વિશ્વભરમાં પ્રખ્યાત છે લંડનનું ક્રિસમસ સેલિબ્રેશન, જુઓ નજારો

Dec 31, 2018, 13:44 IST
 • લંડનમાં ક્રિસમસ સેલિબ્રેશન માટે લોકો દૂરથી આવે છે. ક્રિસમસમાં અહીંયાનો નજારો કોઈ જન્નતથી ઓછો નથી. અહીંયા ક્રિસમસના થોડા દિવસ પહેલાં જ રજાઓ શરૂ થઈ જાય છે. આ દિવસે લંડનનો દરેક ખૂણો રોશનીથી ઝગમગી ઉઠેછે. આખું લંડન લાઈટિંગથી ચમકી ઉઠે છે. 

  લંડનમાં ક્રિસમસ સેલિબ્રેશન માટે લોકો દૂરથી આવે છે. ક્રિસમસમાં અહીંયાનો નજારો કોઈ જન્નતથી ઓછો નથી. અહીંયા ક્રિસમસના થોડા દિવસ પહેલાં જ રજાઓ શરૂ થઈ જાય છે. આ દિવસે લંડનનો દરેક ખૂણો રોશનીથી ઝગમગી ઉઠેછે. આખું લંડન લાઈટિંગથી ચમકી ઉઠે છે. 

  1/4
 • ક્રિસમસ દિવસ પર બધાની નજર જાત-જાતના ક્રિસમસ ટ્રી પર હોય છે. લંડનમાં ક્રિસમસ ટ્રીને બહુ જ સુંદર રીતે સજાવવામાં આવે છે. 

  ક્રિસમસ દિવસ પર બધાની નજર જાત-જાતના ક્રિસમસ ટ્રી પર હોય છે. લંડનમાં ક્રિસમસ ટ્રીને બહુ જ સુંદર રીતે સજાવવામાં આવે છે. 

  2/4
 • આખું લડન કલરીંગ લાઈટ્સથી બહુ જ સુંદર લાગે છે. દૂર દૂરથી લોકો અહીંયા ક્રિસમસનો નજારો જોવા આવે છે અને ખૂબ મજા પણ માણે છે.

  આખું લડન કલરીંગ લાઈટ્સથી બહુ જ સુંદર લાગે છે. દૂર દૂરથી લોકો અહીંયા ક્રિસમસનો નજારો જોવા આવે છે અને ખૂબ મજા પણ માણે છે.

  3/4
 • આજે અમે તમને જણાવશું લંડનની ક્રિસમસ ઉજવણી વિશે, લંડનમાં ક્રિસમસ એટલી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે કે, ત્યાંનો નજારો સ્વર્ગથી ઓછો નથી લાગતો. 

  આજે અમે તમને જણાવશું લંડનની ક્રિસમસ ઉજવણી વિશે, લંડનમાં ક્રિસમસ એટલી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે કે, ત્યાંનો નજારો સ્વર્ગથી ઓછો નથી લાગતો. 

  4/4
 • loading...

ફોટોઝ વિશે

2018 વર્ષ પસાર થયું. એવામાં દરેક સેલિબ્રેશનની તૈયારીઓમાં લાગ્યું છે. નવા વર્ષથી પહેલા બધા ક્રિસમસની પણ ઉજવણી કરી છે. ભારતના કેટલાક વિસ્તારોમાં ક્રિસમસને શાનદાર રીતે ઉજવ્યો. આવો જાણીએ લંડનની ક્રિસમસ ઉજવણી વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK