KISS DAY:જાણો કિસ વિશેના 15 અજાણ્યા ફેક્ટ્સ

Feb 12, 2019, 07:11 IST
  • KISS શબ્દ જૂના અંગ્રેજી 'cyssan' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કિસ કરવી. સંશોધકોનું માનવું છે કે કિસિંગની શરૂઆત કિસ ફીડિંગ દ્વારા થઈ હશે. મોટા ભાગે પક્ષીઓ પોતાના બચ્ચાને આ રીતે ફીડ કરતા હોય છે.

    KISS શબ્દ જૂના અંગ્રેજી 'cyssan' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કિસ કરવી. સંશોધકોનું માનવું છે કે કિસિંગની શરૂઆત કિસ ફીડિંગ દ્વારા થઈ હશે. મોટા ભાગે પક્ષીઓ પોતાના બચ્ચાને આ રીતે ફીડ કરતા હોય છે.

    1/16
  • મોટા ભાગના વિદ્વાનોનું માનવું છે કે 325 B.C.માં જ્યારે ઉત્તર ભારત અને પંજાબમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને તેનું સૈન્ય ભારતમાં આવ્યું ત્યારે કિસિંગનો ભારતમાં પ્રચાર થયો.

    મોટા ભાગના વિદ્વાનોનું માનવું છે કે 325 B.C.માં જ્યારે ઉત્તર ભારત અને પંજાબમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અને તેનું સૈન્ય ભારતમાં આવ્યું ત્યારે કિસિંગનો ભારતમાં પ્રચાર થયો.

    2/16
  • 95 ટકાથી વધુ લોકોને કિસ કરતા સમયે નાક પાર્ટનરને અડાડવું ગમે છે. આ પ્રકારની કિસને એસ્કિમો કિસ કહેવાય છે.

    95 ટકાથી વધુ લોકોને કિસ કરતા સમયે નાક પાર્ટનરને અડાડવું ગમે છે. આ પ્રકારની કિસને એસ્કિમો કિસ કહેવાય છે.

    3/16
  • અંગ્રેજી ભાષામાં 'ફ્રેન્ચ' કિસ શબ્દ ત્યારે આવ્યો જ્યારે બ્રિટિશ સોલ્જર્સે ફ્રેન્ચના લોકોને પેશિયોનેટલી કિસ કરતા જોયા. વર્લ્ડ વૉર સમયે બ્રિટિશ સોલ્જર્સ ફ્રાન્સમાં તૈનાત હતા. 

    અંગ્રેજી ભાષામાં 'ફ્રેન્ચ' કિસ શબ્દ ત્યારે આવ્યો જ્યારે બ્રિટિશ સોલ્જર્સે ફ્રેન્ચના લોકોને પેશિયોનેટલી કિસ કરતા જોયા. વર્લ્ડ વૉર સમયે બ્રિટિશ સોલ્જર્સ ફ્રાન્સમાં તૈનાત હતા. 

    4/16
  • ભારતીય ફિલ્મોમાં શરૂઆતમાં કિસિંગ સીન નહોતા બતાવાતા. એટલે છેક 1926માં ભારતમાં પહેલી વખત અંગ્રેજી ફિલ્મમાં સ્મૂચ દર્શાવાયું હતું.

    ભારતીય ફિલ્મોમાં શરૂઆતમાં કિસિંગ સીન નહોતા બતાવાતા. એટલે છેક 1926માં ભારતમાં પહેલી વખત અંગ્રેજી ફિલ્મમાં સ્મૂચ દર્શાવાયું હતું.

    5/16
  • એક વખત કિસ કરવાથી 278 પ્રકારના બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે, એટલે કિસ કરતા સમયે ચોક્ખાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે થોડાક સમયની ઉત્તેજના તમારી જિંદગીની લંબાઈ ઘટાડી શકે છે.

    એક વખત કિસ કરવાથી 278 પ્રકારના બેક્ટેરિયા ટ્રાન્સફર થાય છે, એટલે કિસ કરતા સમયે ચોક્ખાઈનું ધ્યાન રાખવું જરૂરી છે. એટલે થોડાક સમયની ઉત્તેજના તમારી જિંદગીની લંબાઈ ઘટાડી શકે છે.

    6/16
  • પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર હોમોસેક્સ્યુઅલ કિસિંગ સિન 1922માં દેખાયો હતો. ફિલ્મ મેન્સ્લોગર ફિલ્મમાં બે લેસ્બિયન યુવતીઓને કિસ કરતી દર્શાવાઈ હતી.

    પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર હોમોસેક્સ્યુઅલ કિસિંગ સિન 1922માં દેખાયો હતો. ફિલ્મ મેન્સ્લોગર ફિલ્મમાં બે લેસ્બિયન યુવતીઓને કિસ કરતી દર્શાવાઈ હતી.

    7/16
  • 1926માં આવેલી ફિલ્મ ડૉન જુઆનમાં સૌથી વધુ કિસિંગ સીન હતા. આ ફિલ્મમાં 191 કિસિંગ સીન હતા. તો સૌથી વધુ લાંબી કિસનો રેકોર્ડ 31 કલાક 30 મિનિટનો છે. 1961માં ફિલ્મ સ્પ્લેન્ડર ઈન ધ ગ્રાસમાં નતાલી વૂડ અને વૉરન બિટ્ટીએ હોલીવુડમાં પહેલીવાર ફ્રેન્ચ કિસ કરી હતી.

    1926માં આવેલી ફિલ્મ ડૉન જુઆનમાં સૌથી વધુ કિસિંગ સીન હતા. આ ફિલ્મમાં 191 કિસિંગ સીન હતા. તો સૌથી વધુ લાંબી કિસનો રેકોર્ડ 31 કલાક 30 મિનિટનો છે. 1961માં ફિલ્મ સ્પ્લેન્ડર ઈન ધ ગ્રાસમાં નતાલી વૂડ અને વૉરન બિટ્ટીએ હોલીવુડમાં પહેલીવાર ફ્રેન્ચ કિસ કરી હતી.

    8/16
  • ભારતમાં ફ્રેન્ચ કિસને ઈંગ્લિશ કિસ તરીકે ઓળખવામાં આવે છે. કામસૂત્રમાં 30 જાતની કિસ દર્શાવાઈ છે.

    ભારતમાં ફ્રેન્ચ કિસને ઈંગ્લિશ કિસ તરીકે ઓળખવામાં આવે છે. કામસૂત્રમાં 30 જાતની કિસ દર્શાવાઈ છે.

    9/16
  • સુદાનના લોકો કિસ નથી કરતા. કારણ કે ત્યાંના લોકો મોઢાને આત્માનું પ્રવેશ દ્વાર માને છે. તેમનું માનવું છે કે માઉથ ટુ માઉથ કિસ કરવાથી આત્મા ચોરાઈ જાય છે.

    સુદાનના લોકો કિસ નથી કરતા. કારણ કે ત્યાંના લોકો મોઢાને આત્માનું પ્રવેશ દ્વાર માને છે. તેમનું માનવું છે કે માઉથ ટુ માઉથ કિસ કરવાથી આત્મા ચોરાઈ જાય છે.

    10/16
  • કિસ કરવાથી હ્રદયના ધબકારા પણ વધે છે. સંશોધકોના કહેવા પ્રમાણે કિસ કરતા સમયે હ્રદય વધુ ઝડપે કામ કરે છે.

    કિસ કરવાથી હ્રદયના ધબકારા પણ વધે છે. સંશોધકોના કહેવા પ્રમાણે કિસ કરતા સમયે હ્રદય વધુ ઝડપે કામ કરે છે.

    11/16
  • એક મિનિટ કિસ કરવાથી 26 કેલરી બળે છે. સરેરાશ 2/3 લોકો કિસ કરતી વખતે ચહેરો જમણી તરફ નમેલો રાખે છે.

    એક મિનિટ કિસ કરવાથી 26 કેલરી બળે છે. સરેરાશ 2/3 લોકો કિસ કરતી વખતે ચહેરો જમણી તરફ નમેલો રાખે છે.

    12/16
  • કિસ કરવા દરમિયાન ફેસના 34 મસલ્સ અને 112 સ્નાયુઓ વપરાય છે.

    કિસ કરવા દરમિયાન ફેસના 34 મસલ્સ અને 112 સ્નાયુઓ વપરાય છે.

    13/16
  • એક અભ્યાસ પ્રમાણે એક વ્યક્તિ પોતાના જીવનમાંથી 336 કલાક એટલે કે 2 અઠવાડિયાનો સમય કિસ કરવામાં વીતાવે છે.

    એક અભ્યાસ પ્રમાણે એક વ્યક્તિ પોતાના જીવનમાંથી 336 કલાક એટલે કે 2 અઠવાડિયાનો સમય કિસ કરવામાં વીતાવે છે.

    14/16
  • તો અન્ય એક રિસર્ચ પ્રમાણે કિસ કરવાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે અને સંબંધો સુધરે છે.

    તો અન્ય એક રિસર્ચ પ્રમાણે કિસ કરવાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે અને સંબંધો સુધરે છે.

    15/16
  • કિસ કરવાથી એક બીજામાં વધે છે વિશ્વાસ. જ્યારે સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ વધુ હોય ત્યારે ફિઝિકલી ઈન્ટિમેટ થવાની શક્યતા પણ વધે છે. વિશ્વાસ અને આત્મવિશ્વાસ ફક્ત લગ્નમાં જ નહીં સેક્સમાં પણ મહત્વનો ભાગ ભજવે છે.

    કિસ કરવાથી એક બીજામાં વધે છે વિશ્વાસ. જ્યારે સંબંધોમાં એકબીજા પર વિશ્વાસ વધુ હોય ત્યારે ફિઝિકલી ઈન્ટિમેટ થવાની શક્યતા પણ વધે છે. વિશ્વાસ અને આત્મવિશ્વાસ ફક્ત લગ્નમાં જ નહીં સેક્સમાં પણ મહત્વનો ભાગ ભજવે છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

વેલેન્ટાઈન ડે પહેલા KISS DAYની ઉજવણી છે. વેલેન્ટાઈન વીક ધીરે ધીરે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ કિસ વિશેના કેટલાક એવા ફેક્ટ્સ જે જુદા જુદા રિસર્સ અને સ્ટડીઝમાંથી સામે આવ્યા છે. આમાંથી કેટલાક ફેક્ટ એવા પણ છે, જે વાંચીને તમે સરપ્રાઈઝ થઈ જશો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK