બ્રાઈડલ માટે લેટેસ્ટ અને યૂનીક મહેંદી ડિઝાઈન્સ, જુઓ તસવીરો

Updated: Mar 30, 2019, 10:22 IST | Sheetal Patel
 • આજ કાલ આ મહેંદીનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. આ મહેંદીમાં દુલ્હ-દુલ્હનના સેલ્ફી ફોટા પણ જોવા મળશે. આજકાલ ઇન્ટરનેટ પર મહેંદી સાથે પોતાના ક્રિએશન શૅર કરી રહી છે. તેઓની આ કલાકારી તમે ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર જોઇ શકો છો. પોતાના આ કામમાં સ્ત્રીઓ પ્રોફેશનલ છે. જો તમે તમારા હાથ પર સાદી અને યૂનિક મહેંદી લગાવાનું ઇચ્છો છો તે આ ડિઝાઇન તમારા માટે જ બની છે. હાથની દરેક આંગળી પર એક જ પ્રકારની મહેંદીની ડીઝાઇન તમારા હાથોને વધારે સુંદર બનાવે છે. આ મહેંદી ડિઝાઈન તો તમારે એક વાર ટ્રાય જરૂર કરવી જોઈએ. તસવીર- khush_art instagram

  આજ કાલ આ મહેંદીનો ટ્રેન્ડ વધારે ચાલી રહ્યો છે. આ મહેંદીમાં દુલ્હ-દુલ્હનના સેલ્ફી ફોટા પણ જોવા મળશે. આજકાલ ઇન્ટરનેટ પર મહેંદી સાથે પોતાના ક્રિએશન શૅર કરી રહી છે. તેઓની આ કલાકારી તમે ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર જોઇ શકો છો. પોતાના આ કામમાં સ્ત્રીઓ પ્રોફેશનલ છે. જો તમે તમારા હાથ પર સાદી અને યૂનિક મહેંદી લગાવાનું ઇચ્છો છો તે આ ડિઝાઇન તમારા માટે જ બની છે. હાથની દરેક આંગળી પર એક જ પ્રકારની મહેંદીની ડીઝાઇન તમારા હાથોને વધારે સુંદર બનાવે છે. આ મહેંદી ડિઝાઈન તો તમારે એક વાર ટ્રાય જરૂર કરવી જોઈએ.

  તસવીર- khush_art instagram

  1/8
 • અરેબિક મહેંદી - અરેબિક મહેંદી ડિઝાઈન બહુ જ બ્યૂટિફૂલ લાગે છે. આ મહેંદી પૂરા હાથમાં નહી પણ એક શેપમાં લગાવવામાં આવે છે. આ મહેંદી જલદી લાગી પણ જાય છે. દેખાવામાં સૌથી સિમ્પલ અને સારી લાગે છે. આ ડિઝાઈન બધી ઈન્ડિયન મહેંદી કરતા અલગ હોય છે.

  અરેબિક મહેંદી - અરેબિક મહેંદી ડિઝાઈન બહુ જ બ્યૂટિફૂલ લાગે છે. આ મહેંદી પૂરા હાથમાં નહી પણ એક શેપમાં લગાવવામાં આવે છે. આ મહેંદી જલદી લાગી પણ જાય છે. દેખાવામાં સૌથી સિમ્પલ અને સારી લાગે છે. આ ડિઝાઈન બધી ઈન્ડિયન મહેંદી કરતા અલગ હોય છે.

  2/8
 • પાકિસ્તાની મહેંદી  - પાકિસ્તાની મહેંદી ડિઝાઈન બહુ જ બારીક હોય છે. આ મહેંદીમાં એક ડિઝાઈનથી બીજી ડિઝાઈનને બનાવતી સમયે થોડો ગેપ રાખવામાં આવે છે જેથી કરીને આ ડિઝાઈન સ્પષ્ટ નજર આવે. બારીક મહેંદી ડિઝાઈનના લીધે આ મહેંદી ઘણી યૂનિક લાગે છે.

  પાકિસ્તાની મહેંદી  - પાકિસ્તાની મહેંદી ડિઝાઈન બહુ જ બારીક હોય છે. આ મહેંદીમાં એક ડિઝાઈનથી બીજી ડિઝાઈનને બનાવતી સમયે થોડો ગેપ રાખવામાં આવે છે જેથી કરીને આ ડિઝાઈન સ્પષ્ટ નજર આવે. બારીક મહેંદી ડિઝાઈનના લીધે આ મહેંદી ઘણી યૂનિક લાગે છે.

  3/8
 • ગ્લિટર મહેંદી  - ગ્લિટર મહેંદી ડિઝાઈન બહુ જ સુંદર દેખાઈ છે. આ મહેંદી હાથ પર પહેલા કોનથી મહેંદી લગાવવામાં આવે છે અને પછી મહેંદી ડિઝાઈનની વચ્ચે ગ્લિટર ફિલ કરવામાં આવે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ગ્લિટર મહેંદી જોવામાં ભલે જ ઘણી સુંદર હોય પરંતુ એને લગાવ્યા બાદ તમે પાણીમાં હાથ નહીં નાખી શકો. એટલે ગ્લિટર મહેંદી કોઈપણ ઈવેન્ટ પહેલા જ લગાવો.

  ગ્લિટર મહેંદી  - ગ્લિટર મહેંદી ડિઝાઈન બહુ જ સુંદર દેખાઈ છે. આ મહેંદી હાથ પર પહેલા કોનથી મહેંદી લગાવવામાં આવે છે અને પછી મહેંદી ડિઝાઈનની વચ્ચે ગ્લિટર ફિલ કરવામાં આવે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે ગ્લિટર મહેંદી જોવામાં ભલે જ ઘણી સુંદર હોય પરંતુ એને લગાવ્યા બાદ તમે પાણીમાં હાથ નહીં નાખી શકો. એટલે ગ્લિટર મહેંદી કોઈપણ ઈવેન્ટ પહેલા જ લગાવો.

  4/8
 • ટેટૂ મહેંદી ડિઝાઈન  - ટેટૂ મહેંદીની ડિઝાઈન પણ ઘણી પોપ્યુલર છે. વધારે મૉર્ડન છોકરીઓ જે ડીપ નેક અથવા સ્લિવલેસ પહેરીને ટ્રેડિશનલ લૂકમાં હોય છે તેઓ મહેંદીના ટેટૂ પોતાના શરીર પર બનાવવાનું પસંદ કરે છે. જો તમે પણ આ પ્રકારની મહેંદી ડિઝાઈન લગાવવા ઈચ્છો છો તો ફેસ્ટિવલ અથવા ખાસ અવસર પર તમે આ ડિઝાઈન જરૂર ટ્રાય કરી શકો છો.

  ટેટૂ મહેંદી ડિઝાઈન  - ટેટૂ મહેંદીની ડિઝાઈન પણ ઘણી પોપ્યુલર છે. વધારે મૉર્ડન છોકરીઓ જે ડીપ નેક અથવા સ્લિવલેસ પહેરીને ટ્રેડિશનલ લૂકમાં હોય છે તેઓ મહેંદીના ટેટૂ પોતાના શરીર પર બનાવવાનું પસંદ કરે છે. જો તમે પણ આ પ્રકારની મહેંદી ડિઝાઈન લગાવવા ઈચ્છો છો તો ફેસ્ટિવલ અથવા ખાસ અવસર પર તમે આ ડિઝાઈન જરૂર ટ્રાય કરી શકો છો.

  5/8
 • લેટેસ્ટ મહેંદી ડિઝાઈન - દરેક છોકરી લેટેસ્ટ ડિઝાઈનની મહેંદી લગાવવા ઈચ્છે છે. જો તમે હાથ પર હાલની લેટેસ્ટ મહેંદી લગાવવાનું વિચારી રહ્યા છો અથવા આવી જ રીતે હાથમાં ભરેલી મહેંદી લગાવવા માગો છો તો આ નવી ડિઝાઈન જરૂર ટ્રાય કરો. બૉલીવુડ એક્ટ્રેસના હાથની મહેંદી હોય કે પછી ટીવીની એક્ટ્રેસના હાથની મહેંદીને લઈને ઘણી વાર છોકરીઓ ક્રેઝી થઈ જાય છે.

  લેટેસ્ટ મહેંદી ડિઝાઈન - દરેક છોકરી લેટેસ્ટ ડિઝાઈનની મહેંદી લગાવવા ઈચ્છે છે. જો તમે હાથ પર હાલની લેટેસ્ટ મહેંદી લગાવવાનું વિચારી રહ્યા છો અથવા આવી જ રીતે હાથમાં ભરેલી મહેંદી લગાવવા માગો છો તો આ નવી ડિઝાઈન જરૂર ટ્રાય કરો. બૉલીવુડ એક્ટ્રેસના હાથની મહેંદી હોય કે પછી ટીવીની એક્ટ્રેસના હાથની મહેંદીને લઈને ઘણી વાર છોકરીઓ ક્રેઝી થઈ જાય છે.

  6/8
 • બેંગલ(બંગડી) મહેંદી ડિઝાઈન - બેંગલ ડિઝાઈનવાળી મહેંદીના નામથી તમે એના વિશે સરળતાથી સમજી શકો કે આ મહેંદી ડિઝાઈન એવી રીતે લગાવામાં આવે છે કે કોઈએ હાથમાં બંગડી પહેરી હોય. ચૂડી અથવા બંગડીની જેમ ગોળ-ગોળ મહેંદીની ડિઝાઈન હાથ પર એક અલગ ડિઝાઈન લાગે છે.

  બેંગલ(બંગડી) મહેંદી ડિઝાઈન - બેંગલ ડિઝાઈનવાળી મહેંદીના નામથી તમે એના વિશે સરળતાથી સમજી શકો કે આ મહેંદી ડિઝાઈન એવી રીતે લગાવામાં આવે છે કે કોઈએ હાથમાં બંગડી પહેરી હોય. ચૂડી અથવા બંગડીની જેમ ગોળ-ગોળ મહેંદીની ડિઝાઈન હાથ પર એક અલગ ડિઝાઈન લાગે છે.

  7/8
 • બ્રાઈડલ મહેંદી ડિઝાઈન  -  પોતાના મેરેજ હોય કે પછી બીજા કોઇના મેરેજ હોય, યુવતીઓ હંમેશા મહેંદીને ખૂબ જ મહત્વ આપતી હોય છે. જો કે મહેંદી વિના લગ્ન જાણે અધૂરા હોય તેવુ લાગે છે. આજકાલ ખાસ કરીને દુલ્હનમાં ડિઝાઇનરમહેંદીનો ક્રેઝ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હાલની બ્રાઇડમાં જે ફેશન વધારે ચાલે છે તેમાં ફેસ ડિઝાઈન, રાજસ્થાની ડિઝાઈન યુવતીઓ સૌથી વધારે પસંદ કરે છે.

  બ્રાઈડલ મહેંદી ડિઝાઈન  -  પોતાના મેરેજ હોય કે પછી બીજા કોઇના મેરેજ હોય, યુવતીઓ હંમેશા મહેંદીને ખૂબ જ મહત્વ આપતી હોય છે. જો કે મહેંદી વિના લગ્ન જાણે અધૂરા હોય તેવુ લાગે છે. આજકાલ ખાસ કરીને દુલ્હનમાં ડિઝાઇનરમહેંદીનો ક્રેઝ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. હાલની બ્રાઇડમાં જે ફેશન વધારે ચાલે છે તેમાં ફેસ ડિઝાઈન, રાજસ્થાની ડિઝાઈન યુવતીઓ સૌથી વધારે પસંદ કરે છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

કદાચ જ કોઇ એવી યુવતી હશે જેને મહેંદી લગાવવાનું પસંદ ના હોય, લગ્ન હોય કે તહેવાર મહેંદી વગર ખુશીના અવસર ફિક્કા લાગે છે. પરંતુ ઘણીવાર ખાસ ફંક્શન વખતે મહેંદી આર્ટિસ્ટ પાસે જઇને તેને લગાવવાની આળસ પણ આવી જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો, તમારી આ ઇચ્છાને મારી ના નાખો. ઇન્ટરનેટની મદદથી હાથમાં તમે સુંદર મહેંદી લગાવી શકો છો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK