શીખવા મળશે.

  તસવીરમાં: વર્લ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલ

  ક્યારેઃ 15 થી 17 ફેબ્રુઆરી

  ઉદયપુરમાં થતા વર્લ્ડ મ્યૂઝિક ફેસ્ટિવલમાં દુનિયાભરના સંગીતકારો સામેલ થાય છે. રાજસ્થાની લોક સંગીત, લોકપ્રિય ભારતીય સંગીત, જાઝ વગેરે અહીં મળી જશે. અહીં તમને અલગ અલગ પ્રકારની સંગીતની શૈલીઓ પણ શીખવા મળશે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

ફેબ્રુઆરી મહિનામાં દેશની અલગ અલગ જગ્યાઓ પર વિવિધ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યું છે. જો તમારે ફેબ્રુઆરીમાં ફરવા જવું છે તો આ રહી તમારા માટે ટ્રાવેલ ગાઈડ તસવીરો સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK