Heritage Day:જુઓ દેશના પહેલા Heritage City અમદાવાદના રૅર-અનસીન ફોટોઝ

Apr 18, 2019, 09:37 IST
  • અમદાવાદ, અદભૂત અને ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરી ચૂક્યુ છે. નદીની રેતમાં રમતા આ નગરની આ તસવીર અહેમદશાહના પેલેસની છે. 

    અમદાવાદ, અદભૂત અને ઐતિહાસિક વારસો ધરાવતા આ શહેરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરી ચૂક્યુ છે. નદીની રેતમાં રમતા આ નગરની આ તસવીર અહેમદશાહના પેલેસની છે. 

    1/16
  • અમદાવાદના કોટ વિસ્તારનું માર્કેટ આજે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે જુઓ એક સમયે અમદાવાદના માર્કેટનો નજારો કંઈક આવો હતો. 

    અમદાવાદના કોટ વિસ્તારનું માર્કેટ આજે ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે જુઓ એક સમયે અમદાવાદના માર્કેટનો નજારો કંઈક આવો હતો. 

    2/16
  • અમદાવાદના હઠીસિંહના જૈન મંદિર તેની કલાત્મક કારીગરી માટે પ્રખ્યાત છે. જુઓ વર્ષો પહેલા તેનો નજારો કંઈક આવો હતો. 

    અમદાવાદના હઠીસિંહના જૈન મંદિર તેની કલાત્મક કારીગરી માટે પ્રખ્યાત છે. જુઓ વર્ષો પહેલા તેનો નજારો કંઈક આવો હતો. 

    3/16
  • જેના નામ પરથી શહેરનો ટાઉન હોલ છે. તેવા શેઠ મંગળદાસનો પરિવાર 

    જેના નામ પરથી શહેરનો ટાઉન હોલ છે. તેવા શેઠ મંગળદાસનો પરિવાર 

    4/16
  • આ છે અમદાવાદમાં આવેલી મૂહાફિઝ ખાનની મસ્જિદ. આ ફોટો 1880માં ચાર્લ્સ લિકફોલ્ડે ક્લિક કર્યો હતો.

    આ છે અમદાવાદમાં આવેલી મૂહાફિઝ ખાનની મસ્જિદ. આ ફોટો 1880માં ચાર્લ્સ લિકફોલ્ડે ક્લિક કર્યો હતો.

    5/16
  • અમદાવાદની જામા મસ્જિદ જેવી જ રાણીની મસ્જિદ. આ મસ્જિદ મિરઝાપુરમાં આવેલી છે. 

    અમદાવાદની જામા મસ્જિદ જેવી જ રાણીની મસ્જિદ. આ મસ્જિદ મિરઝાપુરમાં આવેલી છે. 

    6/16
  • 1969માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તે સમયે ઈન્દિરા ગાંધી અમદાવાદના રસ્તા પર ચાલતા નીકળ્યા હતા. 

    1969માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તે સમયે ઈન્દિરા ગાંધી અમદાવાદના રસ્તા પર ચાલતા નીકળ્યા હતા. 

    7/16
  • અમદાવાદના જાણીતા હઠીસિંહના દેરાની અંદરની તસવીર. આ તસવીર 1900ની સાલમાં રાજા દીન દયાળે લીધી હતી.

    અમદાવાદના જાણીતા હઠીસિંહના દેરાની અંદરની તસવીર. આ તસવીર 1900ની સાલમાં રાજા દીન દયાળે લીધી હતી.

    8/16
  • અમદાવાદનો જમાલપુર વિસ્તાર, જ્યાં આજે હકડેઠઠ ભીડ જામે છે તે વિસ્તારની સિકલ કંઈક આવી હતી. આ ફોટો 1880માં ચાર્લ્સ લિકફોલ્ડે ક્લિક કર્યો હતો.

    અમદાવાદનો જમાલપુર વિસ્તાર, જ્યાં આજે હકડેઠઠ ભીડ જામે છે તે વિસ્તારની સિકલ કંઈક આવી હતી. આ ફોટો 1880માં ચાર્લ્સ લિકફોલ્ડે ક્લિક કર્યો હતો.

    9/16
  • અમદાવાદની જામા મસ્જિદનો વધુ એક રૅર ફોટો 

    અમદાવાદની જામા મસ્જિદનો વધુ એક રૅર ફોટો 

    10/16
  • અમદાવાદ તેના કોમી રમખાણો માટે પણ જાણીતું છે. કરફ્યુ એક સમયે આ શહેર માટે સામાન્ય વાત હતી. આવા જ એક કરફ્યુ સમયનો ફોટો 

    અમદાવાદ તેના કોમી રમખાણો માટે પણ જાણીતું છે. કરફ્યુ એક સમયે આ શહેર માટે સામાન્ય વાત હતી. આવા જ એક કરફ્યુ સમયનો ફોટો 

    11/16
  • ત્રણ દરવાજા. અમદાવાદ આવનાર દરેક વ્યક્તિએ આ નામ સાંભળ્યું જ હોય. 12 દરવાજા ધરાવતા શહેરની આ પણ એક ઓળખ છે. 

    ત્રણ દરવાજા. અમદાવાદ આવનાર દરેક વ્યક્તિએ આ નામ સાંભળ્યું જ હોય. 12 દરવાજા ધરાવતા શહેરની આ પણ એક ઓળખ છે. 

    12/16
  • અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલી એક મસ્જિદ. જેના મિનાર હવે કદાચ નથી રહ્યા. 

    અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં આવેલી એક મસ્જિદ. જેના મિનાર હવે કદાચ નથી રહ્યા. 

    13/16
  • આ તસવીર 1928ની છે. જૈન સાધુઓ વિહાર દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓએ તૈયાર કરેલા અપાસરામાં રોકાતા હતા. 

    આ તસવીર 1928ની છે. જૈન સાધુઓ વિહાર દરમિયાન અમદાવાદના શ્રેષ્ઠીઓએ તૈયાર કરેલા અપાસરામાં રોકાતા હતા. 

    14/16
  • અમદાવાદની જામા મસ્જિદ જેવી જ રાણીની મસ્જિદ. આ મસ્જિદ મિરઝાપુરમાં આવેલી છે. 

    અમદાવાદની જામા મસ્જિદ જેવી જ રાણીની મસ્જિદ. આ મસ્જિદ મિરઝાપુરમાં આવેલી છે. 

    15/16
  • અમદાવાદની જ શાહ આલમ દરગાહનો ફોટો. આ ફોટ 1870માં લેવાયેલો છે. 

    અમદાવાદની જ શાહ આલમ દરગાહનો ફોટો. આ ફોટ 1870માં લેવાયેલો છે. 

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આજે વિશ્વ હેરિટેજ ડે છે. વિશ્વ આખું વારસાની ઉજવણી કરશે. ત્યારે જોઈએ અમદાવાદના કેટલાક રૅર ફોટોઝ, જોઈએ એક સમયે અમદાવાદ કેવું લાગતું હતું. અમદાવાદ ભારતનું પહેલું હેરિટેજ સિટી છે. 

Image Courtesy:reckontalk.com

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK