આ એક્ટ્રેસ પર લાગ્યો મોંઘા ફેશન ડિઝાઈનરના ડુપ્લીકેટ કપડાં પહેરવાનો આરોપ

Updated: Jan 28, 2019, 15:37 IST | Sheetal Patel
 • નિઆ શર્માએ સબ્યાસાચી મુખર્જીનો ડુપ્લીકેટ લહેંગો પહેર્યો - સોનમ કપૂરના લગ્નના દિવસે કરિશ્મા કપૂર આ સબ્યાસાચી મુખર્જી ફ્લોરલ પ્રિન્ટ લહેંગામાં જોવા મળી હતી અને બાદ એશિયાની સેક્સિ વુમેન બની નિઆ શર્મા એવા જ સેમ ટૂ સેમ ડિઝાઈનર લહેંગામાં દેખાઈ જે ઑરિજનલ સબ્યાસાચી નહીં પરતું ડુપ્લીકેટ ડિઝાઈન હતી.

  નિઆ શર્માએ સબ્યાસાચી મુખર્જીનો ડુપ્લીકેટ લહેંગો પહેર્યો - સોનમ કપૂરના લગ્નના દિવસે કરિશ્મા કપૂર આ સબ્યાસાચી મુખર્જી ફ્લોરલ પ્રિન્ટ લહેંગામાં જોવા મળી હતી અને બાદ એશિયાની સેક્સિ વુમેન બની નિઆ શર્મા એવા જ સેમ ટૂ સેમ ડિઝાઈનર લહેંગામાં દેખાઈ જે ઑરિજનલ સબ્યાસાચી નહીં પરતું ડુપ્લીકેટ ડિઝાઈન હતી.

  1/5
 • દિવ્યાંકા ત્રિપાઠીએ સબ્યાસાચી મુખર્જીનો ડુપ્લીકેટ બેલ્ટ પહેર્યો - કદાચ તમને એક લુક જોવામાં સમજ ના પડે કે દિવ્યાંકા ત્રિપાઠીએ ઐશ્વર્યા રાયને કેવી રીતે કોપી કરી છે તો અમે તમારી મદદ કરીશું. ઐશ્વર્યાની કમર જે ડિઝાઈનર બેલ્ટ છે તે ફેશન ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીની આઈકૉનિક ડિઝાઈન છે પરંતુ આ જ ડિઝાઈનર સમાન બેલ્ટ ટીવીની ફેવરેટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી દાહિયાએ પહેર્યો તો એને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી.

  દિવ્યાંકા ત્રિપાઠીએ સબ્યાસાચી મુખર્જીનો ડુપ્લીકેટ બેલ્ટ પહેર્યો - કદાચ તમને એક લુક જોવામાં સમજ ના પડે કે દિવ્યાંકા ત્રિપાઠીએ ઐશ્વર્યા રાયને કેવી રીતે કોપી કરી છે તો અમે તમારી મદદ કરીશું. ઐશ્વર્યાની કમર જે ડિઝાઈનર બેલ્ટ છે તે ફેશન ડિઝાઈનર સબ્યાસાચી મુખર્જીની આઈકૉનિક ડિઝાઈન છે પરંતુ આ જ ડિઝાઈનર સમાન બેલ્ટ ટીવીની ફેવરેટ વહુ દિવ્યાંકા ત્રિપાઠી દાહિયાએ પહેર્યો તો એને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી.

  2/5
 • નેહા કક્કરે કરીના કપૂરનો કુર્તો કોપી કર્યો - બોલીવુડની ફેમસ સિંગર નેહા કક્કર તો આમ પણ કૉન્ટ્રોવર્સીથી ઘેરાયેલી છે. કરીના કપૂરની ડિઝાઈનર કુર્તી અને સ્કર્ટની કોપી ડ્રેસ જ્યારે એણે એક રિયાલિટી શૉ પર પહેરી તો એનો પણ સોશિયલ મીડિયા પર મજાક બનાવવામાં આવ્યો. બ્રોકેટનો કુર્તો સેમ ટૂ સેમ કરીના કપૂરના કુર્તાની જેમ હતો બસ થોડો ફેબ્રિકમાં ફેરફાર હતો. અને કરીનાની જેમ જ નેહાએ પણ લહેંગા સ્ટાઈલ સ્કર્ટ પહેર્યો હતો.

  નેહા કક્કરે કરીના કપૂરનો કુર્તો કોપી કર્યો - બોલીવુડની ફેમસ સિંગર નેહા કક્કર તો આમ પણ કૉન્ટ્રોવર્સીથી ઘેરાયેલી છે. કરીના કપૂરની ડિઝાઈનર કુર્તી અને સ્કર્ટની કોપી ડ્રેસ જ્યારે એણે એક રિયાલિટી શૉ પર પહેરી તો એનો પણ સોશિયલ મીડિયા પર મજાક બનાવવામાં આવ્યો. બ્રોકેટનો કુર્તો સેમ ટૂ સેમ કરીના કપૂરના કુર્તાની જેમ હતો બસ થોડો ફેબ્રિકમાં ફેરફાર હતો. અને કરીનાની જેમ જ નેહાએ પણ લહેંગા સ્ટાઈલ સ્કર્ટ પહેર્યો હતો.

  3/5
 • પલક તિવારીએ મનીષ મલ્હોત્રાનો ડુપ્લીકેટ લહેંગો પહેર્યો -  જાન્હવી કપૂરનો આ ડિઝાઈનર લહેંગો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી છે. કેટલાક વર્ષ પહેલા જ જાન્હવી આ લહેંગો પહેરી પોતાનો ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. ટીવીની ફેવરેટ વહુ પ્રેરણા એટલે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં જ એના જેવા સમાન લહેંગામાં નજર આવી. પરંતુ પલકનો આ લહેંગો ભલે જોવામાં મનીષ મલ્હોત્રાનો હોય પરંતુ આ કોઈબીજા ડિઝાઈનરનો છે. @soshaibysofi નામની આ બ્રાન્ડે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર લહેંગાથી ઈન્સપાયર થઈને જ બીજો લહેંગો તૈયાર કર્યો જેને તમે ડુપ્લીકેટ મનીષ મલ્હોત્રાનો લહેંગો પણ માની શકો છો.

  પલક તિવારીએ મનીષ મલ્હોત્રાનો ડુપ્લીકેટ લહેંગો પહેર્યો -  જાન્હવી કપૂરનો આ ડિઝાઈનર લહેંગો ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી છે. કેટલાક વર્ષ પહેલા જ જાન્હવી આ લહેંગો પહેરી પોતાનો ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. ટીવીની ફેવરેટ વહુ પ્રેરણા એટલે શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં જ એના જેવા સમાન લહેંગામાં નજર આવી. પરંતુ પલકનો આ લહેંગો ભલે જોવામાં મનીષ મલ્હોત્રાનો હોય પરંતુ આ કોઈબીજા ડિઝાઈનરનો છે. @soshaibysofi નામની આ બ્રાન્ડે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર લહેંગાથી ઈન્સપાયર થઈને જ બીજો લહેંગો તૈયાર કર્યો જેને તમે ડુપ્લીકેટ મનીષ મલ્હોત્રાનો લહેંગો પણ માની શકો છો.

  4/5
 • મૌની રૉયએ અમેરિકન એક્ટ્રેસના ડ્રેસને કરી કોપી - ટીવીની સૌથી હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસ મૌની રૉય વર્ષ 2018માં જે ગ્લેમરસ યેલ્લો ડ્રેસમાં દેખાઈ હતી તે વર્ષ 2017માં અમેરિકન એક્ટ્રેસ બ્લેક લિવલીના ડ્રેસનો ડુપ્લીકેટ ડ્રેસ હતો. અમેરિકન એક્ટ્રેસનો આ ડ્રેસ Oscar de la Rentaએ ડિઝાઈન કર્યો હતો જેને કોઈ ઈન્ડિયન ડિઝાઈનરે કોપી કરી મૌની માટે આ ડુપ્લીકેટ ડ્રેસ બનાવ્યો હતો.

  મૌની રૉયએ અમેરિકન એક્ટ્રેસના ડ્રેસને કરી કોપી - ટીવીની સૌથી હોટ અને ગ્લેમરસ એક્ટ્રેસ મૌની રૉય વર્ષ 2018માં જે ગ્લેમરસ યેલ્લો ડ્રેસમાં દેખાઈ હતી તે વર્ષ 2017માં અમેરિકન એક્ટ્રેસ બ્લેક લિવલીના ડ્રેસનો ડુપ્લીકેટ ડ્રેસ હતો. અમેરિકન એક્ટ્રેસનો આ ડ્રેસ Oscar de la Rentaએ ડિઝાઈન કર્યો હતો જેને કોઈ ઈન્ડિયન ડિઝાઈનરે કોપી કરી મૌની માટે આ ડુપ્લીકેટ ડ્રેસ બનાવ્યો હતો.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

કરોડો રૂપિયા કમાવનારી હિરોઈન્સ જે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર્સ માટે ફેશન શૉ પર રેમ્પવૉક કરે છે. હકીકતમાં તેઓ ડિઝાઈનર્સના ડુપ્લીકેટ કપડાં પહેરે છે. નકલી કપડાં પહેરવાનો આરોપ તો ફેન્સ પર જ લાગે છે પરંતુ તમારા ઘણા ફેવરેટ સ્ટાર્સ અને હિરોઈન્સ પણ છે જે સ્ટાઈલ મારવા માટે મોંઘા ફેશન ડિઝાઈનર્સને કોપી કરે છે અને તેઓ ડુપ્લીકેટ આઉટફિટ બનાવીને પહેરે છે. આ એવી કઈ હિરોઈન્સ છે અને કઈ હિરોઈને કયા ડિઝાઈનરના આઉટફિટને કોપી કર્યા છે આવો જાણીએ. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK