અહો આશ્ચર્યમ્ : 70 થાંભલા પર ટકેલું મંદિર, પણ એકેય થાંભલો જમીનને નથી અડતો!

Published: Feb 04, 2019, 16:16 IST | Shilpa Bhanushali
 • દક્ષિણ ભારતના પ્રમુખ મંદિરોમાં લેપાક્ષી મંદિર પોતાના વૈભવશાળી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. આ દક્ષિણ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિર હેન્ગિંગ પિલર ટેમ્પલ પણ કહેવાય છે. 

  દક્ષિણ ભારતના પ્રમુખ મંદિરોમાં લેપાક્ષી મંદિર પોતાના વૈભવશાળી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. આ દક્ષિણ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિર હેન્ગિંગ પિલર ટેમ્પલ પણ કહેવાય છે. 

  1/5
 • મંદિર કુલ 70 થાંભલા પર ઉભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને અડતો નથી. બધાં જ થાંભલા અધ્ધર લટકે છે. વર્ષો પહેલાં એક થાંભલો જમીનને અડતો હતો, પણ એક બ્રિટિશ ઈન્જીનિયરે તેનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમાં એ એકમાત્ર થાભલાનો સંપર્ક પણ જમીનથી છૂટી ગયો.

  મંદિર કુલ 70 થાંભલા પર ઉભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને અડતો નથી. બધાં જ થાંભલા અધ્ધર લટકે છે. વર્ષો પહેલાં એક થાંભલો જમીનને અડતો હતો, પણ એક બ્રિટિશ ઈન્જીનિયરે તેનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમાં એ એકમાત્ર થાભલાનો સંપર્ક પણ જમીનથી છૂટી ગયો.

  2/5
 • માનવામાં આવે છે કે અહીં લટકતાં થાંભલાની નીચેથી એક કાપડ પસાર કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલા છે.

  માનવામાં આવે છે કે અહીં લટકતાં થાંભલાની નીચેથી એક કાપડ પસાર કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલા છે.

  3/5
 • આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ પછી અસ્તિત્વમાં આવેલ ભગવાન શિવનું એક ક્રૂર રૂપ છે. આ સિવાય શિવનો અર્ધનારીશ્વર, કંકાલમૂર્તિ, દક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર રૂપ પણ અહીં દર્શનીય છે. 

  આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ પછી અસ્તિત્વમાં આવેલ ભગવાન શિવનું એક ક્રૂર રૂપ છે. આ સિવાય શિવનો અર્ધનારીશ્વર, કંકાલમૂર્તિ, દક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર રૂપ પણ અહીં દર્શનીય છે. 

  4/5
 • અહીં દેવીને ભદ્રકાલી કહેવાય છે. આ મંદિર 16મી સદીમાં બનાવાયું હતું અને આ સંપૂર્ણપણે એક જ પત્થરની સંરચના છે. મંદિર વિજયનગરી શૈલીમાં બનાવાયું છે. આ મંદિરમાં એક પત્થર પર પદચિહ્ન પણ છે અને એવી માન્યતા છે કે તે માતા સીતાના પગના નિશાન છે.

  અહીં દેવીને ભદ્રકાલી કહેવાય છે. આ મંદિર 16મી સદીમાં બનાવાયું હતું અને આ સંપૂર્ણપણે એક જ પત્થરની સંરચના છે. મંદિર વિજયનગરી શૈલીમાં બનાવાયું છે. આ મંદિરમાં એક પત્થર પર પદચિહ્ન પણ છે અને એવી માન્યતા છે કે તે માતા સીતાના પગના નિશાન છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

જી હાં, માનવામાં ન આવે તેવી વાત છે, પણ સત્ય છે અને પુરાવા પણ છે. વાત દક્ષિણ ભારતના એક એવા મંદિરની જે મંદિરની છત 70 પિલર પર ટકેલી છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તેનો એક પણ પિલર જમીન પર નથી અડતો. ખાતરી નથી થતી ને, તો જુઓ ફોટોઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK