લિટલ પ્રિન્ટર

Published: Dec 07, 2011, 08:30 IST

આ લિટલ પ્રિન્ટર એટલે નાનકડું એવું પૉર્ટેબલ પ્રિન્ટર જેની કૉમ્પૅક્ટ સાઇઝ ખાસ ન્યુઝ, હૉરોસ્કોપ, શૉપિંગ-લિસ્ટ, સુડોકુ, ઇમેજિસ, એજન્ડા, બર્થ ડે-લિસ્ટ અને બીજી નાની આઇટમ પ્રિન્ટ કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે.

 

આ ડિવાઇસ કોઈ પણ ટેબલ પર રાખી શકાય છે જે તમારા આઇફોન ઍપ્લિકેશન કે ઍન્ડ્રોઇડ ઍપ્લિકેશન પર ચાલશે. આ નાના પ્રિન્ટરને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકાય છે જેના દ્વારા તમે ડેટા ટ્રાન્સફર કરીને કોઈ પણ મેટર પ્રિન્ટ કરી શકો છો. આ પ્રિન્ટરની બીજી એક ખાસિયત એ છે કે આ પ્રિન્ટરમાં ઇન્કની જરૂર નથી પડતી અને આ એક થર્મલ પ્રિન્ટર તરીકે કામ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK