ગોલ્ડથી પણ મોંઘા છે આ અભિનેત્રીઓના નાઈટ સૂટ

Jan 29, 2019, 13:43 IST
  • કંગના રાનોટ -  બોલીવુડની ફેશન ક્વિન કંગના રાનોટ તો જે પહેરે છે એ ટ્રેન્ડ બની જાયછે. એક ઈવેન્ટમાં જ્યારે કંગના નાઈટ સૂટ પહેરી પહોંચી તો લોકો હેરાન થઈ ગયા. પરંતુ એ કોઈ સામાન્ય નાઈટ સૂટ નથી. આ નાઈટ સૂટની સાથે કંગનાએ ગોલ્ડન શૂઝ પહેર્યા છે. આ નાઈટ સૂટના શર્ટની વાત કરીએ તો એની કિંમત 46,702 રૂપિયા છે અને પાયજામાની કિંમત 51,500 રૂપિયા છે. ટોટલ કિંમતની વાત કરી એ તો પૂરા નાઈટ સૂટની કિંમત 1 લાખ રૂપિયા છે.

    કંગના રાનોટ - 

    બોલીવુડની ફેશન ક્વિન કંગના રાનોટ તો જે પહેરે છે એ ટ્રેન્ડ બની જાયછે. એક ઈવેન્ટમાં જ્યારે કંગના નાઈટ સૂટ પહેરી પહોંચી તો લોકો હેરાન થઈ ગયા. પરંતુ એ કોઈ સામાન્ય નાઈટ સૂટ નથી. આ નાઈટ સૂટની સાથે કંગનાએ ગોલ્ડન શૂઝ પહેર્યા છે. આ નાઈટ સૂટના શર્ટની વાત કરીએ તો એની કિંમત 46,702 રૂપિયા છે અને પાયજામાની કિંમત 51,500 રૂપિયા છે. ટોટલ કિંમતની વાત કરી એ તો પૂરા નાઈટ સૂટની કિંમત 1 લાખ રૂપિયા છે.

    1/4
  • આલિયા ભટ્ટ - બોલીવુડની પટાખા ગર્લ અસલમાં સ્ટાઈલિશ એને માને છે જે કમ્ફર્ટેબલ હોય છે. એરપોર્ટ લુકની વાત કરીએ તો આલિયા ભટ્ટને નાઈટ સૂટમાં રહેવાનું પસંદ છે. આલિયા ભટ્ટનો આ નાઈટ સૂટ 2 લાખ રૂપિયાનો છે.

    આલિયા ભટ્ટ -

    બોલીવુડની પટાખા ગર્લ અસલમાં સ્ટાઈલિશ એને માને છે જે કમ્ફર્ટેબલ હોય છે. એરપોર્ટ લુકની વાત કરીએ તો આલિયા ભટ્ટને નાઈટ સૂટમાં રહેવાનું પસંદ છે. આલિયા ભટ્ટનો આ નાઈટ સૂટ 2 લાખ રૂપિયાનો છે.

    2/4
  • દીપિકા પાદુકોણ -   દીપિકા પાદુકોણ આ નાઈટ સૂટમાં ઘણી વાર સ્પોટ થઈ ચૂકી છે. એની કિંમત લાખ રૂપિયામાં છે અને તમે એ જાણીને કદાચ હેરાન થઈ જશો કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પહેલા જ્યારે દીપિકા પાદુકોણ એક ડિનર ડેટ પર મુંબઈના સૌથી પોશ નાઈટ ક્લબમાં ગઈ હતી ત્યારે તેણે નાઈટ સૂટ જ પહેર્યો હતો જ્યારે રણવીર સિંહે સારો ડ્રેસ પહેર્યો હતો અને એણે સ્કાઈ બ્લૂ કલરનો સૂટ અને વ્હાઈટ સૂટ પહેરી રાખ્યો હતો.

    દીપિકા પાદુકોણ -  

    દીપિકા પાદુકોણ આ નાઈટ સૂટમાં ઘણી વાર સ્પોટ થઈ ચૂકી છે. એની કિંમત લાખ રૂપિયામાં છે અને તમે એ જાણીને કદાચ હેરાન થઈ જશો કે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પહેલા જ્યારે દીપિકા પાદુકોણ એક ડિનર ડેટ પર મુંબઈના સૌથી પોશ નાઈટ ક્લબમાં ગઈ હતી ત્યારે તેણે નાઈટ સૂટ જ પહેર્યો હતો જ્યારે રણવીર સિંહે સારો ડ્રેસ પહેર્યો હતો અને એણે સ્કાઈ બ્લૂ કલરનો સૂટ અને વ્હાઈટ સૂટ પહેરી રાખ્યો હતો.

    3/4
  • દીપિકા પાદુકોણ -   દીપિકા પાદુકોણની પાસે એક-બે નહીં પરંતુ ઘણી બ્રાન્ડના નાઈટ સૂટ છે જેને તે જ્યારે શૂટ નહીં હોય ત્યારે પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને દીપિકા પાદુકોણના એરપોર્ટ લુકની વાત કરીએ તો તે વધારે નાઈટ સૂટમાં જ નજર આવે છે. પરંતુ સ્ટાઈલ દીવા નાઈટ સૂટ પહેરે કે પછી ગ્લેમરસ ગાઉન તે હંમેશા હોટ અને બ્યૂટીફુલ જ દેખાઈ છે. 

    દીપિકા પાદુકોણ -  

    દીપિકા પાદુકોણની પાસે એક-બે નહીં પરંતુ ઘણી બ્રાન્ડના નાઈટ સૂટ છે જેને તે જ્યારે શૂટ નહીં હોય ત્યારે પહેરવાનું પસંદ કરે છે. ખાસ કરીને દીપિકા પાદુકોણના એરપોર્ટ લુકની વાત કરીએ તો તે વધારે નાઈટ સૂટમાં જ નજર આવે છે. પરંતુ સ્ટાઈલ દીવા નાઈટ સૂટ પહેરે કે પછી ગ્લેમરસ ગાઉન તે હંમેશા હોટ અને બ્યૂટીફુલ જ દેખાઈ છે. 

    4/4
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ એક્ટ્રેસના સ્ટાઈલિશ કપડાંને દરેક કોપી કરે છે પરંતુ તમે આ હિરોઈન્સના નાઈટ સૂટની કિંમત એક વાર જાણી લેશો તો સારૂ રહેશે. ઈન્ડિયન ફેશન ડિઝાઈનર હોય કે પછી ઈન્ટરનેશનલ ફેશન ડિઝાઈનર એમના બ્રાન્ડની કિંમત જ એમના કપડાની કિંમત હોય છે. કંગના રાનોટથી લઈને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી જેવી બોલીવુડની દરેક સ્ટાઈલ આઈકૉન ન ફક્ત પોતાના ગ્લેમરસ ગાઉન ખરીદતા સમયે ક્લાસ અને સ્ટેટસનો ખ્યાલ રાખે છે પરંતુ નાઈટ સૂટ પણ કિંમતી પહેરે છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK