જો તમને દુબઈ ફરવાનો શોખ છે, તો આ મહિનામાં જરૂર જાઓ

Updated: Feb 02, 2019, 15:53 IST | Sheetal Patel
 • બુર્જ ખલીફા- દુબઈ વિશ્વના સૌથી ધનાઢ્ય શહેરોમાંનું એક છે, જે વિશ્વની સૌથી મોટી ટાઇટલ છે. તે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા છે. બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારત છે જે દુબઇમાં 829.8 મીટરની ઊંચાઈએ છે. જ્યારે તમે બુર્જ ખલિફા પર જાઓ ત્યારે આગળના ભાગમાં દુબઈ ફાઉન્ટેનનો આનંદ લેવાનું ભૂલશો નહીં. આ ફુવારો સામાન્ય નથી પરંતુ તે લગભગ 140 ફીટ ઉંચો છે.

  બુર્જ ખલીફા-

  દુબઈ વિશ્વના સૌથી ધનાઢ્ય શહેરોમાંનું એક છે, જે વિશ્વની સૌથી મોટી ટાઇટલ છે. તે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા છે. બુર્જ ખલિફા વિશ્વની સૌથી ઊંચી ગગનચુંબી ઈમારત છે જે દુબઇમાં 829.8 મીટરની ઊંચાઈએ છે. જ્યારે તમે બુર્જ ખલિફા પર જાઓ ત્યારે આગળના ભાગમાં દુબઈ ફાઉન્ટેનનો આનંદ લેવાનું ભૂલશો નહીં. આ ફુવારો સામાન્ય નથી પરંતુ તે લગભગ 140 ફીટ ઉંચો છે.

  1/3
 • રૂફટૉપ ગાર્ડન- દુબઈમાં રૂફટૉપ ગાર્ડન બહુ જ સુંદર છે. આ ગાર્ડનમાં તમે બીન બેગ પર બેસીને ખુલ્લા આકાશની નીચે ફિલ્મ જોવાની મજા લઈ શકો છો. એના માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી.

  રૂફટૉપ ગાર્ડન-

  દુબઈમાં રૂફટૉપ ગાર્ડન બહુ જ સુંદર છે. આ ગાર્ડનમાં તમે બીન બેગ પર બેસીને ખુલ્લા આકાશની નીચે ફિલ્મ જોવાની મજા લઈ શકો છો. એના માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી.

  2/3
 • ડેઝર્ટ સફારી- જો તમે દુબઈમાં આવ્યા પછી ડેઝર્ટ સફારીનો આનંદ ન લો તો તમારી યાત્રા અપૂર્ણ રહેશે. સફારી બાદ તેમે બેલે ડાન્સની મજા જરૂર લેવી જ જોઈએ.

  ડેઝર્ટ સફારી-

  જો તમે દુબઈમાં આવ્યા પછી ડેઝર્ટ સફારીનો આનંદ ન લો તો તમારી યાત્રા અપૂર્ણ રહેશે. સફારી બાદ તેમે બેલે ડાન્સની મજા જરૂર લેવી જ જોઈએ.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

જો તમને દુબઈ ફરવાનો શોખ છે તો તમારે ઠંડીમાં જવું જોઈએ. ઠંડીના મોસમમાં આ મહિનામાં દુબઈ ફરવાનો આનંદ જ અલગ છે. દુબઈ એક એવું શહેર છે જેનું નામ સાંભળતા જ આપણા દિમાગમાં રણ, શેખ લોકોની શાન, ગોલ્ડ અને સફારી આવે છે કારણ કે ત્યાંના શેખ લોકોની રહેણી-કરણી, ગોલ્ડ અને સફારી પૂરા વર્લ્ડમાં ફેમસ છે.

જો તમે દુબઈની ટ્રિપ પ્લાન કરી રહ્યા છે તો તમારે ઠંડીમાં આ ટ્રિપ પ્લાન કરવું જોઈએ અને એ પણ જાન્યુઆરી મહિનામાં. જાન્યુઆરીમાં દુબઈ ફરવાનો એક અલગ આનંદ છે. આમ ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી ક્યારે પણ દુબઈ ફરવા માટે જઈ શકો છો. દુબઈમાં ડિસેમ્બરથી લઈને જાન્યુઆર સુધી દુબઈ ફેસ્ટિવલ ચાલે છે અને આ ફેસ્ટિવલમાં સૌથી બેસ્ટ શોપિંગ કરવાની તક મળે છે. જો તમે શોપિંગ માટે ક્રેઝી છો તો તમને તમારે દુબઈ જરૂર ફરવા જવું જોઈએ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK