ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરની ફેશન સ્ટાઇલને તમે પણ કરી શકો છો ફોલો

Published: Apr 19, 2019, 20:15 IST | Shilpa Bhanushali
 • પિન્ક સાડીમાં મોનલ ગજ્જરનો કાતિલાના અંદાજ દરેક વયની યુવતી માટે પ્રેરણાદાયક છે.

  પિન્ક સાડીમાં મોનલ ગજ્જરનો કાતિલાના અંદાજ દરેક વયની યુવતી માટે પ્રેરણાદાયક છે.

  1/15
 • યેલ્લો ઑફશોલ્ડર વનપીસ ગાઉન સાથે વેસ્ટર્ન લૂક કૅરી કરતી મોનલ ગજ્જરની સ્માઇલ છે વન્ડરફુલ.

  યેલ્લો ઑફશોલ્ડર વનપીસ ગાઉન સાથે વેસ્ટર્ન લૂક કૅરી કરતી મોનલ ગજ્જરની સ્માઇલ છે વન્ડરફુલ.

  2/15
 • પિન્ક ગાઉન મિનીમલ મેકઅપ અને સિમ્પલ સ્માઇલ મોનલ ગજ્જરને આપે છે પિક્ચર પર્ફેક્ટ લૂક.

  પિન્ક ગાઉન મિનીમલ મેકઅપ અને સિમ્પલ સ્માઇલ મોનલ ગજ્જરને આપે છે પિક્ચર પર્ફેક્ટ લૂક.

  3/15
 • વ્હાઇટ બ્લાઉઝ, ગ્રીન દુપટ્ટા પર રેડ બોર્ડર અને સાથે ગળામાં ગોલ્ડન નેકપીસ મોનલ ગજ્જરને આપે છે એક પર્ફેક્ટ લેડી લૂક.

  વ્હાઇટ બ્લાઉઝ, ગ્રીન દુપટ્ટા પર રેડ બોર્ડર અને સાથે ગળામાં ગોલ્ડન નેકપીસ મોનલ ગજ્જરને આપે છે એક પર્ફેક્ટ લેડી લૂક.

  4/15
 • ઉનાળામાં ખૂબ જ ગરમીને કારણે લૂઝ કપડાં પહેરવા ગમતાં હોય છે તેવામાં આ છે પર્ફેક્ટ ડ્રેસ ફોર યોર વોર્ડ્રોબ ઇન સમર. ક્ફતાન સ્ટાઇલ વનપીસ ગાઉન વી નેકવાઇન સાથે જમાં મીનીમમ એક્સેસરીઝ સાથે પણ તમે ખૂબ જ સુંદર દેખાઇ શકો છો.

  ઉનાળામાં ખૂબ જ ગરમીને કારણે લૂઝ કપડાં પહેરવા ગમતાં હોય છે તેવામાં આ છે પર્ફેક્ટ ડ્રેસ ફોર યોર વોર્ડ્રોબ ઇન સમર. ક્ફતાન સ્ટાઇલ વનપીસ ગાઉન વી નેકવાઇન સાથે જમાં મીનીમમ એક્સેસરીઝ સાથે પણ તમે ખૂબ જ સુંદર દેખાઇ શકો છો.

  5/15
 • યેલ્લો મેક્સી લેન્થ પ્રિન્ટેડ કુર્તી સાથે સિલ્વર એરિંગના કૉમ્બીનેશનમાં મોનલ તો સુંદર દેખાય જ છે તમે પણ આવી સ્ટાઇલ ફોલો કરી શકો છો.

  યેલ્લો મેક્સી લેન્થ પ્રિન્ટેડ કુર્તી સાથે સિલ્વર એરિંગના કૉમ્બીનેશનમાં મોનલ તો સુંદર દેખાય જ છે તમે પણ આવી સ્ટાઇલ ફોલો કરી શકો છો.

  6/15
 • કૉટન બેઝ્ડ ફુલ લેન્થ પિન્ક કુર્તા-ગાઉન પર ખૂબ જ ઓછા વર્ક સાથે આભલાં અને કોટા વર્ક થયેલ ડ્રેસમાં મોનલ ગજ્જરનો સિમ્પલ એન્ડ સોબર લૂક.

  કૉટન બેઝ્ડ ફુલ લેન્થ પિન્ક કુર્તા-ગાઉન પર ખૂબ જ ઓછા વર્ક સાથે આભલાં અને કોટા વર્ક થયેલ ડ્રેસમાં મોનલ ગજ્જરનો સિમ્પલ એન્ડ સોબર લૂક.

  7/15
 • એલબો લેન્થ સ્લીવ રેડ કુર્તી ગાઉન વીથ કાઉલ કટ્સ જેને હવે ધોતી પેટર્ન પણ કહેવામાં આવે છે સાથે જૂમકાના કોમ્બીનેશનમાં મોનલ ગજ્જરનો અટ્રેક્ટિવ અંદાજ.

  એલબો લેન્થ સ્લીવ રેડ કુર્તી ગાઉન વીથ કાઉલ કટ્સ જેને હવે ધોતી પેટર્ન પણ કહેવામાં આવે છે સાથે જૂમકાના કોમ્બીનેશનમાં મોનલ ગજ્જરનો અટ્રેક્ટિવ અંદાજ.

  8/15
 • ગોલ્ડન સાડી ગોલ્ડન બ્લાઉઝ અને ગોલ્ડ મેકઓવરમાં મોનલ ગજ્જરનો કાતિલાના અવતાર. 

  ગોલ્ડન સાડી ગોલ્ડન બ્લાઉઝ અને ગોલ્ડ મેકઓવરમાં મોનલ ગજ્જરનો કાતિલાના અવતાર. 

  9/15
 • વ્હાઇટ નીટેડ સ્કર્ટ ટૉપ સાથે વ્હાઇટ હિલ્સ મોજડી અને પિન્ક શેડની લિપ્સ્ટીક અને મીનીમલ મેકઅપમાં મોનલ ગજ્જરનો પાર્ટી પર્ફેક્ટ લૂક જોવા જેવો છે.

  વ્હાઇટ નીટેડ સ્કર્ટ ટૉપ સાથે વ્હાઇટ હિલ્સ મોજડી અને પિન્ક શેડની લિપ્સ્ટીક અને મીનીમલ મેકઅપમાં મોનલ ગજ્જરનો પાર્ટી પર્ફેક્ટ લૂક જોવા જેવો છે.

  10/15
 • સ્વીટ હાર્ટ શેપ્ડ નેકલાઇન્ડ વનપીસ અને બ્લૂ હેન્ડબેગ સાથે બ્રાઉન શૂઝમાં મોનલ ગજ્જર સુંદર દેખાઇ રહી છે આ તસવીર શેર કરતાં મોનલ ગજ્જરે યુરોપની મેમોરીઝ વાગોળી હતી. 

  સ્વીટ હાર્ટ શેપ્ડ નેકલાઇન્ડ વનપીસ અને બ્લૂ હેન્ડબેગ સાથે બ્રાઉન શૂઝમાં મોનલ ગજ્જર સુંદર દેખાઇ રહી છે આ તસવીર શેર કરતાં મોનલ ગજ્જરે યુરોપની મેમોરીઝ વાગોળી હતી. 

  11/15
 • લેમન યેલ્લો ની લેન્થ વનપીસ અને સાથે હેવી સિલ્વર નેકલેસ, ખુલ્લા વાળ અને ગોગલ્સમાં મોનલ ગજ્જરનો હોટ અંદાજ.

  લેમન યેલ્લો ની લેન્થ વનપીસ અને સાથે હેવી સિલ્વર નેકલેસ, ખુલ્લા વાળ અને ગોગલ્સમાં મોનલ ગજ્જરનો હોટ અંદાજ.

  12/15
 • ફ્રિલ્ડ વી નેકલાઇન યેલ્લો થ્રેડ એરિંગ્સ અને વ્હાઇટ શૂઝ સાથે બ્લેક ની લેન્થ વનપીસમાં પિક્ચર પર્ફેક્ટ પોઝમાં મોનલ ગજ્જર.

  ફ્રિલ્ડ વી નેકલાઇન યેલ્લો થ્રેડ એરિંગ્સ અને વ્હાઇટ શૂઝ સાથે બ્લેક ની લેન્થ વનપીસમાં પિક્ચર પર્ફેક્ટ પોઝમાં મોનલ ગજ્જર.

  13/15
 • ડાર્ક ગ્રીન સ્કર્ટ ઉપર જેકેટ સ્ટાઇલ એમ્બ્રોઇડરી કરેલ બ્લાઉઝ અને મેચિંગ જ્વેલરી સાથે ખુલ્લા વાળ તેમજ મિનીમલ મેકઅપમાં મોનલ ગજ્જરનો ટ્રેડિશનલ અવતાર. 

  ડાર્ક ગ્રીન સ્કર્ટ ઉપર જેકેટ સ્ટાઇલ એમ્બ્રોઇડરી કરેલ બ્લાઉઝ અને મેચિંગ જ્વેલરી સાથે ખુલ્લા વાળ તેમજ મિનીમલ મેકઅપમાં મોનલ ગજ્જરનો ટ્રેડિશનલ અવતાર. 

  14/15
 • આસોપાલવ દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસમાં પરી જેવું અનુભવતી મોનલ ગજ્જર.

  આસોપાલવ દ્વારા ડિઝાઇન કરાયેલ ડ્રેસમાં પરી જેવું અનુભવતી મોનલ ગજ્જર.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

મોનલ ગજ્જર એવી અભિનેત્રી જેણે માત્ર ગુજરાતી જ નહીં પણ તમિલ અને તલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે મલિયાલમ ફિલ્મમાં પણ ડેબ્યૂ કર્યું છે. મૂળ અમદાવાદની આ અભિનેત્રીએ કૉમર્સ વિષય સાથે પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ તાજેતરમાં ખૂબ જ લોકપ્રિય બનેલી ગુજરાતી ફિલ્મ રેવામાં સુપ્રિયાનું મુખ્ય પાત્ર ભજવતી જોવા મળી. આ પાત્રમાં તેનો અભિનય ખૂબ વખાણવામાં આવ્યો હતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK