12 રસપ્રદ સેક્સ ફેક્ટ્સ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

Updated: Dec 14, 2018, 12:39 IST | Sheetal Patel
 • Clocking the climax: પુરુષો સરેરાશ 2.5 મિનિટમાં ચરમસીમાએ પહોંચે છે જ્યારે સ્ત્રીઓને સરેરાશ 12 મિનિટ લાગે છે.

  Clocking the climax: પુરુષો સરેરાશ 2.5 મિનિટમાં ચરમસીમાએ પહોંચે છે જ્યારે સ્ત્રીઓને સરેરાશ 12 મિનિટ લાગે છે.

  1/12
 • પુરુષોને ઓફિસ પ્લેસ પર થોડા નોટી (બદમાશ) થવું ગમે છે. આશરે 56% જેટલા પુરુષો વર્કપ્લેસ પર જ સેક્સ કરતા હોય છે.

  પુરુષોને ઓફિસ પ્લેસ પર થોડા નોટી (બદમાશ) થવું ગમે છે. આશરે 56% જેટલા પુરુષો વર્કપ્લેસ પર જ સેક્સ કરતા હોય છે.

  2/12
 • પુરુષોના એક પ્રખ્યાત મેગેઝિનમાં જણાવ્યા મુજબ, સેક્સ દરમિયાન પુરુષો કરતા સ્ત્રીઓ વધારે ડર્ટી (ગંદી) વાતો કરે છે.

  પુરુષોના એક પ્રખ્યાત મેગેઝિનમાં જણાવ્યા મુજબ, સેક્સ દરમિયાન પુરુષો કરતા સ્ત્રીઓ વધારે ડર્ટી (ગંદી) વાતો કરે છે.

  3/12
 • શરદી માટેની દવા: જો તમારું નાક શરદીથી ભરાઈ ગયું હોય તો સેક્સ કરો, એ શરદીની એકદમ નેચરલ દવા છે.

  શરદી માટેની દવા: જો તમારું નાક શરદીથી ભરાઈ ગયું હોય તો સેક્સ કરો, એ શરદીની એકદમ નેચરલ દવા છે.

  4/12
 • થોડો વધુ ફોરપ્લે પ્લીઝ! માત્ર 17 ટકા સ્ત્રીઓ જ સેક્સ દરમિયાન ચરમસીમાએ પહોંચી શકે છે.

  થોડો વધુ ફોરપ્લે પ્લીઝ! માત્ર 17 ટકા સ્ત્રીઓ જ સેક્સ દરમિયાન ચરમસીમાએ પહોંચી શકે છે.

  5/12
 • જે પુરુષોની એકદમ એક્ટિવ સેક્સલાઇફ હોય છે તેઓ 80 વર્ષથી વધુ જીવે તેવી શક્યતાઓ હોય છે.

  જે પુરુષોની એકદમ એક્ટિવ સેક્સલાઇફ હોય છે તેઓ 80 વર્ષથી વધુ જીવે તેવી શક્યતાઓ હોય છે.

  6/12
 • એડિબલ (મોંમાં નાખી શકાય એવી) અંડરવેરમાં 'ચેરી' એ સૌથી પોપ્યુલર ફ્લેવર છે.

  એડિબલ (મોંમાં નાખી શકાય એવી) અંડરવેરમાં 'ચેરી' એ સૌથી પોપ્યુલર ફ્લેવર છે.

  7/12
 • સ્ત્રીઓે ચરમસીમાએ પહોંચે તો તેનાથી સાચે જ માથાનો દુખાવો દૂર થઈ જાય છે કારણકે તેનાથી સ્ત્રીના શરીરમાંથી એન્ડોર્ફિન્સ રીલીઝ થાય છે.

  સ્ત્રીઓે ચરમસીમાએ પહોંચે તો તેનાથી સાચે જ માથાનો દુખાવો દૂર થઈ જાય છે કારણકે તેનાથી સ્ત્રીના શરીરમાંથી એન્ડોર્ફિન્સ રીલીઝ થાય છે.

  8/12
 • એક દિવસમાં આશરે 100 મિલિયન જેટલી સેક્સ એક્ટ્સ હોય છે. ટ્વિટર પર પણ એક દિવસમાં એટલી જ સંખ્યામાં ટ્વિટ્સ જતી હોય છે.

  એક દિવસમાં આશરે 100 મિલિયન જેટલી સેક્સ એક્ટ્સ હોય છે. ટ્વિટર પર પણ એક દિવસમાં એટલી જ સંખ્યામાં ટ્વિટ્સ જતી હોય છે.

  9/12
 • પુરુષોની ચરમસીમાં ફક્ત થોડીક ક્ષણો પૂરતી હોય છે જ્યારે એક ભૂંડની ચરમસીમાં 30 મિનિટ સુધી રહે છે.

  પુરુષોની ચરમસીમાં ફક્ત થોડીક ક્ષણો પૂરતી હોય છે જ્યારે એક ભૂંડની ચરમસીમાં 30 મિનિટ સુધી રહે છે.

  10/12
 • 80 વર્ષથી વધુ વયની મહિલાઓમાં 30 ટકા જેટલી મહિલાઓ તેમના પતિ અથવા બોયફ્રેન્ડ સાથે સેક્સ કરતી હોય છે.

  80 વર્ષથી વધુ વયની મહિલાઓમાં 30 ટકા જેટલી મહિલાઓ તેમના પતિ અથવા બોયફ્રેન્ડ સાથે સેક્સ કરતી હોય છે.

  11/12
 • 30 મિનિટનો સેક્સ કરવામાં તમે 200 કેલરી ઓછી કરી શકો છો અને એક મિનિટ સુધી ચાલતી કિસમાં  26 કેલરી ઓછી થાય છે.

  30 મિનિટનો સેક્સ કરવામાં તમે 200 કેલરી ઓછી કરી શકો છો અને એક મિનિટ સુધી ચાલતી કિસમાં  26 કેલરી ઓછી થાય છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

ઘણા અભ્યાસો અને સંશોધનોના આધારે, અમે સેક્સના વિષય પર માહિતી એકત્રિત કરી છે. અમે તમને કેટલીક માહિતી પ્રસ્તુત કરીએ છીએ જે તમે નથી જાણતા. તો આવો જાણીએ એના વિશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK