વોટ્સઍપ લઈને આવ્યું આ અમેઝિંગ ફિચર

Published: May 13, 2019, 16:11 IST

વૉટ્સઍપ હવે સ્ટિકરને લઈન અપડેટ લઈને આવ્યું છે આ ફિચરને સ્ટિકર નોટિફિકેશન પ્રીવ્યૂ નામ આપવામાં આવ્યું છે. વૉટ્સઍપ પર આ ફિચરને એન્ડ્રોઈડ ફોન માટે ફિચર લઈને આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

આજના આધુનિક સમયમાં વિશ્વમાં મોટા ભાગના લોકો વોટ્સઅપનો ઉપયોગ કરે છે. પરંતુ આ ફાસ્ટ લાઇફમાં સતત આગળ રહેવા માટે દરેક કંપનીઓ કંઇકને કઇક નવું કરતી રહેતી હોય છે. જેના ભાગ રૂપે વોટ્સઅપ તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતુ રહે છે. વૉટ્સઍપ યૂઝર્સને નવા નવા એક્સપિરિયન્સ માટે એપ્લિકેશન એપડેટ કરતી રહે છે. વૉટ્સઍપ હવે સ્ટિકરને લઈન અપડેટ લઈને આવ્યું છે આ ફિચરને સ્ટિકર નોટિફિકેશન પ્રીવ્યૂ નામ આપવામાં આવ્યું છે. વૉટ્સઍપ પર આ ફિચરને એન્ડ્રોઈડ ફોન માટે ફિચર લઈને આવ્યું છે.

સ્ટિકર મોકલવા પર નોટિફિકેશનમાં તેનું પ્રીવ્યુ જોવા મળશે
આ ફિચર પહેલાથી જ IOS વર્ઝનમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. આ 2.19.130 એન્ડ્રોઈડ બીટા અપડેટ છે. હવે યૂઝર્સ ટેક્સ ઈમોજીની જેમ જ સ્ટિકરનું નોટિફિકેશન પ્રીવ્યૂ પણ જોવા મળશે. વૉટ્સઍપે ગૂગલ પ્રોગ્રામ માટે નવી અપડેટ સબમિટ કરાવ્યું છે. ટૂકાંદ સમયમાં જ વૉટ્સઍૅપ પર કોઈને પર સ્ટિકર મોકલવા પર નોટિફિકેશનમાં સ્ટિકરનું પ્રીવ્યૂ આપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK