ગરમીમાં ફૉલો કરો બૉલીવુડ એક્ટ્રેસની આ લેટેસ્ટ હેરસ્ટાઈલ

Updated: Apr 03, 2019, 13:19 IST | Sheetal Patel
 • અનુષ્કા શર્મા મિડ લેન્થ બન - ગરમીમાં તમે પણ જો હેરકટ કરવાનું વિચાર કરી રહ્યા હોય તો અનુષ્કા શર્માની લેટેસ્ટ હેરસ્ટાઈલ તમને જરૂર પસંદ આવશે. વિરાટ કોહલીની સાથે લગ્ન બાદ અનુષ્કા શર્મા આ વર્ષે ગરમી શરૂ થતાં જ નવા લૂકમાં નજર આવી રહી છે. અનુષ્કા શર્માએ મિડ લેન્થ હેરકટ કર્યો છે. અનુષ્કા શર્માની આ હેરસ્ટાઈલ ઈન્ડિયન અને વેસ્ટર્ન દરેક પ્રકારના આઉટફિટ સાથે કૂલ અને સ્ટાઈલિશ લાગે છે.

  અનુષ્કા શર્મા મિડ લેન્થ બન - ગરમીમાં તમે પણ જો હેરકટ કરવાનું વિચાર કરી રહ્યા હોય તો અનુષ્કા શર્માની લેટેસ્ટ હેરસ્ટાઈલ તમને જરૂર પસંદ આવશે. વિરાટ કોહલીની સાથે લગ્ન બાદ અનુષ્કા શર્મા આ વર્ષે ગરમી શરૂ થતાં જ નવા લૂકમાં નજર આવી રહી છે. અનુષ્કા શર્માએ મિડ લેન્થ હેરકટ કર્યો છે. અનુષ્કા શર્માની આ હેરસ્ટાઈલ ઈન્ડિયન અને વેસ્ટર્ન દરેક પ્રકારના આઉટફિટ સાથે કૂલ અને સ્ટાઈલિશ લાગે છે.

  1/8
 • જાહ્નવી કપૂરની ચોટલી સ્ટાઈલ - જાહ્નવી કપૂરની ફિલ્મ રિલીઝ થવા પહેલા જ તે એટલી પોપ્યુલર થઈ ચૂકી છે કે તે શું પહેરે છે, કેવો મેકઅપ કરે છે, કેવી હેરસ્ટાઈલ કરે છે. આ બધુ એના ફૅન્સ જાણે છે. આ વર્ષે ગરમીમાં જાહ્નવી કપૂર કૂલ લૂકમાં આવી રહી છે. સ્ટ્રાઈપ્સવાળી ટી-શર્ટની સાથે જાહ્નવી કપૂરે બે સિમ્પલ ચોટલી બનાવી છે. આ રીતની ચોટલી છોકરીઓ હંમેશા સ્કૂલમાં બનાવતી હતી. જો તમે જાહ્નવીનો આ લૂક પસંદ આવ્યો છે તો તમે પણ આ પ્રકારની હેરસ્ટાઈલ કૈરી કરી શકો છો.

  જાહ્નવી કપૂરની ચોટલી સ્ટાઈલ - જાહ્નવી કપૂરની ફિલ્મ રિલીઝ થવા પહેલા જ તે એટલી પોપ્યુલર થઈ ચૂકી છે કે તે શું પહેરે છે, કેવો મેકઅપ કરે છે, કેવી હેરસ્ટાઈલ કરે છે. આ બધુ એના ફૅન્સ જાણે છે. આ વર્ષે ગરમીમાં જાહ્નવી કપૂર કૂલ લૂકમાં આવી રહી છે. સ્ટ્રાઈપ્સવાળી ટી-શર્ટની સાથે જાહ્નવી કપૂરે બે સિમ્પલ ચોટલી બનાવી છે. આ રીતની ચોટલી છોકરીઓ હંમેશા સ્કૂલમાં બનાવતી હતી. જો તમે જાહ્નવીનો આ લૂક પસંદ આવ્યો છે તો તમે પણ આ પ્રકારની હેરસ્ટાઈલ કૈરી કરી શકો છો.

  2/8
 • અદિતિ રાવ હૈદરીની મેસી ચોટલી - જો તમે ગરમીમાં ગ્લેમરસ પણ દેખાવા માંગો છો અને ગરમીથી બચવા ઈચ્છો છો તો તમને અદિતિ રાવ હૈદરીનો આ લૂક જરૂર પસંદ આવશે. સમર ડ્રેસની સાથે એણે મેસી ચોટલી હેરસ્ટાઈલ કરી છે જેમા સુંદર લાગી રહી છે અને તેને ગરમી પણ નથી લાગી રહી. તમે પણ અદિતિની જેમ આ લૂક ગરમીમાં ફોલો કરી શકો છો.

  અદિતિ રાવ હૈદરીની મેસી ચોટલી - જો તમે ગરમીમાં ગ્લેમરસ પણ દેખાવા માંગો છો અને ગરમીથી બચવા ઈચ્છો છો તો તમને અદિતિ રાવ હૈદરીનો આ લૂક જરૂર પસંદ આવશે. સમર ડ્રેસની સાથે એણે મેસી ચોટલી હેરસ્ટાઈલ કરી છે જેમા સુંદર લાગી રહી છે અને તેને ગરમી પણ નથી લાગી રહી. તમે પણ અદિતિની જેમ આ લૂક ગરમીમાં ફોલો કરી શકો છો.

  3/8
 • કરીના કપૂરનો હાઈ મેસી બન - બેબોની હેરસ્ટાઈલ આ ગરમી માટે સૌથી વધારે કૂલ છે. સમર ડ્રેસ સાથે જ નહીં પરમતુ તમે સાડી અને સૂટની સાથે પણ આ હાઈ મેસી બન હેરસ્ટાઈલ બનાવી શકો છો. જો તમે જીન્સ અને ટી-શર્ટ પહેરીને ક્યા જઈ રહ્યો છો તો પણ આ હેરસ્ટાઈલ ઘણી કૂલ લાગશે. આ પ્રકારની હેરસ્ટાઈલમાં તમને બિલકુલ પણ ગરમી નહીં લાગે અને સૌથી વધારે સ્ટાઈલિશ દેખાશે.

  કરીના કપૂરનો હાઈ મેસી બન - બેબોની હેરસ્ટાઈલ આ ગરમી માટે સૌથી વધારે કૂલ છે. સમર ડ્રેસ સાથે જ નહીં પરમતુ તમે સાડી અને સૂટની સાથે પણ આ હાઈ મેસી બન હેરસ્ટાઈલ બનાવી શકો છો. જો તમે જીન્સ અને ટી-શર્ટ પહેરીને ક્યા જઈ રહ્યો છો તો પણ આ હેરસ્ટાઈલ ઘણી કૂલ લાગશે. આ પ્રકારની હેરસ્ટાઈલમાં તમને બિલકુલ પણ ગરમી નહીં લાગે અને સૌથી વધારે સ્ટાઈલિશ દેખાશે.

  4/8
 • આલિયા ભટ્ટની સાઈડ ચોટલી - આલિયા ભટ્ટને સિમ્પલ અને સ્ટાઈલિશ લૂકમાં તમે જરૂર જોઈ હશે. આ વર્ષે ગરમીમાં આલિયા ભટ્ટ દર બીજા દિવસે કૉટનના ઢીલા સૂટમાં નજર આવે છે. આમતો આલિયા ભટ્ટ આ વર્ષે ગરમી શરૂ થતા જ નવી હેરસ્ટાઈલમાં નજર આવી છે. હવે ગરમીમાં વાળ ખુલ્લા રાખવા આલિયા ભટ્ટને જરા પણ ગમતાં નથી. તમે ગરમીથી બચવા આલિયા ભટ્ટની આ હેરસ્ટાઈલ ફૉલો કરી શકો છો.

  આલિયા ભટ્ટની સાઈડ ચોટલી - આલિયા ભટ્ટને સિમ્પલ અને સ્ટાઈલિશ લૂકમાં તમે જરૂર જોઈ હશે. આ વર્ષે ગરમીમાં આલિયા ભટ્ટ દર બીજા દિવસે કૉટનના ઢીલા સૂટમાં નજર આવે છે. આમતો આલિયા ભટ્ટ આ વર્ષે ગરમી શરૂ થતા જ નવી હેરસ્ટાઈલમાં નજર આવી છે. હવે ગરમીમાં વાળ ખુલ્લા રાખવા આલિયા ભટ્ટને જરા પણ ગમતાં નથી. તમે ગરમીથી બચવા આલિયા ભટ્ટની આ હેરસ્ટાઈલ ફૉલો કરી શકો છો.

  5/8
 • અમાયરા દસ્તૂરની હાઈ પોનીટેલ - અમાયરા દસ્તૂરે વન સાઈડ ઑફ શૉલ્ડર જમ્પ સૂટની સાથે હાઈ પોનીટેલ હેરસ્ટાઈલ બનાવી છે. આ હેરસ્ટાઈલ જીન્સ-ટી શર્ટ અને સૂટની સાથે પણ સારી લાગે છે. ગરમીમાં આ પ્રકારની હેરસ્ટાઈલ દરેક ઉંમરની છોકરી પર સુંદર લાગે છે. ખાસ કરીને જો તમે વર્કિંગ વુમેન છો તો આ પ્રકારની હેરસ્ટાઈલ બનાવીને તમે ઑફિસ પણ જઈ શકો છો.

  અમાયરા દસ્તૂરની હાઈ પોનીટેલ - અમાયરા દસ્તૂરે વન સાઈડ ઑફ શૉલ્ડર જમ્પ સૂટની સાથે હાઈ પોનીટેલ હેરસ્ટાઈલ બનાવી છે. આ હેરસ્ટાઈલ જીન્સ-ટી શર્ટ અને સૂટની સાથે પણ સારી લાગે છે. ગરમીમાં આ પ્રકારની હેરસ્ટાઈલ દરેક ઉંમરની છોકરી પર સુંદર લાગે છે. ખાસ કરીને જો તમે વર્કિંગ વુમેન છો તો આ પ્રકારની હેરસ્ટાઈલ બનાવીને તમે ઑફિસ પણ જઈ શકો છો.

  6/8
 • કરીના કપૂરની ટૉપ કૉર્ન-રો હેરસ્ટાઈલ - હેરસ્ટાઈલના મામલામાં કરીના કપૂર ખાન સૌથી લેટેસ્ટ હેરસ્ટાઈલ કેરી કરવામાં સૌથી આગળ છે. ગરમીમાં બેબોએ ટૉપ કોર્ન રો હેરસ્ટાઈલ બનાવીને પોતાની ફિલ્મ વીરે દી વેડિંગનું પ્રમોશન કર્યું હતું. કરીના કપૂર દરેક લેટેસ્ટ ટ્રેન્ડ અને ફૅશનને સૌથી પહેલા અપનાવે છે અને પછી એના ફૅન્સ એને ફૉલો કરે છે.

  કરીના કપૂરની ટૉપ કૉર્ન-રો હેરસ્ટાઈલ - હેરસ્ટાઈલના મામલામાં કરીના કપૂર ખાન સૌથી લેટેસ્ટ હેરસ્ટાઈલ કેરી કરવામાં સૌથી આગળ છે. ગરમીમાં બેબોએ ટૉપ કોર્ન રો હેરસ્ટાઈલ બનાવીને પોતાની ફિલ્મ વીરે દી વેડિંગનું પ્રમોશન કર્યું હતું. કરીના કપૂર દરેક લેટેસ્ટ ટ્રેન્ડ અને ફૅશનને સૌથી પહેલા અપનાવે છે અને પછી એના ફૅન્સ એને ફૉલો કરે છે.

  7/8
 • તમન્ના ભાટિયાનો સાઈડ બન - જો તમે ગરમીમાં કોઈ ટ્રેડિશનલ ફંક્શનમાં જઈ રહ્યા છો અને સાડી પહેરવાની છોતો તમે એની સાથે સાઈડ બન બનાવી જઈ શકો છો. આ હેરસ્ટાઈલમાં તમને ગરમી પણ નહીં લાગે અને તમે સૌથી સુંદર અને સૌથી અલગ પણ દેખાશો.

  તમન્ના ભાટિયાનો સાઈડ બન - જો તમે ગરમીમાં કોઈ ટ્રેડિશનલ ફંક્શનમાં જઈ રહ્યા છો અને સાડી પહેરવાની છોતો તમે એની સાથે સાઈડ બન બનાવી જઈ શકો છો. આ હેરસ્ટાઈલમાં તમને ગરમી પણ નહીં લાગે અને તમે સૌથી સુંદર અને સૌથી અલગ પણ દેખાશો.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

ગરમીમાં બૉલીવુડ એક્ટ્રેસ હોય કે સામાન્ય છોકરી બધાને એવી હેરસ્ટાઈલ કરવી ગમે છે જેમાં એમને પસીનો નહીં આવે અને વાળના કારણથી એમને કામ કરવામાં કઈ તકલીફ નહીં આવે. બૉલીવુડની હિરોઈન્સની વાત કરીએ તો આલિયા ભટ્ટથી લઈને કરીના કપૂર ખાન, અનુષ્કા શર્મા, જાહ્નવી કપૂર અને અદિતિ રાવ હૈદરી સુધી દરેક એક્ટ્રેસ ગરમીમાં અલગ-અલગ હેરસ્ટાઈલમાં જોવા મળે છે. આ વર્ષે ગરમીમાં બીટાઉનના સ્ટાઈલિશ દીવાઝની કઈ હેરસ્ટાઈલ પોપ્યુલર થઈ રહી છે જાણો.

તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK