આ ગુજરાતી હિરોઈન્સ પાસેથી લો સાડી કૅરી કરવાની ટિપ્સ

Updated: Sep 09, 2019, 15:17 IST | Bhavin
 • આરોહી સાડીમાં સુંદર લાગે છે ને !! આરોહીની જેમ જ બાંધણીવાળી સાડી તમે પહેરો ત્યારે ખુલ્લા વાળ તમને સારો લૂક આપી શકે છે. આ ઉપરાંત ઈયરિંગ્સ તો જુઓ. સાથે જ મિનિમલ મેક અપ તમને વધુ દીપી ઉઠશે. 

  આરોહી સાડીમાં સુંદર લાગે છે ને !! આરોહીની જેમ જ બાંધણીવાળી સાડી તમે પહેરો ત્યારે ખુલ્લા વાળ તમને સારો લૂક આપી શકે છે. આ ઉપરાંત ઈયરિંગ્સ તો જુઓ. સાથે જ મિનિમલ મેક અપ તમને વધુ દીપી ઉઠશે. 

  1/14
 • જાણીતા ગુજરાતી સ્ટાર પ્રતીક ગાંધીના પત્ની અને એક્ટ્રેસ ભામિની ઓઝા ગાંધી કોઈ પણ અટાયરમાં સારા લાગે છે. પણ સાડી તો તેમને સિમ્પલ અને સોબર લૂક આપે છે. તેમની જેમ જ તમે પમ સ્લીવલેસ બ્લાઉઝ, પ્લેન સાડીનો લૂક અપનાવી શકો છો. 

  જાણીતા ગુજરાતી સ્ટાર પ્રતીક ગાંધીના પત્ની અને એક્ટ્રેસ ભામિની ઓઝા ગાંધી કોઈ પણ અટાયરમાં સારા લાગે છે. પણ સાડી તો તેમને સિમ્પલ અને સોબર લૂક આપે છે. તેમની જેમ જ તમે પમ સ્લીવલેસ બ્લાઉઝ, પ્લેન સાડીનો લૂક અપનાવી શકો છો. 

  2/14
 • આમને ઓળખ્યા કે નહીં ? આ છે સિંગર ભૂમિ દવે. સાડીમાં નથી ઓળખાને. જો તમે પણ રોજ સાડી ન પહેરતા હો, તો આ પ્રકારની સાડી તમને એકદમ જુદા અને નેચરલ દેખાડશે. 

  આમને ઓળખ્યા કે નહીં ? આ છે સિંગર ભૂમિ દવે. સાડીમાં નથી ઓળખાને. જો તમે પણ રોજ સાડી ન પહેરતા હો, તો આ પ્રકારની સાડી તમને એકદમ જુદા અને નેચરલ દેખાડશે. 

  3/14
 • આખી બાંયના બ્લાઉઝ પણ કેટલાક લોકોને સારા લાગતા હોય છે. જે રીતે દીક્ષા જોશી પર શોભી રહ્યા છે. 

  આખી બાંયના બ્લાઉઝ પણ કેટલાક લોકોને સારા લાગતા હોય છે. જે રીતે દીક્ષા જોશી પર શોભી રહ્યા છે. 

  4/14
 • એશા કંસારાની સ્માઈલ જ તમને ઈમ્પ્રેસ કરવા કાફી છે. તમે પણ બાંધણીને આ રીતે દક્ષિણી સ્ટાઈલથી કૅર કરી શકો છો., ખાસ તો ધ્યાન આપવા જેવી બાબતે છે, ખુલ્લા વાળ !

  એશા કંસારાની સ્માઈલ જ તમને ઈમ્પ્રેસ કરવા કાફી છે. તમે પણ બાંધણીને આ રીતે દક્ષિણી સ્ટાઈલથી કૅર કરી શકો છો., ખાસ તો ધ્યાન આપવા જેવી બાબતે છે, ખુલ્લા વાળ !

  5/14
 • જયકા યાજ્ઞિકે પહેરેલી સાડી કમ ચણિયાચોળી પણ આજકાલ ટ્રેન્ડિંગ છે. તમે પણ આ પ્રકારની સ્ટાઈલ અપનાવી શકો છો. 

  જયકા યાજ્ઞિકે પહેરેલી સાડી કમ ચણિયાચોળી પણ આજકાલ ટ્રેન્ડિંગ છે. તમે પણ આ પ્રકારની સ્ટાઈલ અપનાવી શકો છો. 

  6/14
 • કૌશાંબી ભટ્ટે ધૂનકી અને મોન્ટુની બિટ્ટુથી લોકપ્રિયતા મેળવી છે. મોન્ટુની બિટ્ટુમાં તે સાડીમાં દેખાયા હતા. કૌશાંબીની જેમ તમે પણ સાડીની સાથે સાથે પાટલા, બંગડી, વીંટી, નેકલેસ અને ઝૂડો કૅરી કરશો, તો સુંદર લાગશો. પણ પ્રસંગ પ્રમાણે તૈયાર થજો. 

  કૌશાંબી ભટ્ટે ધૂનકી અને મોન્ટુની બિટ્ટુથી લોકપ્રિયતા મેળવી છે. મોન્ટુની બિટ્ટુમાં તે સાડીમાં દેખાયા હતા. કૌશાંબીની જેમ તમે પણ સાડીની સાથે સાથે પાટલા, બંગડી, વીંટી, નેકલેસ અને ઝૂડો કૅરી કરશો, તો સુંદર લાગશો. પણ પ્રસંગ પ્રમાણે તૈયાર થજો. 

  7/14
 • ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે પણ સાડીમાં એટલા સુંદર લાગે છે કે ન પૂછો વાત. દિવાળી જેવા પ્રસંગે સાડી પહેરવાની સાથે સાથે અંબોડાની હેરસ્ટાઈલ સૌથી અલગ અને સુંદર લૂક આપશે. 

  ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવે પણ સાડીમાં એટલા સુંદર લાગે છે કે ન પૂછો વાત. દિવાળી જેવા પ્રસંગે સાડી પહેરવાની સાથે સાથે અંબોડાની હેરસ્ટાઈલ સૌથી અલગ અને સુંદર લૂક આપશે. 

  8/14
 • જો તમારે સ્લીવલેસ બ્લાઉઝ ટ્રાય કરવો હોય, તો કિંજલ રાજપ્રિયાના ફોટો પરથી ટિપ્સ લઈ શકો છો. સાથે જ નેક્લેસ અને બુટ્ટીનું કોમ્બિનેશન પણ લાજવાબ છે. 

  જો તમારે સ્લીવલેસ બ્લાઉઝ ટ્રાય કરવો હોય, તો કિંજલ રાજપ્રિયાના ફોટો પરથી ટિપ્સ લઈ શકો છો. સાથે જ નેક્લેસ અને બુટ્ટીનું કોમ્બિનેશન પણ લાજવાબ છે. 

  9/14
 • તાજેતરમાં જ મલ્હાર ઠાકર સાથે વેબસિરીઝમાં દેખાયેલા માનસી પારેખ ગોહિલનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ પ્રેરણા લેવા લાયક છે. 

  તાજેતરમાં જ મલ્હાર ઠાકર સાથે વેબસિરીઝમાં દેખાયેલા માનસી પારેખ ગોહિલનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ પ્રેરણા લેવા લાયક છે. 

  10/14
 • મોનલ ગજ્જર ફિલ્મ રેવામાં સાડીમાં દેખાયા હતા. જો કે આ ફોટોમાં તેઓ સાડીમાં પણ મોડર્ન લાગી રહ્યા છે. આ પ્રકારની ચણિયાચોળી ટાઈપ સાડી તમે પણ ટ્રાય કરી શકો છો. 

  મોનલ ગજ્જર ફિલ્મ રેવામાં સાડીમાં દેખાયા હતા. જો કે આ ફોટોમાં તેઓ સાડીમાં પણ મોડર્ન લાગી રહ્યા છે. આ પ્રકારની ચણિયાચોળી ટાઈપ સાડી તમે પણ ટ્રાય કરી શકો છો. 

  11/14
 • આ છે મોંઘી ઉર્ફે નાદિયા હિમાની. જો તમારા વાળ પણ નાદિયા જેવા સુંદર લાંબા છે, તમે પણ ચોટલો આગળની બાજુ રાખીને આટલા જ નિર્દોષ લાગી શકો છો !

  આ છે મોંઘી ઉર્ફે નાદિયા હિમાની. જો તમારા વાળ પણ નાદિયા જેવા સુંદર લાંબા છે, તમે પણ ચોટલો આગળની બાજુ રાખીને આટલા જ નિર્દોષ લાગી શકો છો !

  12/14
 • છેલ્લો દિવસ ફેમ નેત્રી ત્રિવેદી સિલ્કની સાડીમાં દીપી રહ્યા છે .

  છેલ્લો દિવસ ફેમ નેત્રી ત્રિવેદી સિલ્કની સાડીમાં દીપી રહ્યા છે .

  13/14
 • અને આ જોઈ લો સઈ બર્વે. લક્ષ્મી સદૈવ મંગલમમાં પણ એક્ટ્રેસ સાડીમાં દેખાય છે. જો કે કોઈએ કહ્યું છે કે સાડીમાં સ્ત્રી સૌથી વધુ સુંદર લાગે છે. કદાચ એમણે સઈને જોઈને જ આ કહ્યું હશે. 

  અને આ જોઈ લો સઈ બર્વે. લક્ષ્મી સદૈવ મંગલમમાં પણ એક્ટ્રેસ સાડીમાં દેખાય છે. જો કે કોઈએ કહ્યું છે કે સાડીમાં સ્ત્રી સૌથી વધુ સુંદર લાગે છે. કદાચ એમણે સઈને જોઈને જ આ કહ્યું હશે. 

  14/14
 • loading...

ફોટોઝ વિશે

સાડીએ મોટા ભાગની મહિલાઓનો રોજિંદો પોશાક છે. ઓફિસ જતી મહિલા હોય કે હાઉસવાઈફ, સારી તો પહેરવાનું બનતું જ હોય છે. પ્રસંગમાં તો મહિલાઓ સાડી પહેરે જ પણ ઘરે પણ કેટલીક મહિલાઓ સાડીને જ પોશાક તરીકે અપનાવે છે. ત્યારે આપણી ગુજરાતી એક્ટ્રેસિસ પાસેથી લો સાડી પહેરવાની ટિપ્સ  (Image Courtesy: Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK