ઘણા એવા કિસ્સાઓમાં છોકરાઓ મેચ્યોર મહિલાના પ્રેમમાં પડતા હોય છે. આમ તો આ એક પ્રકારે અસામાન્ય ઘટના લાગે છે. કોઈપણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ લાગશે. પરંતુ મેચ્યોર યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે.
તાજેતરમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ટીનેજ છોકરીઓ કરતા મેચ્યોર મહિલાઓના પ્રેમમાં યુવકો વધુ પડે છે અને તેમને તેમા રસ પણ હોય છે. આ શોધમાં તેના કારણ પણ જણાવવામાં આવ્યા છે કે શા માટે છોકરાઓ મેચ્યોર સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે.
જીવનમાં ઘણા સારા અને ખરાબ દિવસો જોયા હોવાથી મેચ્યોર સ્ત્રીઓ નાની ઉંમરની યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. મેચ્યોર મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે લડી શકશે.
મેચ્યોર મહિલાઓમાં એક પરિપક્વતા હોવાથી તેઓ પડતી કૅર કરનારી હોય છે. એક ઉંમર પછી જવાબદારીઓ આવતા પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કૅરિંગ એટીટ્યુડ ગમે છે અને તેના લીધે તેમના તરફ આકર્ષાય છે. તેમ જ એક ઉંમર પછી હોર્મન્સમાં પરિવર્તન આવે છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો કરે છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
મારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 ISTછેલ્લા ઘણા વખતથી મને સમાગમમાં ઉત્તેજના નથી આવતી. શું કરું?
13th January, 2021 12:29 IST