10 ટ્રીક્સ, જે તમારી સેક્સલાઈફને બનાવશે ઈન્સ્ટ્રેસ્ટિંગ !

Feb 09, 2019, 11:21 IST
 • ઈચ્છા હોય ત્યારે સેક્સ કરો જો તમે મેરિડ છો અને તમારા પાર્ટનર સાથે 24*7 રહો છો, તો આ વાત ખાસ ધ્યાન રાખો. આવેગોને દબાવો નહીં. ઈચ્છા થાય ત્યારે પાર્ટનર સાથે એન્જોય કરી લો.

  ઈચ્છા હોય ત્યારે સેક્સ કરો

  જો તમે મેરિડ છો અને તમારા પાર્ટનર સાથે 24*7 રહો છો, તો આ વાત ખાસ ધ્યાન રાખો. આવેગોને દબાવો નહીં. ઈચ્છા થાય ત્યારે પાર્ટનર સાથે એન્જોય કરી લો.

  1/10
 • સેક્સથી વધે છે વિશ્વાસ તમારા પાર્ટનર પર તમારો વિશ્વાસ જેટલો વધુ એટલી જ તમારી સેક્સ લાઈફ પણ સારી. તમે એકબીજા સાથે વધારે સારી રીતે હળીમળી શકો છો.

  સેક્સથી વધે છે વિશ્વાસ

  તમારા પાર્ટનર પર તમારો વિશ્વાસ જેટલો વધુ એટલી જ તમારી સેક્સ લાઈફ પણ સારી. તમે એકબીજા સાથે વધારે સારી રીતે હળીમળી શકો છો.

  2/10
 • ખોટી ઉત્તેજના ન દર્શાવો કેટલીક વસ્તુઓ ધીમે ધીમે જ સારી. જ્યારે તમે અંતરંગ પળો માણો છો, તો વધુ પડતા એક્સાઈટ ન થઈ જાવ. કેટલીકવાર આમ કરવાથી ઉત્તેજના ગણતરીની મિનિટોમાં સંતોષાઈ જાય છે. એટલે હળવે હળવે ! સમય અને સાથને માણો.

  ખોટી ઉત્તેજના ન દર્શાવો

  કેટલીક વસ્તુઓ ધીમે ધીમે જ સારી. જ્યારે તમે અંતરંગ પળો માણો છો, તો વધુ પડતા એક્સાઈટ ન થઈ જાવ. કેટલીકવાર આમ કરવાથી ઉત્તેજના ગણતરીની મિનિટોમાં સંતોષાઈ જાય છે. એટલે હળવે હળવે ! સમય અને સાથને માણો.

  3/10
 • વીક એન્ડમાં બપોરે કરો સેક્સ તમે આખુ અઠવાડિયું કામ કરો છો, તો પછી વીક એન્ડ સાથે સમય પસાર કરો. બપોરનો સમય શાંત હોય છે, તમને એકબીજાની નજીક આવવાની આ ઉત્તમ તક છે

  વીક એન્ડમાં બપોરે કરો સેક્સ

  તમે આખુ અઠવાડિયું કામ કરો છો, તો પછી વીક એન્ડ સાથે સમય પસાર કરો. બપોરનો સમય શાંત હોય છે, તમને એકબીજાની નજીક આવવાની આ ઉત્તમ તક છે

  4/10
 • ખરાબ સેક્સલાઈફ સંબંધો બગાડશે. કેટલીકવાર પતિ પત્ની વચ્ચે તણાવ વધવાનું કારણ ખરાબ સેક્સલાઈફ પણ હોય છે. એટલે સેક્સ દરમિયાન તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવો.

  ખરાબ સેક્સલાઈફ સંબંધો બગાડશે.

  કેટલીકવાર પતિ પત્ની વચ્ચે તણાવ વધવાનું કારણ ખરાબ સેક્સલાઈફ પણ હોય છે. એટલે સેક્સ દરમિયાન તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવો.

  5/10
 • દરરોજ સજવા-ધજવાની જરૂર નથી ઘણીવાર લોકો ઈન્ટિમેટ થતા પહેલા ખાસ તૈયારી કરે છે. કપડા પહેરે છે, મેક અપ કરે છે. પરંતુ સેક્સ દરમિયાન લૂક કરતા ફિલીંગ મહત્વની છે. એટલે તૈયાર થવામાં સમય બગાડવો જરૂરી નથી.

  દરરોજ સજવા-ધજવાની જરૂર નથી

  ઘણીવાર લોકો ઈન્ટિમેટ થતા પહેલા ખાસ તૈયારી કરે છે. કપડા પહેરે છે, મેક અપ કરે છે. પરંતુ સેક્સ દરમિયાન લૂક કરતા ફિલીંગ મહત્વની છે. એટલે તૈયાર થવામાં સમય બગાડવો જરૂરી નથી.

  6/10
 • પાર્ટનર જાણે છે શું કરવું સેક્સ દરમિયાન એકબીજાને જ્જ ન કરો. તમારા પાર્ટનરને ખબર છે તમને કઈ રીતે સંતોષ આપવો. તમે રિલેક્ષ થઈ જાઓ અને તેની પર છોડી સેક્સ ફીલ કરો.

  પાર્ટનર જાણે છે શું કરવું

  સેક્સ દરમિયાન એકબીજાને જ્જ ન કરો. તમારા પાર્ટનરને ખબર છે તમને કઈ રીતે સંતોષ આપવો. તમે રિલેક્ષ થઈ જાઓ અને તેની પર છોડી સેક્સ ફીલ કરો.

  7/10
 • નવું ટ્રાય કરો કેટલીકવાર સેક્સ રૂટિન બની જાય છે. અને પછી સેક્સ પણ કંટાળો લાવે છે. એટલે ઈન્ટિમેટ થવા દરમિયાન પોઝિશન બદલતા રહો, જગ્યા બદલતા રહો. કે પછી સેક્સ ગેમ્સ ટ્રાય કરો.

  નવું ટ્રાય કરો

  કેટલીકવાર સેક્સ રૂટિન બની જાય છે. અને પછી સેક્સ પણ કંટાળો લાવે છે. એટલે ઈન્ટિમેટ થવા દરમિયાન પોઝિશન બદલતા રહો, જગ્યા બદલતા રહો. કે પછી સેક્સ ગેમ્સ ટ્રાય કરો.

  8/10
 • સંકોચ વગર પૂછો લગ્ન પછી તમારી પત્ની કે પતિ સામે સંકોચ ન રાખો. સેક્સ કરવાની ઇચ્છા છે તો પૂછી લો.

  સંકોચ વગર પૂછો

  લગ્ન પછી તમારી પત્ની કે પતિ સામે સંકોચ ન રાખો. સેક્સ કરવાની ઇચ્છા છે તો પૂછી લો.

  9/10
 • કોઝી કોઝી મોર્નિંગ છે બેસ્ટ આખા દિવસના કામ પછી કેટલીકવાર સેક્સ કરવું નથી ગમતું. તો પછી સવારની સારી શરૂઆત કરો. સવારના સમયે તમે અને પાર્ટનર બન્ને ફ્રેશ રહો છો. એટલે સવારના સમયના સેક્સને બેસ્ટ માનવામાં આવે છે.

  કોઝી કોઝી મોર્નિંગ છે બેસ્ટ

  આખા દિવસના કામ પછી કેટલીકવાર સેક્સ કરવું નથી ગમતું. તો પછી સવારની સારી શરૂઆત કરો. સવારના સમયે તમે અને પાર્ટનર બન્ને ફ્રેશ રહો છો. એટલે સવારના સમયના સેક્સને બેસ્ટ માનવામાં આવે છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ઠંડીની મોસમ ચાલી રહી છે, અને લગ્નસિઝન પણ. લગ્ન બાદ કપલ્સ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે, અને સાથે નોટી નોટી થિંગ્સ પણ હોય જ. તો જાઓ એવી 10 ટ્રીક્સ વિશે જે લગ્ન બાદ તમારી સેક્સલાઈઝને અમેઝિંગ બનાવી દેશે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK