આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

Updated: Oct 26, 2019, 11:48 IST | Falguni Lakhani
  • આમ તો પિંક છોકરીઓનો કલર કહેવાય છે પરંતુ આ વખતે દિવાળી કે નવા વર્ષના દિવસે તમે પણ મલ્હારની જેમ ફ્લોરલ જેકેટ સાથે પિંક કુર્તો પહેરી શકો છો.

    આમ તો પિંક છોકરીઓનો કલર કહેવાય છે પરંતુ આ વખતે દિવાળી કે નવા વર્ષના દિવસે તમે પણ મલ્હારની જેમ ફ્લોરલ જેકેટ સાથે પિંક કુર્તો પહેરી શકો છો.

    1/12
  • બ્લેક કોટી અને વ્હાઈટ કુર્તામાં આર્જવનો આ લૂક ફેસ્ટિવલ માટે પર્ફેક્ટ છે.

    બ્લેક કોટી અને વ્હાઈટ કુર્તામાં આર્જવનો આ લૂક ફેસ્ટિવલ માટે પર્ફેક્ટ છે.

    2/12
  • યશ સોનીની જેમ તમે ડાર્ક ગ્રીન કલરના કુર્તા પર પણ પસંદગી ઉતારી શકો છો.

    યશ સોનીની જેમ તમે ડાર્ક ગ્રીન કલરના કુર્તા પર પણ પસંદગી ઉતારી શકો છો.

    3/12
  • મરૂન એસિમેટ્રિક કુર્તાને બલ્કે ચુડીદાર અને વૉચ સાથે પહેરશો તો પ્રતિક ગાંધીની જેમ હેન્ડસમ લાગશો.

    મરૂન એસિમેટ્રિક કુર્તાને બલ્કે ચુડીદાર અને વૉચ સાથે પહેરશો તો પ્રતિક ગાંધીની જેમ હેન્ડસમ લાગશો.

    4/12
  • જો તમને કાંઈક અલગ પહેરવાની ઈચ્છા હોય તો મિત્ર ગઢવીની જેમ મલ્ટી કલર જેકેટ પણ સારો ઓપ્શન છે.

    જો તમને કાંઈક અલગ પહેરવાની ઈચ્છા હોય તો મિત્ર ગઢવીની જેમ મલ્ટી કલર જેકેટ પણ સારો ઓપ્શન છે.

    5/12
  • મોહસિન ખાનની જેમ તમે યલૉ કુર્તા અને જેકેટ પણ પહેરી શકો છો.

    મોહસિન ખાનની જેમ તમે યલૉ કુર્તા અને જેકેટ પણ પહેરી શકો છો.

    6/12
  • નિશ્ચય રાણાનું આ આઉટફિટ વર્ષના સૌથી મોટા તહેવાર માટે યોગ્ય છે.

    નિશ્ચય રાણાનું આ આઉટફિટ વર્ષના સૌથી મોટા તહેવાર માટે યોગ્ય છે.

    7/12
  • ગૌરવ પાસવાલાની જેમ તમે સિમ્પ ઑફ વ્હાઈટ કુર્તાને પણ કૅરી કરી શકો છો.

    ગૌરવ પાસવાલાની જેમ તમે સિમ્પ ઑફ વ્હાઈટ કુર્તાને પણ કૅરી કરી શકો છો.

    8/12
  • પાર્થિવ ગોહિલનો તો અંદાજ જ નિરાળો છે. તેમની જેમ તમે પણ કુર્તા અને ચુડીદાર આવી સ્ટાઈલમાં પહેરશો તો યુનિક લાગશો.

    પાર્થિવ ગોહિલનો તો અંદાજ જ નિરાળો છે. તેમની જેમ તમે પણ કુર્તા અને ચુડીદાર આવી સ્ટાઈલમાં પહેરશો તો યુનિક લાગશો.

    9/12
  • સિંગર પાર્થ ઓઝાની જેમ એમ્બ્રોઈડરી વાળો કુર્તો તમને રોયલ લૂક આપશે.

    સિંગર પાર્થ ઓઝાની જેમ એમ્બ્રોઈડરી વાળો કુર્તો તમને રોયલ લૂક આપશે.

    10/12
  • રૌનક કામદારની જેમ તમે કુર્તા અને ચુડીદાર સાથે દુપટ્ટો પણ લઈ શકો છો.

    રૌનક કામદારની જેમ તમે કુર્તા અને ચુડીદાર સાથે દુપટ્ટો પણ લઈ શકો છો.

    11/12
  • શૌનક વ્યાસનો બંધ ગળાનો કુર્તો પણ ક્લાસી લાગે છે અને સરળતાથી કૅરી પણ કરી શકાય છે.

    શૌનક વ્યાસનો બંધ ગળાનો કુર્તો પણ ક્લાસી લાગે છે અને સરળતાથી કૅરી પણ કરી શકાય છે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

દિવાળી તો આવી ગઈ છે..પણ હજી નક્કી નથી કરી શકતા કે દિવાળીમાં શું સ્ટાઈલ કૅરી કરશો? આપણા ગુજરાતી ઈન્ડસ્ટ્રીના આ સિતારાઓ પાસેથી મેળવો સ્ટાઈલ ટિપ્સ..

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK