ઈઝરાઈલના આકાશમાં દેખાયો પક્ષીનો ડાન્સ, કે દુનિયા જોતી રહી

Published: Nov 20, 2018, 06:46 IST | Sheetal Patel
 • શું તમે ક્યારે પક્ષીઓનો ડાન્સ જોયો છે? હવે એવું નહીં કહેતા પક્ષીઓ શું ડાન્સ કરશે. તો એવું છે કે starling નામના પક્ષી જ્યારે સમૂહમાં હોય છે, તો આકાશમાં એવો ડાન્સ કરે છે કે દરેક જોતા જ રહી જાય છે. આજ-કાલ ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ભારતમાં છે અને દુનિયા એમની અને પીએમ મોદીની મિત્રતાને જોઈ રહી છે. બીજી તરફ દક્ષિણ ઈઝરાઈલમાં બીટકામા ગામના નજીક હજારોની સંખ્યામાં સ્ટર્લિંગ પક્ષીઓએ આકાશમાં એવો ડાન્સ કર્યો કે દુનિયા પીએમને છોડીને પક્ષીઓનો ડાન્સ જોવામાં એકત્ર થઈ ગઈ. આ તસવીરમાં જોઈને એવું લાગી રહ્યું છે કે સમયની રેતી હાથેથી સરકતી જાય છે. Image source: https://goo.gl/j6CxMX

  શું તમે ક્યારે પક્ષીઓનો ડાન્સ જોયો છે? હવે એવું નહીં કહેતા પક્ષીઓ શું ડાન્સ કરશે. તો એવું છે કે starling નામના પક્ષી જ્યારે સમૂહમાં હોય છે, તો આકાશમાં એવો ડાન્સ કરે છે કે દરેક જોતા જ રહી જાય છે. આજ-કાલ ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ભારતમાં છે અને દુનિયા એમની અને પીએમ મોદીની મિત્રતાને જોઈ રહી છે. બીજી તરફ દક્ષિણ ઈઝરાઈલમાં બીટકામા ગામના નજીક હજારોની સંખ્યામાં સ્ટર્લિંગ પક્ષીઓએ આકાશમાં એવો ડાન્સ કર્યો કે દુનિયા પીએમને છોડીને પક્ષીઓનો ડાન્સ જોવામાં એકત્ર થઈ ગઈ. આ તસવીરમાં જોઈને એવું લાગી રહ્યું છે કે સમયની રેતી હાથેથી સરકતી જાય છે. Image source: https://goo.gl/j6CxMX

  1/5
 • અહિંયા પક્ષીઓ જ નહીં જુરાસિક પાર્ક ફિલ્મનો ડાયનાસોર ફરતો નજર આવી રહ્યો છે. તો આ પક્ષીઓની કલાકારી કમાલની છે કે નહીં.

  અહિંયા પક્ષીઓ જ નહીં જુરાસિક પાર્ક ફિલ્મનો ડાયનાસોર ફરતો નજર આવી રહ્યો છે. તો આ પક્ષીઓની કલાકારી કમાલની છે કે નહીં.

  2/5
 • સ્ટર્લિંગ પક્ષીઓની આ ખાસિયત છે કે ત્યારે તેઓ ઝૂંડમાં હોય છે, તો આકાશમાં આવો કમાલ દેખાય છે.

  સ્ટર્લિંગ પક્ષીઓની આ ખાસિયત છે કે ત્યારે તેઓ ઝૂંડમાં હોય છે, તો આકાશમાં આવો કમાલ દેખાય છે.

  3/5
 • હજારો પક્ષીઓએ મળીને એક વિશાલ પંખીનું રૂપ ધારણ કર્યું છે. આને જોઈને ફિલ્મ રોબોટનો એક સીન યાદ આવી ગયો.

  હજારો પક્ષીઓએ મળીને એક વિશાલ પંખીનું રૂપ ધારણ કર્યું છે. આને જોઈને ફિલ્મ રોબોટનો એક સીન યાદ આવી ગયો.

  4/5
 • શું તમે ક્યારે પક્ષીઓનો ડાન્સ જોયો છે? હવે એવું નહીં કહેતા પક્ષીઓ શું ડાન્સ કરશે. તો એવું છે કે starling નામના પક્ષી જ્યારે સમૂહમાં હોય છે, તો આકાશમાં એવો ડાન્સ કરે છે કે દરેક જોતા જ રહી જાય છે.

  શું તમે ક્યારે પક્ષીઓનો ડાન્સ જોયો છે? હવે એવું નહીં કહેતા પક્ષીઓ શું ડાન્સ કરશે. તો એવું છે કે starling નામના પક્ષી જ્યારે સમૂહમાં હોય છે, તો આકાશમાં એવો ડાન્સ કરે છે કે દરેક જોતા જ રહી જાય છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

શું તમે ક્યારે પક્ષીઓનો ડાન્સ જોયો છે? હવે એવું નહીં કહેતા પક્ષીઓ શું ડાન્સ કરશે. તો એવું છે કે starling નામના પક્ષી જ્યારે સમૂહમાં હોય છે, તો આકાશમાં એવો ડાન્સ કરે છે કે દરેક જોતા જ રહી જાય છે. આજ-કાલ ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ ભારતમાં છે અને દુનિયા એમની અને પીએમ મોદીની મિત્રતાને જોઈ રહી છે. બીજી તરફ દક્ષિણ ઈઝરાઈલમાં બીટકામા ગામના નજીક હજારોની સંખ્યામાં સ્ટર્લિંગ પક્ષીઓએ આકાશમાં એવો ડાન્સ કર્યો કે દુનિયા પીએમને છોડીને પક્ષીઓનો ડાન્સ જોવામાં એકત્ર થઈ ગઈ. આ તસવીરમાં જોઈને એવું લાગી રહ્યું છે કે સમયની રેતી હાથેથી સરકતી જાય છે. Image source: https://goo.gl/j6CxMX

Loading...
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK