જીરું, આખા ધાણા, લીલી ડુંગળી, લીલું લસણ, તુવેર દાણા, લીલા વટાણા, તાજું નારિયેળનું છીણ નાખી પાંચ મિનિટ શેકી લો. હવે મિક્સર જારમાં લઈ થોડું જાડસર પીસી લો.
2nd February, 2021 14:59 ISTદૂધનો માવો અને ગુલાબની પાંદડીઓના અનોખા સંયોજનથી બનતો ગુલાબપાક ખાસ કરીને કચ્છના ખાવડા ગામની સ્પેશ્યલિટી છે અને ખાવડા સ્વીટ્સના નામે કચ્છમાં તમને નહીં-નહીં તોય ૧૦૦થી ૧૫૦ દુકાનો મળી જશે
1st February, 2021 14:55 ISTપેરી પેરી અથવા પીરી પીરી તરીકે ઓળખાતા મસાલાએ આજે લગભગ દરેક રસોડામાં સ્થાન મેળવી લીધું છે ત્યારે આ મસાલો આપણી હેલ્થ માટે કેટલો હેલ્ધી છે એ જાણીએ
29th January, 2021 16:37 ISTઆજકાલ એકની સાથે એક ફ્રી, કુંભકર્ણ થાળી, અનલિમિટેડ મેળવો...જેવી લલચામણી રજૂઆતોથી કસ્ટમર્સને આકર્ષવામાં આવે છે. પણ અહીં યક્ષપ્રશ્ન એ છે કે અનલિમિટેડ ભોજનની ઑફરથી આકર્ષાઈને વ્યક્તિ પૂરેપૂરું ભોજન કરીને પૈસા વસૂલ કરી શકે છે ખરી?
25th January, 2021 13:55 ISTઆ બધાનાં ઑડ ફૂડ કૉમ્બિનેશન તમને પણ વિચારતા કરી મૂકશે કે આવીયે કોઈ ડિશ બની શકે ?
22nd January, 2021 18:02 ISTબ્રાઝિલમાં બે જોડિયા બહેનોએ એકસાથે કરાવી લિંગ-પરિવર્તનની સર્જરી
Feb 26, 2021, 09:27 ISTવૅક્સિનેશનનો સેકન્ડ ફેઝ સોમવારથી અશક્ય
Feb 26, 2021, 08:32 ISTપિન્ક કલર પ્રત્યે વળગણ ધરાવતી આ મહિલા રિયલ લાઇફમાં બાર્બી બની ગઈ
Feb 26, 2021, 08:43 ISTઆ લેડી કૉન્સ્ટેબલ્સ લોકલ ટ્રેનમાં તમારી રક્ષા કરશે ગન સાથે
Feb 26, 2021, 08:30 ISTદીકરી માટે ટિશ્યુપેપરમાંથી ગજરો તૈયાર કર્યો
Feb 26, 2021, 08:42 ISTતમને પણ મલ્ટિગ્રેનનો મોહ હોય તો એને ખાવાની સાચી રીત સમજી લો
21st January, 2021 20:34 ISTગુજરાતી-હિન્દી સિરિયલનાં જાણીતાં પ્રોડ્યુસર મીના ઘીવાલાએ લૉકડાઉનમાં પહેલી વાર રસોઈ બનાવવાનું શરૂ કર્યું એની વાત તે અહીં મિડ-ડેના રશ્મિન શાહ સાથે શૅર કરે છે
20th January, 2021 14:36 ISTઆજે એવી ગૃહિણીઓને મળીએ જેમણે ટેસ્ટી ખાવાનું પીરસવાની સાથે-સાથે પોતાના જાગરૂક અભિગમથી પરિવારજનોને હેલ્ધી ફૂડ ખાતા કરી દીધા છે
19th January, 2021 12:34 ISTચાલો આજે જોઈએ વેઇટરો દ્વારા વપરાતી સાંકેતિક ભાષાની અનોખી વાતો
18th January, 2021 12:43 IST૩૦ મિનિટમાં મૂઠિયાં સ્ટીમ થઈ જશે. પછી એના કાપા કરી ગરમાગરમ તેલ સાથે સર્વ કરવાં.
15th January, 2021 19:05 ISTમકર સંક્રાન્તિના દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે નવા પાકમાંથી બનાવેલો મસાલાવાળો તેમ જ ગળ્યો ખીચડો ખાવાના આરોગ્યવર્ધક ફાયદા અને આ પ્રથા પાછળ છુપાયેલી માન્યતાઓ વિશે વાત કરીએ...
14th January, 2021 16:15 ISTરૂપા દિવેટિયા મિડ-ડેના રશ્મિન શાહને કહે છે, ઓછામાં ઓછી સામગ્રી વચ્ચે બેસ્ટ વરાઇટી બનાવવી એ પણ એક કળા છે અને આ કળા ત્યારે જ હસ્તગત થાય જ્યારે તમને પાકશાસ્ત્રમાં ઇન્ટરેસ્ટ હોય
13th January, 2021 11:41 ISTજાણી લો બનાવવાની રીત
12th January, 2021 16:56 ISTશિયાળાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં મળતાં આદુ, લીલી હળદર, ગાજર, મૂળા અને લીલું લસણ જેવી શાકભાજીમાંથી બનાવેલાં અથાણાં ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે
12th January, 2021 16:49 ISTચીકી માટે પહેલા નંબરે રાજકોટ અને પછી ભરૂચનો નંબર આવે છે, પરંતુ ગુજરાતમાં બીજી એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તલસાંકળી, સીંગ-દાળિયાની ચીકી, કોપરું અને સૂકા મેવાની ચીકી, સીંગપાક જેવી પરંપરાગત વાનગીઓ ખૂબ પ્રચલિત છે.
11th January, 2021 15:00 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 ISTBigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી
Feb 20, 2021, 10:59 IST