એરપોર્ટ લુક્સમાં છવાઈ રહ્યો છે જેકેટ્સનો સ્વેગ, જુઓ તસવીરો

Jan 14, 2019, 15:15 IST
  • આલિયા ભટ્ટનો આ ડેનિમ જેકેટ બહુ જ સ્ટાઈલિશ અને કૂલ લાગી રહ્યો છે. એની સાથે આલિયાએ ડાર્ક બ્લૂ ડેનિમ અને બ્લૂ ટૉપ પહેર્યું છે અને એનો આ લુક હજી સ્ટાઈલિશ લાગી રહ્યો છે.

    આલિયા ભટ્ટનો આ ડેનિમ જેકેટ બહુ જ સ્ટાઈલિશ અને કૂલ લાગી રહ્યો છે. એની સાથે આલિયાએ ડાર્ક બ્લૂ ડેનિમ અને બ્લૂ ટૉપ પહેર્યું છે અને એનો આ લુક હજી સ્ટાઈલિશ લાગી રહ્યો છે.

    1/7
  • સોનમ કપૂરનો ફોર્મલ જેકેટવાળો લુક કઈ ઓછો નથી. બ્લૂ પ્રિન્ટેડ ઘૂંટણ લેન્થના જમ્પ સૂટ પર એણે વ્હાઈટ ફોર્મલ સ્ટાઈલ જેકેટ પહેર્યો છે. બ્લેક ગોગલ્સ અને કર્લી હેરમાં સોનમ બહુ જ સુંદર લાગી રહી છે.

    સોનમ કપૂરનો ફોર્મલ જેકેટવાળો લુક કઈ ઓછો નથી. બ્લૂ પ્રિન્ટેડ ઘૂંટણ લેન્થના જમ્પ સૂટ પર એણે વ્હાઈટ ફોર્મલ સ્ટાઈલ જેકેટ પહેર્યો છે. બ્લેક ગોગલ્સ અને કર્લી હેરમાં સોનમ બહુ જ સુંદર લાગી રહી છે.

    2/7
  • કંગના રાનોટનો જેકેટ એક અલગ જ કેઝ્યુઅલ સ્ટાઈલમાં નજર આવી રહ્યો છે. બ્લેક અને વ્હાઈટ ચેક્સ પ્રિન્ટના ડ્રેસની સાથે એણે બ્લેક કલરનો લૂઝ અને લૉન્ગ જેકેટ પહેર્યો છે. કંગનાનો આ લુક બહુ જ કમ્ફર્ટેબલ પણ લાગી રહ્યો છે. 

    કંગના રાનોટનો જેકેટ એક અલગ જ કેઝ્યુઅલ સ્ટાઈલમાં નજર આવી રહ્યો છે. બ્લેક અને વ્હાઈટ ચેક્સ પ્રિન્ટના ડ્રેસની સાથે એણે બ્લેક કલરનો લૂઝ અને લૉન્ગ જેકેટ પહેર્યો છે. કંગનાનો આ લુક બહુ જ કમ્ફર્ટેબલ પણ લાગી રહ્યો છે. 

    3/7
  • સની લિયોનીનો આ રેડ જેકેટ પણ તમને ખૂબ પસંદ આશે. બ્લેક જેગિન્સ અને ટૉપની સાથે આ રેડ કલર બહુ જ સારો લાગી રહ્યો છે. બ્લેક શૂઝ, રેડ નેલ પોલિશ અને કાળા ચશ્મા પણ સનીના આ કૂલ લુકનો હિસ્સો છે.

    સની લિયોનીનો આ રેડ જેકેટ પણ તમને ખૂબ પસંદ આશે. બ્લેક જેગિન્સ અને ટૉપની સાથે આ રેડ કલર બહુ જ સારો લાગી રહ્યો છે. બ્લેક શૂઝ, રેડ નેલ પોલિશ અને કાળા ચશ્મા પણ સનીના આ કૂલ લુકનો હિસ્સો છે.

    4/7
  • બ્લેક અવતારમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી છે. બ્લેક મેટ બૉડી ટોપની સાથે બ્લેક જેગિન્સ, બ્લેક બેગ, બ્લેક ચશ્મા અને સુંદર વૂલન જેકેટ... દીપિકાનો આ એરપોર્ટ લુક બ્યૂટિફૂલ છે. 

    બ્લેક અવતારમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી છે. બ્લેક મેટ બૉડી ટોપની સાથે બ્લેક જેગિન્સ, બ્લેક બેગ, બ્લેક ચશ્મા અને સુંદર વૂલન જેકેટ... દીપિકાનો આ એરપોર્ટ લુક બ્યૂટિફૂલ છે. 

    5/7
  • રવીના ટંડન પણ બ્લેક અવતારમાં એરપોર્ટ પર દેખાઈ. બ્લેક જેગિન્સ, બ્લેક બૂટની સાથે રવીનાએ પ્રિન્ટેડ ટૉપ અને બ્લેક લેધર જેકેટ પહેર્યો છે. રેડ બેગ અને રેડ લિપસ્ટિકની સાથે રવીનાનો આ લુક બધાને આકર્ષિત કરી રહ્યો છે.

    રવીના ટંડન પણ બ્લેક અવતારમાં એરપોર્ટ પર દેખાઈ. બ્લેક જેગિન્સ, બ્લેક બૂટની સાથે રવીનાએ પ્રિન્ટેડ ટૉપ અને બ્લેક લેધર જેકેટ પહેર્યો છે. રેડ બેગ અને રેડ લિપસ્ટિકની સાથે રવીનાનો આ લુક બધાને આકર્ષિત કરી રહ્યો છે.

    6/7
  • બ્લેક જીન્સ અને બ્લેક ઈનર ટૉપની સાથે લાઈટ કલરનો આ મલ્ટી-બટન્સ જેકેટ તાપસી પર બહુ જ સૂટ થઈ રહ્યો છે. સિલ્વર ફૂટવેર અને સ્લિંગ બેગ અને મેકઅપ વગર તાપસી સુંદર લાગી રહી છે.

    બ્લેક જીન્સ અને બ્લેક ઈનર ટૉપની સાથે લાઈટ કલરનો આ મલ્ટી-બટન્સ જેકેટ તાપસી પર બહુ જ સૂટ થઈ રહ્યો છે. સિલ્વર ફૂટવેર અને સ્લિંગ બેગ અને મેકઅપ વગર તાપસી સુંદર લાગી રહી છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

ઠંડીનું વાતાવરણ છે અને એનાથી બચવા માટે આપણા સેલિબ્રિટીઝની પાસે છે સ્ટાઈલિશ આઉટફિટ અને એમાં સૌથી ખાસ છે જેકેટ્સ. અને આ વીકમાં એરપોર્ટ પર સેલેબ્સના આ સ્ટાઈલિશ જેકેટ્સ જોવા મળ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK